વરસાદ આગાહી સપ્ટેમ્બર: Rain Forecast: વરસાદની આગાહી: વરસાદની રાહ જોતાં લોકો માટે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવાંમાં આવી છે. ઓગસ્ટ માસ કોરો ગયા પછી લોકો ભાદરવા માહિનામાં વરસાદની રાહ જોઈને બેઠા છે. લોકોના ખેતીમાં રહેલા અપક્ને સતત વરસાદની જરૂર છે. આ માટે ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગુજરાતના કેટલાક જીલ્લામાં વરસાદ આગાહી સપ્ટેમ્બર માસ માટેની કરવામાં આવી છે.
વરસાદ આગાહી સપ્ટેમ્બર 2023
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો તમામ જીલ્લામાં લગભગ વરસાદના લીધે કોરો ગયો છે અને સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ પણ ચાલ્યા ગયા છે. છતાં પણ વરસાદ પડ્યો નથી જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતીના પાકમાં પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ આગાહી સપ્ટેમ્બર માસમાં આગામી 5 દિવસ માટેની કરવામાં આવી છે. આવતીકાલથી મેઘરાજા ગુજરાતને ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: BPL LIST: BPL લીસ્ટ ગુજરાત, ચેક કરો તમારા ગામનુ લીસ્ટ
16 થી 18 સપ્ટેમ્બર વરસાદની આગાહી
અરબ સગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી મુજબ તારીખ પ્રમાણે નીચે મુજબ જિલ્લાની આગાહી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
16 સપ્ટેમ્બરની આગાહી
- છોટા ઉદેપુર
- નર્મદા
- ડાંગ
17 સપ્ટેમ્બરની આગાહી
- આણંદ
- પંચમહાલ
- દાહોદ
- તાપી
18 સપ્ટેમ્બરની આગાહી
- અમરેલી
- અમદાવાદ
ઉપરના જીલ્લામાં હલવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સરકારી સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી
રાજ્યના વાતાવરણમાં બદલાવ
બે દિવસથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેના લીધે ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મહુવા પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોના મુરજાયેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત ભરુચ અને અંકલેશ્વરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. આ સિવાય અમરેલી જીલ્લામાં ગીર ખાંભા, ડેડાણ ગામ, રાયડી, પાટી, નેસડી, મૂંજીયાસર, જીવાપર, ત્રાકૂડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
અરબ સગરમાં સિસ્ટમ બનશે
હવામાન વિભાગ દ્વારા વધુમાં ઉમેર્યું છે કે 22 સપ્ટેમ્બર નવી સિસ્ટમ બનશે અને ગુજરાતમાં વરસાદ પડશે. 10 થી 14 સપ્ટેમ્બર સુધીમાં અરબ સગરમાં વરસાદી સિસ્ટમ બનશે. અને બીજી તરફ બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં બની રહેલ સિસ્ટમથી વરસાદ પડશે. 14 સપ્ટેમ્બરે ગુજરાતમાં બની રહેલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા ઉતાર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શક્યતા રહેશે. તથા નવરાત્રીમાં વાદલચાયું વાતાવરણ રહેશે.
અગત્યની લીંક
હવામાન વિભાગની ટ્વિટ જોવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |