હોમગાર્ડ ભરતી: HomeGuard Recruitment: HomeGuard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા ગુજરાત હોમગાર્ડ વિભાગમા મોટી ભરતી બહાર પડેલી છે. હોમગાર્ડ મા જોડાવા માંગતા ઉમેદવારો માટે આ સારી તક છે. શું તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોઇ અને તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો અમે તમારા માટે એક સારી ભરતી બહાર આવેલી છે. કારણ કે ગુજરાત પોલીસમાં ગ્રેજયુએટ માટે ગુજરાત હોમ ગાર્ડ કમાન્ડન્ટ ભરતી 2023 ની મોટી ભરતી માટે અરજીઓ મંગાવવામા આવી છે. તો અમારી તમને વિનંતી છે કે આ આર્ટીકલને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરવા વિનંતી.
હોમગાર્ડ ભરતી
સંસ્થાનું નામ | ગુજરાત હોમ ગાર્ડ ભરતી (Gujarat Home Guard Bharti 2023) |
પોસ્ટનુ નામ | જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન અરજી ફોર્મ |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 સપ્ટેમ્બર, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર, 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | homeguards.gujarat.gov.in |
HomeGuard Recruitment
ગુજરાત હોમ ગાર્ડ ભરતી 2023: આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર, 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યુ છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, 2023 છે.
ગુજરાત હોમ ગાર્ડ ભરતી 2023 માટે લાયકાત
Gujarat Home Guard Bharti 2023 Education Qualification: મિત્રો, ગુજરાત હોમ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ગ્રેજયુએશન પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે ડીટેઇલ ભરતી જાહેરાત જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.
ગુજરાત હોમ ગાર્ડ ભરતી માટે વયમર્યાદા
Home Guard Bharti 2023 Age Limit: હોમગાર્ડ ભરતી માટે આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 35 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષ છે.
હોમગાર્ડ ભરતી સીલેકશન પ્રોસેસ
Home Guard Bharti 2023 Selection Process: પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે નીચે ના સ્ટેપ મુજબ સીલેકશન પ્રોસેસ હોય છે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
આ પણ વાંચો: RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં 450 જગ્યા પર ભરતી,https://www.rbi.org.in
ગુજરાત હોમ ગાર્ડ ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ
ગુજરાત હોમગાર્ડ ની આ ભરતી માટે નીચે મુજબના ડોકયુમેન્ટ આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
ગુજરાત હોમ ગાર્ડ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
શારીરીક યોગ્યતા
વિગત | પુરુષ | મહિલા |
ઉંચાઇ | ૧૬૨ સે.મી. | ૧૫૨ સે.મી. |
વજન | ૫૦ કિ.ગ્રા. | ૪૨ કિ.ગ્રા. |
છાતી | ૭૯ ફુલાવ્યા વગર ૮૪- ફુલાવેલ |
અગત્યની લીંક
અરજીફોર્મ PDF | અહિં ક્લીક કરો |
હોમગાર્ડ કમાન્ડન્ટ માર્ગદર્શક સિધ્ધાંતો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
હોમગાર્ડ કમાન્ડન્ટ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
25-09-2023
Sokhada. Ta. Una. Ji.girsomnath
Tejal
Una
12pas
Ha
Kevalkumar rameshabhi Garasiya
12paas
10Pash
Vijay Kumar
Paresh Kumar
11 pass computer work
10 napass
9 pass
I want to join this job and I am 10pass