GSSSB Recruitment 2023: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે અંદાજપત્ર એટલે કે બજેટ જાહેર કરવામા આવ્યુ છે. તેમા વીવીધ સરકારી વિભાગોમા કેટલી ભરતી વર્ષ દરમિયાન કરવામા આવશે તે પણ જોગવાઇ કરવામા આવતી હોય છે. ગુજરાત સરકારી જાહેર કરેલ બજેટ અન્વયે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કામગીરી અંદાજપત્ર જાહેર કરવામા આવ્યુ છે. તેમા દર્શાવ્યા મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવનાર ભરતીઓની પણ માહિતી દર્શાવવામા આવી છે. gujarat subordinate service selection board જેને ટૂંકમા GSSSB તરીકે ઓળખવામા આવે છે.
GSSSB Recruitment 2023
આ કામગીરી અંદાજપત્રમા વર્ષ 2022-23 મા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થયેલ કામગીરી એટલે કે કરવામા આવેલી વિવિધ ભરતીઓની માહિતી દર્શાવવામા આવી છે. સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઇ કઇ ભરતીઓની કામગીરી વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવશે તે પણ માહિતી આપવામા આવી છે.
આ પણ વાંચો: BSF મા 1284 જગ્યાઓ પર ભરતી
ગૌણ સેવા દ્વારા વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવનાર મુખ્ય ભરતી પરીક્ષાઓની માહિતી નીચે મુજબ છે.
વિભાગ | સંવર્ગ | જગ્યા |
નશાબંધી અને આબકારીની કચેરી | કોન્સ્ટેબલ | 157 |
નિયામકશ્રી વિકસતિ જાતિ | સમાજ કલ્યાણ નિરીક્ષક | 46 |
નોંધણી સર નિરીક્ષકની કચેરી | સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1 | 45 |
નોંધણી સર નિરીક્ષકની કચેરી | સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2 | 59 |
વન સંરક્ષકની કચેરી | હિસાબનીશ | 80 |
વિવિધ કચેરીઓ | જુનિયર ક્લાર્ક | 1869 |
વિવિધ કચેરીઓ | સિનિયર ક્લાર્ક | 812 |
વિવિધ કચેરીઓ | હેડ ક્લાર્ક | 149 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | એક્ષ રે આસીસ્ટન્ટ | 141 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | જુનીયર ફાર્મસીસ્ટ | 87 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | કમ્પાઉન્ડર | 88 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | સ્ટાફ નર્સ | 108 |
નર્મદા,જળસંપતિ | વર્ક આસીસ્ટન્ટ | 400 |
મહેસુલ | સર્વેયર | 817 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | ફિમેલ હેલ્થ વર્કર | 180 |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ | ફાર્મસીસ્ટ | 107 |
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલીકામા એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી
ઉપર દર્શાવેલી ભરતી પરીક્ષાઓની માહિતી મુખ્ય ભરતીઓની દર્શાવેલ છે. આ સિવાય પણ અન્ય ઘણી જગ્યાઓ માટે ગૌણ સેવા દ્વારા ભરતી પરીક્ષા હાથ ધરવામા આવનાર છે. જેની ડીટેઇલ માહિતી તમે આ પોસ્ટ મા આપેલ સામાન્ય વહિવટ વિભાગના કામગીરી અંદાજપત્ર ની PDF ડાઉનલોડ કરી તેમાથી મેળવી શકસો.
GSSSB Recruitment form 2023
ગૌણ સેવા ની જાહેર થતી ભરતીઓનુ નોટીફીકેશન GSSSB ની ઓફીસીયલ વેબસાઇટ ઉપરાંંત OJAS વેબસાઇટ ઉપર પણ મૂકવામા આવે છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળ ઘણી અગત્યની ભરતી પરીક્ષાઓનુ આયોજન કરે છે.
અગત્યની લીંક
કામગીરી અંદાજપત્ર 2023-24 PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gsssb.gujarat.gov.in/
સરકારી ભરતી પરીક્ષાઓના ફોર્મ કઇ વેબસાઇટ પર ભરાય છે ?
OJAS
હવે discover ma બતાવે હો