Mobile Tracker: ખોવાયેલા કે ચોરી થયેલા ફોન ને ટ્રેક કરો આ રીતે, જાણો શુંં છે CEIR સિસ્ટમ

Mobile Tracker: CEIR ; આપણે ઘણી વખત મોબૈઅલ ફોન ક્યાય ખોવાઇ જતો હોય છે અથવા ચોરી થઇ જાય તો એને શોધવા માટેની ચોક્કસ મેથડ ખ્યાલ ન હોવાથી આપણે એ ફોન જતો કરી દેતા હોઇએ છીએ. પણ અમુક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ખોવાયેલા કે ચોરી થયેલા ફોનને ટ્રેક કરી શકો છો. આજે આ પોસ્ટમા આપણે ખોવાયેલા કે ચોરી થયેલા ફોનને Mobile Tracker ની મદદથી કેમ ટ્રેક કર્વો તે જોઇશુ.

Mobile Tracker

આ સુવિધા ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીક્શન દ્વારા આપવામા આવતી સુવિધા છે. જેના દ્વારા લોકોને ચોરીના મામલામાં પોતાના સ્માર્ટફોનને બ્લોક કરવાની સુવિધા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો મોબાઈલ બ્લોક કરી દે છે તો પછી સરકાર ફોનને ટ્રેક કરી શકે છે અને તેને શોધવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોન યુઝર સીઈઆઇઆર વેબસાઈટ કે KYM એપ નો ઉપયોગ કરીને પોતાનો ગુમ થયેલો ફોન બ્લોક કરી શકે છે.

  • યુઝર્સ પોતાના ગુમ થયેલા ફોનને બ્લોક કરી શકે છે
  • ચોરી થયેલા ફોનના કેસમાં યુઝર્સને મળી શકે છે આ સુવિધા
  • બ્લોક કર્યા પછી સરકાર ટ્રેક કરી શકશે ફોન

આ પણ વાંચો: મુદ્રા લોન યોજના: બીઝનેશ શરૂ કરવા મળશે રૂ. 50 હજારથી 10 લાખ સુધીની લોન, જાણો પ્રોસેસ

સરકાર 17 મે થી નવું Mobile Tracker ટ્રેકિંગ સિસ્ટમ કેન્દ્રીય સર્વીસ ઓળખ રજીસ્ટર લોન્ચ કરવા જઈ રહી છે. આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા લોકો પોતાના ગાયબ કે ચોરી થઈ ચુકેલા મોબાઈલ ફોન ક્યા છે તેની જાણકારી મેળવી શકે છે અથવા તેને ફોનને બ્લોક કરી શકશે.

સીઈઆઇઆર ને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન CDoT દ્વારા તૈયાર કરવામાં આવેલી સુવિધા છે. આ દેશભરમાં 17 મેથી શરૂ થવાની છે.. સીઈઆઇઆર ની ઓફીસીયલ વેબસાઈટ અનુસાર આ વર્ષે માર્ચમાં સિસ્ટમ દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટ્રાયલ બેસ પર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ બુધવારથી તેને સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે.

Block Mobile Phone

ચોરી થયેલા ફોનના કેસમાં સ્માર્ટફોન બ્લોક કરી શકાશે.
આ સુવિધા દ્વારા નાગરીકોને ચોરી થયેલા ફોનના કેસમાં પોતાના સ્માર્ટફોનને બ્લોક કરવાની સુવિધા આપવામા આવી રહિ છે. જ્યારે કોઈ નાગરીક પોતાનો મોબાઈલ ફોન બ્લોક કરાવી દે છે. તો પછી સરકાર આ ફોનને સરળતાથી ટ્રેક કરે છે અને તેને શોધવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોન યુઝર સીઈઆઇઆર વેબસાઈટ કે KYM એપના માધ્યમથી પોતાનું ખુલેલો ફોન સીમ્પલ સ્ટેપ ફોલો કરીનેMobile Tracker બ્લોક કરી શકે છે.

આ પણ વાંચો: Cooling Gadgets: 500 રૂ. થી ઓછી કિંમતમા આવે છે આ ડીવાઇસ, ઉનાળામા એ.સી. જેવી ઠંડક આપશે

સીડોટના ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયે આ અંગે જણાવ્યું હતુ કે આ સીસ્ટમ તૈયાર છે અને હવે તેને આજ ત્રણ મહિનામાં આખા ભારતમાં અમલી બનાવવામા આવશે. તેનાથી લોકો પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. ભારત સરકાર પહેલાથી જ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટીનો ખુલાસો કરવું ફરજીયાત કરી ચુક્યા છે. એવામાં મોબાઈલ નેટવર્કની પાસે પહેલાથી જ IMEI નંબરોની યાદી રહેશે. જો કોઈ ઓફીસીયલ મોબાઈલ ફોન બદલે છે તો તેના વિશે જાણકારી મળી જશે.

કેટલું સફળ છે CEIR?

મહારાષ્ટ્રના થાણે મા પોલીસે 1.28 કરોડના 711 ફોન જપ્ત કર્યા છે. આ ફોન ગુમ થયા હતા અથવા ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસે તેને મેળવીને તેમના માલિકોને સોંપી દીધા છે. પોલીસે CEIR નો ઉપયોગ કરી જાન્યુઆરીથી એપ્રિલ સુધી તેને પરત મેળવ્યા છે.

CEIRની ઓફીસીયલ વેબસાઈટ અનુસાર અત્યાર સુધી આ સિસ્ટમ દ્વારા 4,77,996 ફોન સફળતાપૂર્વક બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 8,498 ફોન ટ્રેક કરવામા આવ્યા છે.

અગત્યની લીંક

CEIR Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mobile Tracker
Mobile Tracker

ચોરી થયેલા ફોનને બ્લોક કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.ceir.gov.in

1 thought on “Mobile Tracker: ખોવાયેલા કે ચોરી થયેલા ફોન ને ટ્રેક કરો આ રીતે, જાણો શુંં છે CEIR સિસ્ટમ”

Leave a Comment

error: Content is protected !!