Caller Name Announcer app: કોઇનો ફોન આવશે તો નામ અને નંબર બોલશે આ એપ, Download free

Caller Name Announcer app: ફોન આવે તો નામ બોલતી એપ: નામ અને નંબર બોલતી એપ.: આજના ડિજિટલ યુગમાં આપણા દરેક કામ ટેકનોલોજી ની મદદથી સરળ બનાવી શકીએ છીએ. ગૂગલ પ્લે સ્ટોર પર આપણા કામ સરળ બનાવે તેવી ઘણી એપ્લીકેશન ઉપલબ્ધ છે. ગૂગલ પ્લેસ્ટોર પર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ એપ્લિકેશન આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “Caller Name Announcer app”. એટલે કે નામ અને નંબર બોલતી એપ. આ એપ્લિકેશનમાં અદભુત ના ફીચર આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન કે મેસેજ આવશે ત્યારે આ એપ. તેનું નામ બોલશે. તમારે ખીસ્સા માથી વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે.

Caller Name Announcer app

આ એપ. ખૂબ જ સરસ અને બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવે તો આ એપ.તમને ફોન કરનાર નું નામ બોલી સંભળાવશે. તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં ઉપલબ્ધ છે. કોલર નેમ એનાઉન્સર ખુબ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે. માત્ર સ્માર્ટ ફોન રાખવાથી સ્માર્ટ નથી બનાતુ પરંતુ તેમા એપ્લીકેશનો પણ સ્માર્ટ રાખવી પડે જે તમારા કામ સરળ બનાવી શકે.

આ પણ વાંચો: દરરોજ છાશ પીવાના ફાયદાઓ વાંચો

નામ અને નંબર બોલતી એપ.

કોલર નેમ એનાઉન્સર એપ જો તમને કોઇ અજાણ્યા નંબર પરતેહે ફોન આવે તો તેન પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે. આ એપ. મા એક વખત સેટીંગ ઓન કર્યા બાદ કોઇનો ફોન આવે તો તમારે ખીસ્સામાથી ફોન કાઢવાની જરુર નહિ પડે. ખાસ કરીને જમતા હોય, ડ્રાઇવીંગ કરતા હોય વગેરે વખતે આ એપ. ખૂબ ઉપયોગી બનશે. જેથી તમને ખબર પડે છે કે તમને કોણે કોલ કર્યો છે.

અત્યાર સુધી આ એપને ગૂગ્લ પ્લે સ્ટોર પરથી એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. મજાની વાત એ છે લે Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ ધરાવે છે.

Caller Name Announcer App ની વિશેષતાઓ:

  • જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા જમતા હોય કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી બનશે.
  • મોબાઇલ ખીસ્સામાથી કાઢ્યા વગર જ કોનો ફોન કે મેસેજ આવ્યો છે તે તમને ખબર પડી જશે.
  • અજાણ્યા મોબાઈલ નંબરો પરથી આવતા કોલ્ને પણ ઓળખી બતાવશે.
  • આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ કે બંધ કરી શકો છો.
  • મિસ્ડ કોલ, ડાયલ કોલ અને રિસીવ્ડ કોલ ને સેવ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.

આ પણ વાંચો: Youtube કોણે બનાવ્યુ અને શા માટે બનાવ્યુ ?

How to Download Caller name Announcer

કોલર નેમ એનાઉન્સર એપ. ડાઉનલોડ કરવા માટે નીચેના સરળ સ્ટેપ અનુસરવાના રહે છે.

કોલર નેમ એનાઉન્સર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • આ એપ. ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો.
  • ગૂગલ પ્લેસ્ટોર ઓપન કર્યા બાદ ઉપર આપેલ સર્ચ બોક્સ પર ક્લિક કરવાનુ રહેશે.
  • સર્ચ બોક્સ મા  Caller Name Announcer App નામ ટાઈપ કરો.
  • પછી બતાવવામાં આવેલી એપ માથી ઓફીસીયલ કોલર નેમ એનાઉન્સર એપ. શોધી ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  • પછી કોલર નેમ એનાઉન્સર એપ ડાઉનલોડ થઈ જશે.
  • ત્યારબાદ આ એપ.મા જરુરી સેટીંગ કર્યા બાદ તમે એપ. યુઝ કરી શકો છો.

આ એપ. આપણે જમતા હોય,કામ મા હોય, ડ્રાઇવીંગ કરતા હોય વગેરે જેવી પરિસ્થિતિ મા ખૂબ જ ઉપયોગી બને છે. આ એપ.ને નામ અને નંબર બોલતી એપ તરીકે પણ ઓળખવામા આવે છે. હાલ આ સ્માર્ટ એપ નો ઉપયોગ ખૂબ જ લોકો કરી રહ્યા છે.

અગત્યની લીંક

Caller Name Announcer App Downlaodઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો
Caller Name Announcer app
Caller Name Announcer app

Caller Name Announcer એપ.ક્યાથી ડાઉનલોડ કરશો ?

ગુગલ પ્લે સ્ટોર પરથી

11 thoughts on “Caller Name Announcer app: કોઇનો ફોન આવશે તો નામ અને નંબર બોલશે આ એપ, Download free”

Leave a Comment

error: Content is protected !!