5G Network Speed: 5G Network Tips: હાલ ના સમયમાં લોકો નાન અમોટા સૌ કોઇ સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતા હોય છે. સ્માર્ટફોન હવે જરૂરીયાત બની ગયો છે. લોકો મનોરંજન માટે સોધીયલ મીડીયા પ્લેટફોર્મ તથા ધંંધા વ્યવસાય માટે પણ ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે. સમય સાથે નેટવર્ક મા પણ આધુનીકીકરણ થયુ છે. હવે એરટેલ અને રીલાયન્સ જિયો 5G નેટવર્ક સુવિધા પુરી પાડે છે. ત્યારે ઘણી વખત એવુ બને છે કે આપણો ફોન 5G હોવા છતા 5G નેટવર્ક ની સ્પીડ સારી આવતી નથી. આજે જાણીએ 5G સ્પીડ માટે ફોનમા શું સેટીંગ કરવુ ?
5G Network Speed
Jio અને Airtel ટેલીકોમ કંપનીઓ સમગ્ર દેશમા 5G નેટવર્ક ની સેવા પુરી પાડી રહ્યા છે, જેથી યુઝર્સ ઝડપી અને સરળ ઈન્ટરનેટ સ્પીડની આશા રાખતા હોય એ સ્વાભાવિક છે. 5G સાથે પણ, ધીમાં ઈન્ટરનેટ સ્પીડ હજુ પણ શક્ય છે. જો તમારે પણ મોબાઈલ મા ઈન્ટરનેટની સ્પીડ માં ઇશ્યુ હોય અને નેટ સ્પીડ વધારવી હોય તો તમે અહીં આપેલી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
આ પણ જુઓ: How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક
5G Network Tips
શું તમારો મોબાઈલ ફોનમાં ઝડપી ઈન્ટરનેટ મેળવવા ઈચ્છો છો, શું તમારે 5G Mobile Problem છે તો પહેલાં તમારે એ ચેક કરવુ જોઇએ કે તમારો ફોન 5G છે કે કેમ ? અને તમારા વિસ્તારમા 5G નેતવર્ક સુવિધા છે કે કેમ ? આ માટે તમે તમારા ફોન મા સેટિંગ્સ એપને ખોલી અને ત્યાં તમે સેલ્યુલર ઓપ્શન પર જઈને ચેક કરી શકો છો કે તમે જે નેટવર્ક સાથે જોડાયેલા છો, તે 5G છે કે નહીં. ચાલો જાણીએ 5G ઇન્ટરનેટ ના પ્રોબ્લેમને સોલ્વ કેમ કરવો.
Restart ફોન
ધીમા ઇન્ટરનેટ સ્પીડ માટે સૌથી સરળ ઉપાય ફોનને રીસ્ટાર્ટ કરવો એ છે. સૌથી પહેલા તમે આ ટિપ્સ ને ફોલો કરો કારણ કે ધીમાં ઈન્ટરનેટ સ્પીડ સહિત અન્ય બીજા પ્રકારની સમસ્યાઓને સોલ્વ કરી શકે છે. તમારા ફોનને Restart કરવા માટે, Power બટનને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી તમને પાવર ઓફ સ્લાઈડર દેખાય નહીં. પાવર ઑફ સ્લાઇડરને જમણી બાજુથી સ્લાઇડ કરો અને પછી તમારા ફોનને ફરી શરૂ કરવા માટે થોડી સેકન્ડ રાહ જુઓ.
એપ્સને Force Close કરો.
આપણા ફોન મા Background માં ઘણી બધી એપ ખૂલી હોય, તો તે તમારા Dataનો યુઝ કરતી હોય છે અને તેને લીધે તમારું ઇન્ટરનેટ કનેક્શનને ધીમું કરી શકે છે. એપ બંધ કરવા માટે, તમે એપ્લિકેશન સ્વિચર ખોલી શકો છો. પછી તમે જે એપને Background માં શરૂ રાખવા માંગતા નથી તેને Force Close કરી દો.
આ પણ જુઓ: બાળનામાવલી 2023: બાળકોના લેટેસ્ટ ગુજરાતી નામ, Gujarati boy Girl baby name list Full Name List
Cache clear કરો.
Cache એ તમારા ફોનની Cache વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાંથી data ને સેવ કરે છે જે વેબસાઇટની તમે હાલમાં વિઝિટ કરી હોય. આ Load થવાના સમયને speed બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ તે સ્પેસ લઈ શકે છે અને તમારા ફોનની સ્પીડ પણ ધીમી કરી શકે છે. તમારા Cache clear કરવા માટે સેટિંગ app ખોલો અને General> Storage and iCloud Usage> Manage storage પર જાવ. તે એપ પર Tap કરો જેના માટે તમે Cache clear કરવા માંગો છો અને ફરી Clear Cache પર ક્લીક કરો.
સૉફ્ટવેર અપડેટ
આ પણ કારણ હોય શકે છે તમારા ફોનના ઇન્ટરનેટની સ્પીડ ઘટાડવામાં. આ માટે તમારા ફોનનું સૉફ્ટવેર નવી સુવિધાઓ અને Bug fixes સાથે સતત Update થઈ રહ્યું છે. જો તમે સોફ્ટવેરનું Latest version ચલાવી રહ્યાં નથી, તો શક્ય છે કે તમે Bugને કારણે ઈન્ટરનેટની સ્પીડ ધીમી અનુભવી રહ્યાં હોવ. Update ચેક કરવા માટે, સેટિંગ્સ એપ્લિકેશન ખોલો અને General > Software Update પર જાઓ. જો અપડેટ ઉપલબ્ધ હોય, તો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પર ટૅપ કરો અને અપડેટ કરી દો.
આ તમામ ટિપ્સનો ઉપયોગ કરી તમે તથા તમારા સબંધીઓ જે 5G મોબાઈલ ઉપયોગ કરી રહ્યા હોવ તેમણે મોબાઈલ ઇન્ટરનેટ ની સ્પીડ વધારી શકાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
કઇ ટેલીકોમ કંપનીઓ 5G નેટવર્ક સેવા આપી રહિ છે ?
JIO અને Airtel
ક્યો ઓપ્શન ઇન્ટરનેટની સ્પીડ સિવાય અન્ય માં પણ મદદ કરે છે?
restart મોબાઈલ