Voter List 2024: મતદાર યાદિ મા નામ નહિ હોય તો નહિ કરી શકો મતદાન, ચેક કરો તમારૂ નામ વોટર લીસ્ટમા ઓનલાઇન માત્ર 2 સ્ટેપમા

Voter List 2024: વોટર લીસ્ટ 2024; voter List gujarat Download: મતદાર યાદિ 2024 ડાઉનલોડ: લોકસભાની ચૂંટણીઓ ની ઈલેકશન કમીશન દ્વારા જાહેરાત કરી દેવામા આવી છે. લોકસભા ચૂંટણી 2024 નો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા સમગ્ર દેશમા 7 તબક્કામા ચૂંટણીઓ યોજાનાર છે અને 4 જૂને મતગણતરી કરવામા આવશે. એટલે કે Loksabha Election Result Date 4 જૂન છે. ચૂંટણી પંચ તરફથી મતદાર યાદિ પ્રસિધ્ધ કરી દેવામા આવી છે. આ મતદાર યાદિમા નામ હશે તે જ આ ચૂંટણીઓ મા મતદાન કરી શકસે.

Voter List 2024

ઈલેકશન કમીશન દ્વારા વોટર લીસ્ટ જાહેર કરી દેવામા આવ્યા છે. જેમા સમગ્ર દેશમા 96.8 કરોડ લોકો મતદારો નોંધાયેલા છે. આ મતદાર યાદિ મા નોંધાયેલા લોકો જ આવનારી ચૂંટણીઓમા મતદાન કરી શકસે. તમે તમારા વિસ્તાર/ગામ ની આખી મતદાર યાદિ ની PDF ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત વોટર લીસ્ટ 2024 મા તમારૂ નામ છે કે કેમ તે ચેક કરી શકો છો. ઉપરાંત મતદાર યાદિ મા નોંધાયેલી તમારી વિગતો મા કોઇ ભૂલ છે કે કેમ તે પણ ચેક કરી શકો છો. ઉપરાંત તમારૂ નામ મતદાર યાદિ મા કયા વિસ્તાર/ગામ/બુથ મા નોંધાયેલુ છે તે પણ ચેક કરી શકાય છે.

આ પણ વાંચો: આચારસંહિતા: શું હોય આચારસંહિતા ? આચારસંહિતા મા કયા કાર્યો ન થઇ શકે ?

voter List gujarat Download

મતદાર યાદિ મા તમારૂ નામ સર્ચ કરવા માટે તમારી પાસે અમુક વિગતો હોવી જરૂરી છે. જેના આધારે તમે Voter List 2024 મા તમારૂ અને તમારા પરિવારની વિગતો ચેક કરી શકો છો.

  • વોટર લીસ્ટમા નામ ચેક કરવા માટે તમારી પાસે જિલ્લા અને વિધાનસભા મતવિસ્તારની માહિતી સાથે EPIC નંબર, નામ, ઉંમર, જન્મ તારીખ જેવી વિગતો હોવી જોઈએ.

મતદાર યાદિમા વિગતો ચેક કરવા માટે નીચે ના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ફોન, લેપટોપ અથવા પીસી પર કોઈપણ બ્રાઉઝરની મદદથી https://electoralsearch.eci.gov.in/ વેબસાઇટ પર જાઓ.
  • મતદાર યાદીમાં નામ શોધવા માટે તમે 3 રીતે તમારી વિગતો ચેક કરી શકો છો. અહીં તમને ત્રણ વિકલ્પો મળશે.
  • Voter List Search by Details : આ ઓપ્શન દ્વારા વિગતો ચેક કરવા માટે તમારે નામ અને જન્મ તારીખ સાથે અન્ય કેટલીક માહિતી આપવી પડશે. આ પછી, નીચે આપેલ કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર કલીક કરતા મતદારયાદિમા નોંધાયેલી તમારી વિગતો જોવા મળશે.
  • Voter List Search by EPIC : મતદાર યાદિમા તમારી વિગતો સર્ચ કરવા માટે સૌથી સરળ ઓપ્શન આ થશે તમારા માટે. આ ઓપ્શન મા તમારે માત્ર તમારો ચૂંટણી કાર્ડ નંબર એટલે કે મતદાર ID પર આપેલા EPIC નંબર એન્ટર કરી રાજય સીલેકટ કરવાનુ રહેશે. આટલુ કરતા મતદાર યાદિ મા નોંધાયેલી તમારી વિગતો જોવા મળશે.
  • Voter List Search by Mobile : આ ઓપ્શન દ્વારા મતદાર યાદિમા તમારી વિગતો ચેક કરવા માટે સૌ પ્રથમ રાજ્ય અને ભાષા પસંદ કરો. આ પછી, મતદાર ID સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને સર્ચ પર કલીક કરો.

ઉપર આપેલા 3 ઓપ્શન માથી કોઇપણ ઓપ્શન દ્વારા તમે મતદાર યાદિમા તમારી અને તમારા પરિવારના સભ્યોની નોંધાયેલી વિગતો ચેક કરી શકો છો.

આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ

Download Voter ID Card

જો તમારુ વોટર આઇ.ડી. કાર્ડ જુનુ હોય, અથવા ખોવાઇ ગયુ હોય કે તૂટી ગયુ હોય તો ઓનલાઇન નવુ ડાઉનલોડ કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ મુજ્બ પ્રોસેસ કરો.

  • સૌપ્રથમ આ માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://voterportal.eci.gov.in ઓપન કરો,
  • તેમા જો તમારૂ એકાઉન્ટ અગાઉથી બનાવેલ હોય તો લોગીન કરો અથવા નવુ રજીસ્ટ્રેશન કરી એકાઉન્ટ બનાવો.
  • ત્યારબાદ તમારે નીચે આપેલ E-EPIC DOWNLOAD ઓપ્શન મા જવાનુ રહેશે.
  • ત્યારબાદ તમારો EPIC નંબર અને રાજય સીલેકટ કરો.
  • ત્યારબાદ તમને તમારા EPIC ની વિગતો જોવા મળશે. તે ચેક કરી E-EPIC DOWNLOAD કરી શકસો.

અગત્યની લીંક

Voter List 2024 Official Websiteઅહિં ક્લીક કરો
E-EPIC DOWNLOAD Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Voter List 2024
Voter List 2024

મતદાર યાદિમા નામ સર્ચ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://electoralsearch.eci.gov.in

E-EPIC DOWNLOAD કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://voterportal.eci.gov.in

2 thoughts on “Voter List 2024: મતદાર યાદિ મા નામ નહિ હોય તો નહિ કરી શકો મતદાન, ચેક કરો તમારૂ નામ વોટર લીસ્ટમા ઓનલાઇન માત્ર 2 સ્ટેપમા”

Leave a Comment

error: Content is protected !!