Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ

Voter List 2024: મતદાર યાદિ 2024: લોકસભાની ચૂંટણીઓ જાહેર થવા આડે હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે નવી લેટેસ્ટ અપડેટ મતદાર યાદિ જાહેર કરવામા આવી છે. આ મતદાર યાદિ મા જે લોકોના નામ છે તે આવનારી લોકસભાની ચૂંટણી માટે મતદાન કરી શકસે. નવી જાહેર કરાયેલી મતદાર યાદિમા કુલ 96.8 કરોડ મતદારો નોંધાયેલા છે. નવી મતદાર યાદિ ડાઉનલોડ કેમ કરવી અને તેમા નામ કેવી રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીએ.

Voter List 2024

2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરનાર છે. ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવીઝન 2024 રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. નવી મતદાર યાદિ જાહેર કરતા ઈલેકશન કમીશને જણાવ્યુ હતુ કે 18 થી 29 વર્ષની વયજૂથના 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાવામા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% જેટલો વધારો નોંધાયો છે.

ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે 96.88 કરોડ મતદારો મતદાર યાદિમા નોંધાયેલા છે. જે વિશ્વમાં કોઇ પણ દેશમા નોંધાયેલા સૌથી વધુ મતદારો છે. આ નોંધાયેલા મતદારો લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. આ ઉપરાંત લિંગ જેન્ડર રેશીયો પણ 2023માં 940 થી વધીને 2024માં 948 થયો છે.

આ પણ વાંચો: PM સૂર્ય ઘર યોજના: વીજબીલ ની ચિંતા ખતમ, 300 યુનીટ વીજળી ફ્રી; સાથે મળશે સબસીડી

મતદાર યાદિ 2024

  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા તે વધીને 2024 મા 96.8 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા તે વધીને 2024 મા પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા તે વધીને 2024 મા સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા તે વધીને 2024 મા 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.

How to Download Voter List Gujarat 2024

નવી મતદાર યાદિમા તમારૂ નામ નોંધાયેલ છે કે કેમ તે ચેક કરવા માટે નીચેની રીતે ચેક કરી શકો છો.

  • આ માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
  • અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Launguage સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
  • તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.

આ પણ વાંચો: Maha shivratri Melo: જુનાગઢ મહાશિવરાત્રિ મેળો 2024

Search Name in Electoral Roll

તમે જો મતદાર યાદિ ડાઉનલોડ કરવા ન માંગતા હોય અને તમારી વિગતો મતદાર યાદિ મા સીધી સર્ચ કરવા માંંગતા હોય તો તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • મતદાર યાદિ મા તમારૂ નામ 3 રીતે સર્ચ કરી શકો છો. વિગતો દાખલ કરીને, ચૂંટણી કાર્ડ ના નંબર પરથી અને મોબાઇલ નંબર પરથી.
  • તમારી ચૂંટણી કાર્ડની વિગતો દાખલ કરી ને તમે મતદાર યાદિમા તમારી વિગતો ચેક કરી શકો છો.
  • તમારા ચૂંટણી કાર્ડ ના નંબર દાખલ કરીને પણ તમે મતદાર યાદિમા તમારી વિગતો જોઇ શકો છો.
  • જો તમારો મોબાઇલ નંબર તમારા ઈલેકશન કાર્ડ સાથે લીંક કરેલો હોય તો તમે તેના દ્વારા પણ મતદાર યાદિની વિગતો ચેક કરી શકો છો.

અગત્યની લીંક

મતદાર યાદિ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લીક કરો
મતદાર યાદિમા વિગતો સર્ચ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Voter List 2024
Voter List 2024
error: Content is protected !!