TET RESULT 2026: OJAS TET RESULT: Seb Exam TET Result: TET RESULT DATE: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2025 તા. 21 ડિસેમ્બર 2025 ના રોજ લેવામા આવી હતી. અંદાજીત 91627 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 1 થી 5 મા શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT 2026 કઇ રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીએ. TET 2026 RESULT DATE શું છે અને રિઝલ્ટ કેમ જોવુ તે અંગે માહિતી મેળવીએ.
TET RESULT DATE
| પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ |
| પરીક્ષા | TET 2 ધોરણ 6 થી 8 |
| આર્ટીકલ પ્રકાર | TET RESULT 2026 DATE |
| પરીક્ષા તારીખ | 21 ડિસેમ્બર 2025 |
| ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
| રિઝલ્ટ સ્ટેટસ | Update Soon |
આ પણ વાંચો: Mafat Plot Yojana Form: મફત પ્લોટ યોજના ફોર્મ – ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ
TET 1 પરીક્ષા
- પરીક્ષાનુ નામ: TET 1 (ધોરણ 1 થી 5)
- પરીક્ષાની તારીખ: 21 ડિસેમ્બર 2024 રવિવાર
- પરીક્ષાનો સમય: 12:00 થી 02:00 ક્લાક
- વિષય: એક થી પાંચ ના તમામ
TET RESULT 2025
TET પરીક્ષા લેવાયાને 1 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT લેવામા આવી હતી.
આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા
તેમા TET 1 પરીક્ષામા અંદાજીત 91627 ઉમેદવારો નોંધાયા હતા. TET 1 આગામી સપ્તાહે જાહેર થાય એવી શકયતાઓ રહેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.
TET 1 રિઝલ્ટ હજુ જાહેર થયેલ છે TET RESULT માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેશો.
TET Result લીંક
| TET RESULT Download LINK | અહિ કલીક કરો |
| TET RESULT NOTIFICATION | અહિ કલીક કરો |
| whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |

TET RESULT 2026 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org