સૂર્યગ્રહણ લાઇવ: solar Eclipse Live: હિંદુ ધર્મમાં અમાસ નુ ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસ વિવિધ પૂજાઓ અને ભક્તિ સમારોહ માટે બેસ્ટ માનવામાં આવે છે. આ વર્ષે 14 ઓક્ટોબરે પિતૃ અમાસ છે અને તે દિવસે સૂર્યગ્રહણનો પણ સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ ભારત પર આ સૂર્યગ્રહણની શું થશે અસર. આ સૂર્યગ્રહણ ભારતમા જોઇ શકાસે નહિ પરંતુ તમે મોબાઇલમા લાઇવ જોઇ શકો છો.
સૂર્યગ્રહણ લાઇવ
જે લોકોને ખગોળીય ઘટનાઓમાં ખૂબ રસ છે, તેમના માટે ઓક્ટોબર મહીનો ખૂબ ખાસ બની રહેશે. કારણકે, 2 સપ્તાહની અંદર જ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને થનાર છે. જેને ખગોળશાસ્ત્ર મા રસ ધરાવતા લોકો જોઇ શકસે. આપને જણાવી દઇએ કે, સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, 2023ના રોજ અને ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબર, 2023ના રોજ લાગશે. 14 ઓક્ટોબરરના રોજ આ વર્ષની છેલ્લી શનિ અમાસ છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે જ પિતૃ અમાસ પણ છે. તો ચાલો જાણીએ કે શનિ અમાસના પ્રકોપની અસર કેવી રહેશે અને સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે કે કેમ.
આ પણ વાંચો: India Pakistan Match Live: વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચ જુઓ લાઇવ સંપૂર્ણ ફ્રી મા
રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત જ્યોતિષ આચાર્ય પંડિત પ્રેમ શર્માએ જણાવ્યું હતુ કે, 14 ઓક્ટોબરના રોજ આ વર્ષની છેલ્લી શનિ અમાસ આવશે અને તેનાથી અમુક રાશિઓ પરથી શનિદેવનો પ્રકોપ પણ ઓછો થઇ જશે.
શું ભારતમાં દેખાશે આ સૂર્ય ગ્રહણ?
13 ઓક્ટોબર, 2023ના રોજ રાત્રે 9.50 વાગ્યેથી શની અમાસ શરૂ થશે અને 14 ઓક્ટોબરના રોજ 11:24 વાગ્યે તે પૂર્ણ થશે. આ વખતે સૌપ્રથમ અમાસ પર સૂર્ય ગ્રહણ સંયોગ બનશે અને આ સૂર્યગ્રહણ ભારતમાં જોઇ શકાશે નહીં. પરંતુ વિદેશમાં ઘણા દેશોમા આ સૂર્ય ગ્રહણને જોઇ શકાશે. આ સૂર્ય ગ્રહણને રિંગ ઓફ ફાયર કહેવામાં આવશે. કારણ કે તેમા સૂર્ય આખો ઢંકાશે નહી અને ફરતે રીંગ દેખાશે ભારત અને અન્ય દેશના લોકો આ સૂર્ય ગ્રહણને નાસાની યૂટ્યુબ ચેનલ પરથી લાઇવ જોઇ શકશે. જે 14 ઓક્ટોબરના રોજ સાંજે 4.34 મિનિટે શરૂ થશે અને મોડી રાત્રે 2.25 કલાકે પૂર્ણ થશે.
અગત્યની લીંક
સૂર્યગ્રહણ લાઇવ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |