કેરીના આજના ભાવ: કેરીની બમ્પર આવક થવાથી ભાવ ઘટયા, જાણો આજનો કેસર કેરીનો ભાવ

કેરીના આજના ભાવ: Mango Price Today: હાલ ઉનાળામા ગરમી ખુબ જ પડી રહિ છે અને તેવામા કેરીની ખુબ જ અઢળક આવક થઇ રહિ છે. ત્યારે કેરી ના રસિયાઓ મન મુકિને કેરીના સ્વાદનો આનંદ માણી રહ્યા છે. એવામા માર્કેટયાર્ડો મા કેરીની બમ્પર આવક થતા કેરીના ભાવ ઘટી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ હાલ કેસર કેરીનો શું ભાવ ચાલી રહ્યો છે. ?

કેરીના આજના ભાવ

ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે સાથે કેરીના પાક પર ગંભીર નુકશાનો થયા હતા. અને ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર પણ નુકશાન ગયા હતા.

હાલ ગીરની કેસર કેરીનો સ્વાદ સામાન્ય માણસો પણ મોજથી માણી રહ્યા છે. કેમ કે કેરીની ધૂમ આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી ગીરની કેસર કેરીથી જુનાગઢ યાર્ડ મા બમ્પર આવક થઇ રહિ છે. થોડા દિવસોથી કેરીની આવક ખૂબ જ વધી રહી છે. હાલ પ્રતિદિન ૧૫થી ૨૦ હજાર બોક્ષ યાર્ડમાં આવક થઇ રહી છે. હરાજીમાં 10 કિલોના 350 થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે.

આ પણ વાંચો: Gadar Trailer: ગદર નુ ટ્રેલર થયુ રીલીઝ, રીલીઝ થતા જ છવાયુ ટ્રેલર

ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ છે અને ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ છે.

આ સીઝનમા શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200 ઉપર ચાલી રહ્યો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી ગઇ હતી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા હતા.

Mango Price Today

કેરીના આજના ભાવ જોઇએ તો હવે કેરીનો પાછતરો પાક એક સાથે આવી રહ્યો છે અને મબલક કેરી ની યાર્ડમાં આવક થઇ રહી છે. જેને કારણે ભાવ ગગડી રહ્યા છે અને 10 કિલોના ૩૫૦ થી ૫૦૦ રૂપિયા સુધી ના ભાવે કેરી વેચાઇ છે. હવે કેરી ચારે તરફથી આવક વધતા કેરીની આવક વધી છે જેને લઇ અમારે ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીના ૧૦ કિલો ના ભાવ મળે છે. એટલે ચાલુ વર્ષે ખૂબ નુકશાની છે.

આ પણ વાંચો: What After HSC: ધોરણ 12 પછી કયા કોર્સ કરવા સારા ? આ છે બેસ્ટ અને નોકરીમા મદદરૂપ થાય તેવા કોર્સ

તો વેપારી ભાઈઓનું કહેવું છે કે, કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થઇ ર્હયા છે. હવે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે.

હવે કરછની કેરી શરુ થશે એટલે હજુ ૨૦થી વધુ દિવસ એટલે ૧ જુલાઈ સુધી કેરીની આવક રહેશે તેવી શક્યતા છે.

હાલ તમામ પ્રકારની કેરીની પુષ્કળ આવક થઇ રહિ છે. જેને લીધે ખુબ જ સસ્તી અને સામાન્ય લોકોને પણ પરવડે તેવા ભાવે કેરી મળી રહિ છે.

કેરીના આજના ભાવ
કેરીના આજના ભાવ

અગત્યની લીંક

આજના કેરીના ભાવઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

કેસર કેરીનુ ઉત્પાદન ક્યા થાય છે?

જુનાગઢ તાલાલા ગીર

1 thought on “કેરીના આજના ભાવ: કેરીની બમ્પર આવક થવાથી ભાવ ઘટયા, જાણો આજનો કેસર કેરીનો ભાવ”

Leave a Comment

error: Content is protected !!