whatsapp Delete msg: શું whatsapp મા કોઇએ મેસેજ કરી ડીલીટ કરી નાખ્યો છે ? વાંચો આ રીતે

अपने दोस्तों के साथ शेयर करें

whatsapp Delete msg: whatsapp એ સૌથી યુઝ થતી એપ છે. આપણે ફોનમા ઘણી બધી એપ યુઝ કરતા હોઇએ છીએ. whatsapp કોઇને ભુલમા કઇ પણ મેસેજ થઇ જાય તો તે ડીલીટ કરવાની સીસ્ટમ છે. મેસેજ કર્યા બાદ તે ડીલીટ કરી શકાય છે. આવા સંજોગોમા આ મેસેજ સામે ના વ્યક્તિને દેખાતો નથી. ડીલીટ થયેલો મેસેજ શું હતો તે કેમ જોવુ તેની ટ્રીક આજે આપણે જોશુ.

whatsapp Delete msg

ભારતમાં કરોડો લોકો whatsapp એપ ઉપયોગ કરે છે. whatsapp હવે મનોરંજન કરતા જરૂરીયાત બની ગયુ છે. આપણે નોકરી ધંધા ના ઘણા કામ whatsapp દ્વારા જ કરતા હોઇએ છીએ. આ એપ. મા chat ની સાથે ઓડિયો અને વીડિયો કોલ પણ કરવાની સુવિધા છે. whatsapp એપનો ઉપયોગ કરતા લોકો હંમેશા વોટ્સએપ ને લગતી ટિપ્સ અને ટ્રિક્સ શોધતા હોય છે. વોટ્સએપમાં એવી ઘણી ટ્રીક છે જેનાથી યુઝર્સ હજુ અજાણ છે. આ આર્ટીકલમા , અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ડિલીટ કરેલા મેસેજ, ઓડિયો અને વીડિયોને નાની ટ્રીક વડે જોઈ શકો.

આ પણ વાંચો: શું તમારુ whatsapp બીજાના ફોનમા ખુલ્લુ નથી ને ? ચેક કરો આ રીતે

Whatsapp ટ્રીક

જો તમને કોઈએ મેસેજ કર્યો હોય, ઓડીયો કે વિડીયો મોકલ્યો હોય અને થોડી જ વારમા ડિલીટ કરી નાખે તો બધાના મનમાં એક જ પ્રશ્ન થાય છે કે સામેની વ્યક્તિએ શું મેસેજ કર્યો હશે. પરંતુ આ બાબતે હવે વધુ વિચારવાની જરૂર નથી. આ ટ્રીક વડે તમે આ મેસેજ જોઈ શકો છો.

જો તમે કોઈએ વોટ્સએપ મા મેસેજ કરીને પછી ડીલીટ કરી નાખ્યો હોય અને તમે આ મેસેજ જોવા માંગતા હોય છો, તો આ માટે તમારે એક થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા તમારે “WhatsDelete: Recover Deleted Messages” નામની એપ તમારા ફોનમા ઇન્સ્ટોલ કરવાની રહે છે. આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે વીવીધ પરમીશન આપવાની જરૂર પડશે જેથી કરીને એપ્લિકેશન યોગ્ય રીતે વર્કીંગ કરી શકે.

यह भी पढे:  Nokia C22: નોકીયાએ લોન્ચ કર્યો 3 દિવસ સુધી બેટરી ચાલે તેવો સ્માર્ટફોન, કિંમત 8000

Delete Everyone

તમારે આ માટે વોટ્સએપ પર કેટલાક સેટિંગ્સ કરવાની જરૂર પડશે. તેના માતે WhatsApp ખોલો અને ઉપર આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો. તેમા સેટિંગ્સમાં જાઓ અને ડેટા અને સ્ટોરેજ યુઝ પર ટેપ કરો. મીડિયા ઓટો ડાઉનલોડ પર જાઓ અને તમામ ઓપ્શનમા ટીક કરો. આ આપમેળે બધી મીડિયા ફાઇલો ડાઉનલોડ કરશે નહીં.

હવે જો કોઈ તમને વોટસઅપમા મેસેજ, ઓડિયો કે વિડિયો ક્લિપ મોકલે છે અને પછી તેને ડિલીટ કરે છે, તો પછી તમારે હવે આ જ એપ ખોલવી પડશે જે તમે ડાઉનલોડ કરી ને ઇન્સ્ટોલ કરી છે. વોટ્સએપ ડિલીટ એપ ખોલ્યા પછી જ તમને ડિલીટ કરેલા મેસેજ, ઓડિયો કે વીડિયો દેખાશે. તમે આને રિકવર પણ કરી શકો છો.

આ રીતે તમને કોઇએ કરેલો મેસેજ ડીલીટ કરી નાખ્યો હોય તો પણ રીડ કરી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
whatsapp Delete msg
whatsapp Delete msg

whatsapp ના ડીલીટ કરેલા મેસેજ રીડ કરવા કઇ એપ. યુઝ કરશો ?

WhatsDelete: Recover Deleted Messages


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!