Ram mandir Photo Editor App: અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે ફોટો બનાવી વોટસઅપ DP મા રાખો, જય શ્રી રામ

Ram mandir Photo Editor App: 22 જાન્યુઆરીએ અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા ભગવાન રમલલ્લા ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે. 22 જાન્યુઆરી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભક્તો રામમય બની રહ્યા છે. લોકો ભગવાન શ્રીરામ ના ફોટો અને વિડીયો સોશીયલ મીડીયા મા DP અને સ્ટેટસ મા રાખી રહ્યા છે. અયોધ્યા રામમંદિરની સાથે તમારો ફોટો બનાવી સરસ ઈમેજ તમે સોશીયલ મીડીયામા તમારા DP અને સ્ટેટસ મા રાખી શકો તે માટે એક સરસ એપ. ની માહિતી મેળવીશુ.

Ram mandir Photo Editor App

22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિર નુ ઉદઘાટન થનાર છે! Ram mandir Photo Editor App રામ મંદિર ફોટો ફ્રેમ-અયોધ્યા તમને ભગવાન રામ અને જાજરમાન અયોધ્યા મંદિર દર્શાવતી અદભૂત ફોટો ફ્રેમ્સ બનાવી શકો છો. તમારી ભક્તિ વ્યક્ત કરો, તેને સોશીયલ મીડીયામા શેર કરો અને સાથે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરો.

  • સુંદર રામ અને અયોધ્યા મંદિરની ફ્રેમ્સ બનવો ઓનલાઇન: વાઇબ્રન્ટ અને નવી ડિઝાઇનના વિવિધ કલેકશન માથી પસંદ કરો, જેમાં પ્રત્યેક ભગવાન રામના સાર અને મંદિરની ભવ્યતાને કેપ્ચર કરે છે.
  • આ એપ. ઉપયોગમાં સરળ ઈન્ટરફેસ ધરાવે છે: ફક્ત તમારો ફોટો અપલોડ કરો, તમારી મનપસંદ ફ્રેમ પસંદ કરો અને તેને વિવિધ ડીઝાઇન મા ગોઠવો. કોઈ ડિઝાઇન કૌશલ્યની જરૂર નથી.
  • તમારી બનાવેલી ઈમેજ શેર કરો: તમારા ફ્રેમ કરેલા ફોટાને તમારા પ્રોફાઇલ ચિત્ર તરીકે સેટ કરો અથવા આનંદ ફેલાવવા અને વૈશ્વિક ઉજવણીમાં જોડાવા માટે તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
  • આ એપ. મા અન્ય ફીચર પન આપવામા આવ્યા છે. ભક્તિના સ્તોત્રો, રામાયણના અવતરણો અને અયોધ્યા મંદિર પ્રોજેક્ટ વિશેની માહિતી જેવી વધારાની સુવિધાઓનું અન્વેષણ કરો.

અગત્યની લીંક

ફોટોવાળુ કાર્ડ બનાવો ઓનલાઇનઅહિં ક્લીક કરો
Ram mandir Photo Editor App Downloadઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Ram mandir Photo Editor App
Ram mandir Photo Editor App
error: Content is protected !!