પુષ્યનક્ષત્ર: 2 દિવસ છે પુષ્યનક્ષત્ર, રાશી અનુસાર કઇ વસ્તુની ખરીદી કરવી ફાયદાકારક; આજના સોના ના લેટેસ્ટ ભાવ

પુષ્યનક્ષત્ર: દિવાળી ખરીદી: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે અને દિવાળી પર લોકો સોનુ,ચાંદી અને કપડા જેવી વસ્તુઓની ખરીદી ખૂબ જ કરતા હોય છે. એમા પણ પુષ્યનક્ષત્ર મા ખરીદી કરવાનુ ખૂબ જ મહાત્મ્ય રહેલુ છે. જો કે પુષ્યનક્ષત્ર મા ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે. રાશી અનુસાર કઇ વસ્તુઓની ખરીદી કરવી ફળદાયી રહેશે તેની માહિતી મેળવીએ.

પુષ્યનક્ષત્ર

  • આજ થી પુષ્યનક્ષત્રની શરૂઆત
  • ધર્મ અને કર્મની દ્રષ્ટીએ આ બંને યોગ શુભ હશે
  • પુષ્યનક્ષત્રમાં રાશિ અનુસાર ખરીદી કરવી બનશે ફળદાયી

આ પણ વાંચો: રંગોલી ડીઝાઇન 2023: આવી અફલાતૂન રંગોલી તમે કયાય નહિ જોઇ હોય, 2023 ની નવી 500 થી વધુ ડીઝાઇન; બનાવવી એકદમ આસાન

રાશી અનુસાર ખરીદી

  • મેષ– આ રાશિના જાતકોએ પુષ્ય નક્ષત્ર મા જમીન, મકાન, ખેતીના સાધનો, વાહનની ખરીદી કરવી ફળદાયી રહેશે.
  • વૃષભ– વૃષભ રાશિના જાતકોએ અનાજ, કપડા, ચાંદી, ચોખા, બ્યુટી પ્રોડક્ટ્સ, અત્તર, મિઠાઈ, જેવી વસ્તુઓની ખરીદી કરવી ફળદાયી રહેશે.
  • મિથુન– આ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કઠોળ, કાગળ, લાકડું, પિત્તળ,કાપડ, સ્ટીલ, બ્યુટી પ્રોડક્ટ્સ, તેલ, પ્રાણીઓ, પૂજા સામગ્રી, સંગીતનાં સાધનોની જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ.
  • કર્ક– આ રાશિના જાતકોએ ચાંદી, ચોખા, કાપડ કંપનીના શેર, અનાજ, લાકડું, આધુનિક ઉપકરણો, બાળકોના રમકડાં જેવી વસ્તુઓની ખરીદી કરવ ફળૅદાયી રહેશે.
  • સિંહ– સિંહ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કપડાં, દવાઓ, રત્ન, સૌંદર્ય ઉત્પાદ, અત્તર, મિલકત જેવી વસ્તુઓની ખરીદી કરવી ફાયદાકારક રહેશે.

આ પણ વાંચો: દીપદાન: દિવાળી પર કરવામા આવતુ દીપદાન નુ મહત્વ શું છે, કેટલા દિવા પ્રગટાવવા; કયા પ્રગટાવવા

  • કન્યા– આ રાશિના જાતકોએ સોનું, ઓષધિ, રસાયણો, ખેતીના સાધનોની ખરીદી કરવી જોઇએ.
  • તુલા– તુલા રાશિના જાતકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, રસાયણો, કપડાં, કોમ્પ્યુટર, કેમેરા, ટીવીની ખરીદી કરવી જોઇએ.
  • વૃશ્ચિક– આ રાશિના જાતકોએ જમીન,ખેતી, રત્ન, મકાન, દુકાન, ખેતી અને તબીબી સાધનો, પૂજા સામગ્રી, કાગળ, કપડાં જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ.
  • ધન– ધન રાશિના જાતકોએ ઘરેણાં, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિ, મિઠાઈની જેવી વસ્તઓ ની ખરીદી કરવી.
  • મકર– મકર રાશિના જાતકોએ લોખંડ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, કપડાં, અત્તર, સૌંદર્ય જેવા ઉત્પાદનોની ખરીદી કરવી ફળદાયી રહેશે.
  • કુંભ– કુંભ રાશિના જાતકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, અત્તર જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ
  • મીન– મીન રાશિના જાતકોએ દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિની ખરીદી કરવી જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
પુષ્યનક્ષત્ર
પુષ્યનક્ષત્ર

Leave a Comment

error: Content is protected !!