પુષ્યનક્ષત્ર: દિવાળી ખરીદી: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે અને દિવાળી પર લોકો સોનુ,ચાંદી અને કપડા જેવી વસ્તુઓની ખરીદી ખૂબ જ કરતા હોય છે. એમા પણ પુષ્યનક્ષત્ર મા ખરીદી કરવાનુ ખૂબ જ મહાત્મ્ય રહેલુ છે. જો કે પુષ્યનક્ષત્ર મા ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે. રાશી અનુસાર કઇ વસ્તુઓની ખરીદી કરવી ફળદાયી રહેશે તેની માહિતી મેળવીએ.
પુષ્યનક્ષત્ર
- આજ થી પુષ્યનક્ષત્રની શરૂઆત
- ધર્મ અને કર્મની દ્રષ્ટીએ આ બંને યોગ શુભ હશે
- પુષ્યનક્ષત્રમાં રાશિ અનુસાર ખરીદી કરવી બનશે ફળદાયી
આ પણ વાંચો: રંગોલી ડીઝાઇન 2023: આવી અફલાતૂન રંગોલી તમે કયાય નહિ જોઇ હોય, 2023 ની નવી 500 થી વધુ ડીઝાઇન; બનાવવી એકદમ આસાન
રાશી અનુસાર ખરીદી
- મેષ– આ રાશિના જાતકોએ પુષ્ય નક્ષત્ર મા જમીન, મકાન, ખેતીના સાધનો, વાહનની ખરીદી કરવી ફળદાયી રહેશે.
- વૃષભ– વૃષભ રાશિના જાતકોએ અનાજ, કપડા, ચાંદી, ચોખા, બ્યુટી પ્રોડક્ટ્સ, અત્તર, મિઠાઈ, જેવી વસ્તુઓની ખરીદી કરવી ફળદાયી રહેશે.
- મિથુન– આ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કઠોળ, કાગળ, લાકડું, પિત્તળ,કાપડ, સ્ટીલ, બ્યુટી પ્રોડક્ટ્સ, તેલ, પ્રાણીઓ, પૂજા સામગ્રી, સંગીતનાં સાધનોની જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ.
- કર્ક– આ રાશિના જાતકોએ ચાંદી, ચોખા, કાપડ કંપનીના શેર, અનાજ, લાકડું, આધુનિક ઉપકરણો, બાળકોના રમકડાં જેવી વસ્તુઓની ખરીદી કરવ ફળૅદાયી રહેશે.
- સિંહ– સિંહ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કપડાં, દવાઓ, રત્ન, સૌંદર્ય ઉત્પાદ, અત્તર, મિલકત જેવી વસ્તુઓની ખરીદી કરવી ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો: દીપદાન: દિવાળી પર કરવામા આવતુ દીપદાન નુ મહત્વ શું છે, કેટલા દિવા પ્રગટાવવા; કયા પ્રગટાવવા
- કન્યા– આ રાશિના જાતકોએ સોનું, ઓષધિ, રસાયણો, ખેતીના સાધનોની ખરીદી કરવી જોઇએ.
- તુલા– તુલા રાશિના જાતકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, રસાયણો, કપડાં, કોમ્પ્યુટર, કેમેરા, ટીવીની ખરીદી કરવી જોઇએ.
- વૃશ્ચિક– આ રાશિના જાતકોએ જમીન,ખેતી, રત્ન, મકાન, દુકાન, ખેતી અને તબીબી સાધનો, પૂજા સામગ્રી, કાગળ, કપડાં જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ.
- ધન– ધન રાશિના જાતકોએ ઘરેણાં, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિ, મિઠાઈની જેવી વસ્તઓ ની ખરીદી કરવી.
- મકર– મકર રાશિના જાતકોએ લોખંડ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, કપડાં, અત્તર, સૌંદર્ય જેવા ઉત્પાદનોની ખરીદી કરવી ફળદાયી રહેશે.
- કુંભ– કુંભ રાશિના જાતકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, અત્તર જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ
- મીન– મીન રાશિના જાતકોએ દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિની ખરીદી કરવી જોઇએ.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
