Jay shri Ram alphabate: રામનવમી નિમિતે તમારા નામવાળી ઈમેજ ડાઉનલોડ કરો free, 2023 ની નવી ડીઝાઇન

Jay shri Ram alphabate images: રામનવમી નામવાળી ઇમેજ: JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE: હિંદુ પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નોમ તિથિને રામ નવમી તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી (Ram Navami 2023) 30 માર્ચ ના રોજ છે. આ તહેવાર ભગવાન શ્રીરામને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આવામાં ભક્તો આ તહેવારની તેમની જન્મજયંતિ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે.

રામનવમી શુભ મુહૂર્ત

આ વર્ષ 30 માર્ચ ના રોજ રામનવમી છે. રામનવમી ના શુભ મુહૂર્ત નીચે મુજબ છે.

  • અમૃત મુહૂર્ત: સવારે 05:55 કલાકથી 07:26 કલાક સુધી છે.
  • શુભ યોગ મુહૂર્ત: આ મુહૂર્ત સવારે 08:56 કલાકથી સવારે 10:27 કલાક સુધી છે.
  • અભિજીત મુહૂર્ત: બપોરે 11:33 કલાકથી બપોરે 12:21 કલાક સુધી છે.
  • ચર યોગ મુહૂર્ત: બપોરે 01:28 કલાકથી બપોરે 02:58 કલાક સુધી રહેશે.
  • લાભ-અમૃત મુહૂર્ત: બપોરે 02:58 કલાકથી સાંજે 05:57 કલાક સુધી રહેશે.

આ પણ વાંચો; બ્યુટી પાર્લર કીટ સહાય માનવ કલ્યાણ યોજના 2023

રામ નવમીની પૂજા વિધી

  • રામનવમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સૌ પ્રથમ સ્નાન કરો.
  • ત્યારબાદ નવમી તિથીની પૂજા શરૂ કરવી જોઇએ.
  • હવે શ્રીરામના ફોટો કે મૂર્તિની સામે એક દીવો પ્રગટાવો.
  • તમામ દેવી-દેવતાઓનું ધ્યાન કરો અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના શાંતચિતે કરો.
  • ત્યારબાદ શ્રીરામને ફૂલ, મીઠાઈ, ફળ વગેરે અર્પણ કરો અને તેનો ભોગ લગાવો.
  • અને છેલ્લે ભગવાન શ્રીરામના મંત્ર જાપ કરો અને આરતી કરીને પૂજા પુરી કરો.

Jay shri Ram alphabate

રમનવમી નિમિતે તમારા WHATSAPP DP અને સ્ટેટસ મા સેટ કરવા માટે Jay shri Ram alphabate 2023 ની ઈમેજ મૂકેલી છે. જે તમારા નામ ના અક્ષર મુજબ ડાઉનલોડ કરી સેટ કરી શકસો.

  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE A 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE B 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE C 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE D 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE E 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE F 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE G 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE H 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE I 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE J 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE K 2023
यह भी पढे:  Happy Janmashtami photo Frame: જન્માષ્ટમી ની શુભકામના પાઠવવા તમારૂ અને તમારા પરિવારના ફોટોવાળુ કાર્ડ બનાવો ઓનલાઇન, કોઇ એપ ડાઉનલોડ કર્યા વગર

આ પણ વાંચો; જાણો તમારા નામનો અર્થ શું થાય ? નામનો અર્થ બતાવતી એપ.

  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE L 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE M 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE N 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE O 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE P 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE Q 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE R 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE S 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE T 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE U 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE V 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE Q 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE X 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE Y 2023
  • JAY SHRI RAM WHATSAPP STATUS IMAGE Z 2023

Jay shri Ram alphabate images Link

જય શ્રી રામ alphabate ઇમેજ ડાઉનલોડ લીંકઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Jay shri Ram alphabate
Jay shri Ram alphabate

રામનવમી કઇ તારીખે છે ?

30 માર્ચ 2023

Leave a Comment

error: Content is protected !!