Youtube Earning: આએજ દરેક લોકો પાસે સ્માર્ટ ફોન હોય જ છે. અને લોકો ફોનમા સૌથી વધુ યુઝ કરતા હોય તેવી એપ એટલે Youtube. નાના મોટા સૌ કોઇ યુ ટ્યુબનો ઉપયોગ કરતા હોય છે. તમે જોયુ હશે કે યુ ટ્યુબના દરેક વિદીયોમા એડ એટલે કે જાહેરાત આવતી જ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જાહેરાત ના રૂપીયા કોને મળતા હશે ? એડ જાહેરાત જોવાથી કોને રૂપીયા મળે યુટ્યુબ એટલે કે ગુગલ ને કે પછી વિડીયો બનાવનાર ને ? ચાલો આજે જાણીએ Youtube Earning ની રોચક માહિતી.
Google Youtube
યુટ્યુબ એ ગુગલની જ એક સર્વિસ એટલે કે એપ. છે. આજે યુ ટ્યુબ પર તમે માંગો એ વિડીયો મળી રહે છે. લોકો સમાન્ય રીતે યુ ટ્યુબ સૌથી વધુ જોતા હોય છે. એમા પણ હવે Youtube Shorts ના વિડીયો લોકો ખુબ જ જોતા હોય છે. યુ ટ્યુબ નો સૌથી વધુ ઉપયોગ નાના બાળકો કરતા હોય છે. હજુ બોલતા પણ ન શીખ્યા હોય તેવી બાળકો ને યુ ટ્યુબમા વિડીયો કેમ બદલવો ? એડ કેમ સ્કીપ કરવી ? આ બધુ આવડતુ હોય છે. બાળકો સામાન્ય રીતે આખો દિવસ ફ્રી હોવાથી મોબાઇલમા કાર્ટુન વિડીયો જોતા રહેતા હોય છે.
યુ ટયુબમા દરેકને પોતાની રસ રુચી મુજબ વિડીયો મળી રહે છે. નાના બાળકોના કાર્ટુન થી માંડી આધ્યાત્મિક વિડીયો પણ યુ ટ્યુબમા મળી રહે છે. લોકો ફ્રી સમયમા યુ ટ્યુબ ખોલીને બેસી જતા હોય છે.
આ પણ વાંચો: આધાર પર સીમકાર્ડ: જાણો તમારા નામ પર કેટલા સીમકાર્ડ લીધેલા છે ? જાણો આ રીતે, જો તમે ન વાપરતા હોય તો કરો આ રીતે રીપોર્ટ
Youtube Earning
યુ ટયુબના દરેક વિડીયોમા તમને જાહેરાત જોવા મળતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જાહેરાતથી કોને આવક થતી હશે ? કેટલી આવક થતી હશે ? એમાથી વિડીયો બનાવનાર ને કેટલી આવક મળતી હશે ? જાહેરાત આપનાર કંપનીઓ ગુગલને જાહેરાત આપવા માટે પેમેન્ટ ચુકવતી હોય છે. તેના બદલામા ગુગલ યુ ટયુબ વિડીયોમા તે જાહેરાત ડીસ્પ્લે કરતી હોય છે. આ વિડીયોમા ડીસ્પ્લે થનારી જાહેરાત ની આવક માથી 55 % રેવન્યુ ગુગલ રાખે છે જ્યારે 45 % રેવન્યુ વિડીયો બનાવનાર એટલે કે યુ ટયુબ ચેનલ માલીકને આપે છે.
Youtube Monetization
યુ ટયુબ માથી અર્નીંગ કરવા માટે તમારી ચેનલ Monetize થયેલી હોવી જોઇએ. તેના માટે ગુગલે ચોક્કસ Criteria નક્કી કરેલા છે. તે મુજબ તમારે યુ ટયુબ ચેનલમા ઓછામા ઓછા 500 Subscriber હોવા જોઇએ અને તમારી યુ તૅયુબ ચેનલનો ઓછામા ઓછો 4000 કલાકનો વોચ ટાઇમ હોવો જોઇએ. આ ક્રાઇટેરીયા તમારી ચનલ પુરા કરતી હોય તો જ તમે Youtube Monetization માટે એપ્લાય કરી શકો છો. તમારી યુ તયુબ ચેનલ મોનેટાઇઝ થયા બાદ તમારા વિડીયોમા ડીસ્પ્લે થતી એડ માથી તમને 45 % Revenue share મળે છે.
આ પણ વાંચો: India Best Hill Station: ભારતમા આવેલા બેસ્ટ હિલ સ્ટેશન, સામાન પેક કરી નીકળી પડો ફરવા
યુ ટયુબમા વિડીયોમા થતા 100000 વ્યુ મા 20 થી 40 ડોલર જેટલુ અર્નીંગ થતુ હોય છે. પરંતુ યુ ટયુબનુ અર્નીંગ તે વિડીયોના વ્યુ, વિડીયો નુ કન્ટેન અને ચેનલ સબસ્ક્રાઇબર પર આધાર રાખે છે.
યુ ટયુબ કારકીર્દી
તમારામા જો ઇનોવેટીવ આઇડીયા હોય અને સારા વિડીયો બનાવવાની આવડત હોય તો યુ ટયુબ કારકીર્દી તરીકે બેસ્ટ છે. ઘણા યુ ટયુબર્સ સારા વિડીયો બનાવી યુ ટયુબમાથી લાખો રૂપીયાની કમાણી કરે છે. કેરી મીનાટી જેવા ફેમસ યુ ટયુબર્સ નુ નામ તમે સાંભ ળ્યુ જ હશે જે વર્ષે કરોડો રૂપીયાની કમાણી યુ ટયુબમાથી કરે છે. યુ ટયુબ શોર્ટ વિડીયોમાથી પણ હવે તમે કમાણી કરી શકો છો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “Youtube Earning: યુ ટ્યુબમા કેટલી કમાણી થાય, 1000 વ્યુ ના કેટલા ડોલર મળે”