VMC Call Letter 2023: VMC જુનિયર ક્લાર્ક કોલલેટર 2023@OJAS, જાણો તમારે ક્યાં પરીક્ષા આપવા જવાનું છે.

VMC Call Letter 2023: VMC કોલલેટર 2023: Junior Clerk Call Letter: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા મહા નગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સવર્ગ ની કુલ 552 જગ્યા માટેની પરિક્ષાની તારીખ જાહેર કરવાં આવી છે. આ પરીક્ષા VMC Call Letter 2023 એ તા. 26 સપ્ટેમ્બર 2023 અને બપોરે 14:00 કલાકેથી શરૂ થનારા છે. આ ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાના હોય છે જેના માટેની વધુ માહિતી નીચે મુજબ દર્શાવવમ આવી છે.

VMC Call Letter 2023

આર્ટિકલનું નામVMC Call Letter 2023
વિભાગવડોદરા મહા નગરપાલિકા
વર્ષ2023
પરિક્ષાની તારીખ08 ઓક્ટોબર 2023
કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો26 સપ્ટેમ્બર 2023 અન એબપોરે 2:00 કલાકેથી
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
ઓફિશિયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

જુનિયર ક્લાર્ક કોલ લેટર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહા નગરપાલિકાની જાહેરાત ક્રમાંક: 996/ 2021-22 જુનિયર ક્લાર્ક સવર્ગની કોમ્પિટિટિવ એક્જામની કસોટી તા. 8 ઓકોબાર 2023 ના રોજ બપોરે 13:00 થી 15:00 લેવનાર છે તેના માટેના કોલલેટરની જાહેરાત કરવામાં આવી છે.

કોલલેટર બાબતે સૂચના

આ વડોદરા મહા નગરપાલિકા દ્વારા લેનાર પરિક્ષાના VMC Call Letter 2023 બાબતેની સૂચના નીચે મુજબ છે.

  • ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • જે ઉમેદવારે જુનિયર ક્લાર્ક સંવર્ગની પરીક્ષા તા.08 ઓક્ટોબર 2023 ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો આ પરીક્ષા માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
  • ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પૂરાવા સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.

આ પણ વાંચો: Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.

કોલલેટર ડાઉનલોડ કરવાની રીત

  • સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/ojas1/Home.aspx ઓપન કરો.
  • પોર્ટલના મેઇન પેજ પર CALL LETTER પર ક્લિક કરો.
  • ત્યાર બાદ જોબનો પ્રકાર સિલેક્ટ કરો.
  • હવે તમારો કન્ફોર્મેશન નંબર દાખલ કરો.
  • ત્યાર બાદ તમારી જન્મ તારીખ દાખલ કરો.
  • હવે પ્રિન્ટ કોલલેટર પર ક્લિક કરો.
  • કોલલેટર સાથે સૂચના માટેનું અલગ પેજ હશે તેને પણ પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

VMC ની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
VMC Call Letter 2023
VMC Call Letter 2023

Leave a Comment

error: Content is protected !!