Pan Card Correction: શું તમારે આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ છે? તો તમે ઘરે બેઠા સરળતાથી સુધારી શકશો આ રીતે

Pan Card Correction: પાનકાર્ડ સુધારો: આજે દરેક ભારતીયોના ID તરીકે પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે જરૂરી બની ગયું છે. અને આ ડૉક્યુમેન્ટ એક બીજા સાથે જોડવામાં આવ્યા છે. તારે ઘણા લોકોને પોતાના આધારકાર્ડ અને પાનકાર્ડમાં પોતાનું નામ, અટક, પિતાનું નામ અથવા જન્મ તારીખ વગેરેમાં ક્યાક ને ક્યાક ભૂલ રહી ગઈ હોય છે અને તેને સુધારો કરવા માટે લોકોને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે. ત્યારે શું તમારે પાન Pan Card Correction છે અને આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ અલગ છે તો આ રીતે ઘરે બેઠા સામાન્ય રીતે સુધારી શકાય છે.

Pan Card Correction

પાનકાર્ડ અને આધારકાર્ડ જરૂરી આધાર પુરાવાઓ બની ગયા છે અને લગભગ દરેક જગ્યાએ આ નો ઉપયોગ થતો હોય છે આ બંને પ્રૂફ તરીકે કામમાં આવે છે. પાન ઘણી વખત આધારકાર્ડ અને પાનકાર્ડમાં જાણકારી અલગ અલગ હોય છે. જેને લીધે તમારા અગત્યના કામકાજો અટકી પડે છે. આધારકાર્ડ અને પાનકાર્ડમાં ઘણા લોકોને નામમાં વિસંગતા હોય છે જેને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમારા પાન આ બંને દસ્તાવેજમાં ભૂલ છે તો ગભરાવવાની જરૂર નથી જેને તમે ઘરે બેઠા સુધારો કરી શકો છો. આ માટેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

આ પાન વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.

પાનકાર્ડ સુધારો કરવાની રીત

પાનકાર્ડ સુધારો કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • સપ્રથમ તમારે https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે ચેંજ ધ કરેક્શન ડેટા પસંદ કરવાનું રહેશે.
  • ત્યારબાદ બાજુમાં Individual પસંદ કરવાનું રહેશે.
  • હવે તમારી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે માંગવામાં આવેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
  • હવે તમારે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે.
  • રિસિપ્ટ નંબર પરથી તમે તમારા પાનકાર્ડને ટ્રેક કરી શકશો અને અપડેટ થયેલુ તમારું પકર્ડ ક્યારે ડિલિવર થશે તેની માહિતી મેળવી શકશો.
આ પણ વાંચો   Recover SMS: મોબાઇલમા રહેલા SMS ભૂલથી થઈ ગયા છે ડિલીટ, તો ચિંતાના કરો આ રીતે કરો રિકવર.

આ પાન વાંચો: Amrit Drashti Scheme: SBI એ લોન્ચ કરી એકદમ જોરદાર સ્કીમ, સામાન્ય FD કરતાં વધારે વ્યાજ મળશે

ઓફલાઇન પાન અરજી કરી શકો છો

જો તમે લોકો ઓનલાઈન સુધારવા નથી માંગતા તો તમે ઓફલાઇન મધ્યમથી તમારું પાનકાર્ડ સુધારી શકો છો. આના માટે તમારે નજીકના પાનકાર્ડ કેન્દ્રમાં જવાનું રહેશે. અને અરજીફોર્મ ભરવાનું રહેશે. આ સાથે જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે તમારું ફોર્મ સબમિટ કર્યા બાદ તમારા સરનામા પર તમારું પાનકાર્ડ આવી જશે.

અગત્યની લીંક

પાનકાર્ડમાં સુધારો કરવા માટેની લીક માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Pan Card Correction
Pan Card Correction

પાનકાર્ડમાં સુધારો કરવા માટેની વેબસાઇટ કઈ છે ?

https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

ઇન્કમટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.incometax.gov.in/iec/foportal/

Leave a Comment

error: Content is protected !!