માવઠુ આગાહિ: આવતીકાલે આટલા જિલ્લાઓમા પડશે કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહિ

માવઠુ આગાહિ: કમોસમી વરસાદ: હવામાન આગાહિ: અંબાલાલ માવઠુ આગાહિ: રાજયમા ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. અગાઉ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલે આપેલી આગાહિ મુજબ આજે રવિવારે વહેલી સવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમા કમોસમી વરસાદ માવઠુ થયુ છે. હજુ હવામાન વિભાગ તરફથી એક દિવસ વરસાદ પડવાની આગાહિ આપવામા આવી છે. ચાલો જાણીએ કયા જિલ્લાઓમ કમોસમી વરસાદ ની આગાહિ કરવામા આવી છે.

માવઠુ આગાહિ

આજે વહેલી સવારે સૌરાષ્ટ્રન વિવિધ જિલ્લાઓ જેવા કે જુનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી વગેરેમા કમોસમી વરસાદ પડયો હતો. કડાકા ભડાકા સાથે અમુક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે.

રાજ્યમાં આજ સવારથી જ ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવતી કાલે સોમવારે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામા આવી છે. હવામાન વિભાગે હાલ આ કમોસમી વરસાદ માવઠું થવા અંગેનું કારણ જણાવતા કહ્યુ છે કે, હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઇસ્ટરલી ટ્રફના કારણે વરસાદ પડી રહ્યો છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાતનાં માછીમારોને આજના દિવસે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામા આવી છે.

અમદાવાદ હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ રહેવાની શકયતાઓ રહેલી છે. આજે આખા રાજ્યમાં છુટાછવાયા સ્થળો એ વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે વધારે વરસાદ ઉત્તર પૂર્વ ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, પાટણ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ રહે તેવી આશંકા છે.પડે તેવી શકયતાઓ છે.

હવામાન આગાહિ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાના અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની આશંકા વયકત કરવામા આવી છે. આ સાથે એકાદ કલાક માટે ઝડપી પવન પણ ફૂંકાઇ શકે છે.

22 દિવસ માટે વરસાદની આગાહિ જોઇએ તો સાંજ સુધી વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ વિસ્તારોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. હળવાથી સામાન્ય ઝાપટા ચાલુ રહેશે.

રાજયમા મોટાભાગના જિલ્લાઓમા હજુ પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કમોસમી વરસાદ થથા ખેડૂતોને તૈયાર થયેલા પાકમા નુકશાની થવા પામી હતી. તો હવામાન વિભાગ તરફથી હજુ આજે સોમવારે પણ અમુક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDFઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
માવઠુ આગાહિ
માવઠુ આગાહિ

1 thought on “માવઠુ આગાહિ: આવતીકાલે આટલા જિલ્લાઓમા પડશે કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહિ”

Leave a Comment

error: Content is protected !!