આજની વરસાદની આગાહિ: આવતીકાલથી શરુ થશે વરસાદનો ચોથો રાઉન્ડ, અંબાલાલની વરસાદની આગાહિ

આજની વરસાદની આગાહિ: અંબાલાલ ની આગાહિ: આવતીકાલથી શરુ થશે વરસાદનો ચોથો રાઉન્ડ, અંબાલાલની વરસાદની આગાહિ

આજની વરસાદની આગાહિ

રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વરસાદે ધોધમાર વરસાદ પડયા બાદ અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભુકકા બોલાવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી મેઘરાજા એ સંપૂર્ણ વિરામ લીધો છે ત્રીજા રાઉન્ડમાં ભારે પડેલા વરસાદને લીધે ખેતીઓમાં પાકને ઘણું નુકસાન ગયું હતું પરંતુ છેલ્લા એક મહિનાથી મેઘરાજા વિરામ લીધો હોવાથી ખેતીના પાકને પાણી વગર નુકસાની થાય તેવી સ્થિતિ છે એવામાં આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે તે બાબતે અંબાલાલ ની અગત્યની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ ની આગાહી મુજબ જઈએ તો રાજ્યમાં 17 મી ઓગસ્ટ થી વરસાદનું વાહન એટલે કે વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતાઓ સેવાઈ રહે છે

આ મહિનાના અંત સુધીમા ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી જોઈએ તો ગુજરાતના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ આ બધા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવા ઝાપટાથી માંડીને ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો સાથે સાથે તારીખ 26 ઓગસ્ટ સુધીમા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે પોરબંદર જુનાગઢ અમરેલી અને રાજકોટમાં હળવા ઝાપટા પડવાથી માંડી અને ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તારીખ 26 ઓગસ્ટ થી માંડી અને તારીખ 31 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે ખેડા બરોડા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સુરત અને તાપી જિલ્લાઓમાં હળવા ઝાપટા થી માંડીને ભારે વરસાદ સુધી પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે રહેલી છે તો સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ જોયો હતો આવતા પાંચ દિવસમાં વરસાદની આગાહી નીચે મુજબ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે પાટણ દક્ષિણ ગુજરાત વિવિધ જિલ્લાઓ જેવા કે છોટાઉદેપુર ખેડા આ જિલ્લાઓમાં ગ્રીન હવામાન વિભાગ તરફથી ગ્રીન એલર્ટ આપવામાં આવ્યુ છે.

यह भी पढे:  અંબાલાલ પટેલની આગાહિ: સપ્ટેમ્બર મહિનામા વરસાદ થશે કે પછી ગરમી જ પડશે, વરસાદ અંગે અંબાલાલ ની નવી આગાહિ

અંબાલાલની આગાહિ

તારીખ 26 ઓગસ્ટ થી શરૂ કરી અને આ મહિનાના અંત સુધીમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે સાથે નવરાત્રી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે નવરાત્રીમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ રહી છે સાથે સાથે તારીખ 14 મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની વર્લ્ડકપની મેચ પર તમામ ક્રિકેટ ચાહકોની નજર રહેલી છે કે આ વર્લ્ડ કપની મેચમાં વરસાદ વિલન બનશે કે કેમ ત્યારે અંબાલાલ પટેલ ની નવરાત્રી અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે વાદળછાયું વાતાવરણ રહે અને ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

વરસાદની આગાહિ 16 ઓગષ્ટ

16 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,પોરબંદર,જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદની આગાહિ 17 ઓગષ્ટ

17 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,પોરબંદર,જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં  વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવવાની શકયતા છે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં સારો વરસાદ થવાની શકયતા છે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયના ઘણા વિસ્તારોમા વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમા વસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય થતો હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.

यह भी पढे:  વરસાદ ચોથો રાઉન્ડ: દરિયામા ફૂંકાશે 100 કીમી ની ઝડપે પવન, આ વિસ્તારો મા થશે અસર; ધોધમાર પડશે વરસાદ

અગત્યની લીંક

Home pageclick here
Join whatsapp Groupclick here
આજની વરસાદની આગાહિ
આજની વરસાદની આગાહિ

Leave a Comment

error: Content is protected !!