વાવાઝોડુ હેલ્પલાઇન નંબર: બિપોરજોય હેલ્પલાઇન નંબર: કન્ટ્રોલ રૂમ નંબર: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાવાઝોડુ 15 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમા ટકરાય તેવી સંભાવનાઓ દેખાઇ રહિ છે. તેવામા તંત્ર તરફથી આ વાવાઝોડામા કોઇ જાનહાનિ ન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામા આવી છે. જિલ્લાવાઇઝ કંન્ટ્રોલરુમ શરૂ કરવામા આવ્યા છે. આ નંબરો સેવ કરી લો વાવાઝોડામા સંકત સમયે કામ લાગશે.
વાવાઝોડુ હેલ્પલાઇન નંબર
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની મદદ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામા આવ્યા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે મદદ માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાય છે. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં પણ ક્યાં ક્યાંથી મદદ મળશે તે માટેના નંબરોની માહિતી આ રહી
- વાવાઝોડા ના લીધે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામા આવ્યા છે.
- નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે મદદ માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરી શકે છે.
- માસ્ટર ટોલ ફ્રી નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે
આ પણ વાંચો: વરસાદ આગાહિ: 15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ, જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે ?
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા ની અસર ને પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરીકોની મદદ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામા આવ્યા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકે છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત માસ્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાય છે. રાજ્યભરમાં હાલ કાર્યરત જિલ્લાવાઇઝ કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
જિલ્લાવાઇઝ કંટ્રોલ રૂમ નંબર
જિલ્લાવાઇઝ કંટ્રોલ રૂમના નંબરો નીચે મુજબ છે.
- અમદાવાદ કન્ટ્રોલ રુમ નંબર – 079-27560511
- અમરેલી કન્ટ્રોલ રુમ નંબર – 02792-230735
- આણંદ કન્ટ્રોલ રુમ નંબર – 02692-243222
- અરવલ્લી કન્ટ્રોલ રુમ નંબર – 02774-250221
- બનાસકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02742-250627
- ભરૂચ કન્ટ્રોલ રુમ નંબર – 02642-242300
- ભાવનગર કન્ટ્રોલ રુમ નંબર – 0278-2521554/55
- બોટાદ કન્ટ્રોલ રુમ નંબર – 02849-271340/41
- છોટાઉદેપુર કન્ટ્રોલ રુમ નંબર – 02669-233012/21
- દાહોદ કન્ટ્રોલ રુમ નંબર – 02673-239123
- ડાંગ કન્ટ્રોલ રુમ નંબર – 02631-220347
આ પણ વાંચો: વેધર એલર્ટ: કેટલે પહોંચ્યુ બિપોરજોય વાવાઝોડુ ? જાણો શું છે હવામાન વિભાગની આગાહિ ?
- દેવભૂમિ દ્વારકા કન્ટ્રોલ રુમ નંબર – 02833-232183, 232125, 232084
- ગાંધીનગર કન્ટ્રોલ રુમ નંબર – 079-23256639
- ગીર સોમનાથ કન્ટ્રોલ રુમ નંબર – 02876-240063
- જામનગર કન્ટ્રોલ રુમ નંબર – 0288-2553404
- જૂનાગઢ કન્ટ્રોલ રુમ નંબર – 0285-2633446/2633448
- ખેડા કન્ટ્રોલ રુમ નંબર – 0268-2553356
- કચ્છ કન્ટ્રોલ રુમ નંબર – 02832-250923
- મહીસાગર કન્ટ્રોલ રુમ નંબર – 02674-252300
- મહેસાણા કન્ટ્રોલ રુમ નંબર – 02762-222220/222299
- મોરબી કન્ટ્રોલ રુમ નંબર – 02822-243300
- નર્મદા કન્ટ્રોલ રુમ નંબર – 02640-224001
- નવસારી કન્ટ્રોલ રુમ નંબર – 02637-259401
- પંચમહાલ કન્ટ્રોલ રુમ નંબર – 02672-242536
- પાટણ કન્ટ્રોલ રુમ નંબર – 02766-224830
- પોરબંદર કન્ટ્રોલ રુમ નંબર – 0286-2220800/801
- રાજકોટ કન્ટ્રોલ રુમ નંબર – 0281-2471573
- સાબરકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02772-249039
- સુરેન્દ્રનગર કન્ટ્રોલ રુમ નંબર – 02752-283400
- સુરત કન્ટ્રોલ રુમ નંબર – 0261-2663200
- તાપી કન્ટ્રોલ રુમ નંબર – 02626-224460
- વડોદરા કન્ટ્રોલ રુમ નંબર – 0265-2427592
- વલસાડ કન્ટ્રોલ રુમ નંબર – 02632-243238
બિપોરજોય વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ
- દરિયામાં આ વાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે
- પહેલા 10 કિમી પ્રતિ કલાકની ઝડપ થી આગળ વધી રહ્યું હતું
- વાવાઝોડું પોરબંદરથી પહેલા 320 કિમી હતું જે હાલ 330 કિમી જેટલુ દૂર છે
- આ વાવાઝોડુ 15 તારીખે જખૌ પર ત્રાટકે તેવી શકયતાઓ રહેલી છે.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વાવાઝોડા સંદર્ભે મદદ માટે હેલ્પલાઇન નંબર શું છે ?
1077
Thanks you
vavazodu gyu have