લોકરક્ષક ભરતી શીડયુલ: પોલીસ ભરતી પરીક્ષા અને પરિણામ સહિતની તારીખો, સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર

લોકરક્ષક ભરતી શીડયુલ: Lrb Exam Date: લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત મા લોકરક્ષક કેડરની ખાલી જગ્યાઓ અને પી.એસ.આઇ. ની 12474 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામા આવી છે. આ ભરતી માટે તા.30-4-2024 સુધી ઓનલાઇન અરજીઓ સ્વિકારવામા આવનાર છે. ત્યારે ભરતી બોર્ડ દ્વારા આ ભરતીનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. ચાલો જાણીએ સંભવિત કયારે પરીક્ષા લેવામા આવશે અને કયારે પરિણામ જાહેર કરવામા આવશે.

લોકરક્ષક ભરતી શીડયુલ

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આ ભરતી માટે સંભવિત શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. જેમા પરીક્ષા થી માંડી પરિણામ જાહેર કરવા સુધીનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. ઉલ્લેખેનીય છે કે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલો આ કાર્યક્રમ સંભવિત છે અને તેમા કોઇપણ કારણોસર ફેરફાર થઇ શકે છે. ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે અને તે અનુસાર તૈયારી કરવામા સરળતા રહે તે માટે આ કાર્યક્રમ જાહેર કરવામા આવેલ છે.

પોલીસ ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંદાજીત સમયપત્રક

  • જાહેરાત પ્રસિધ્ધ: તા. 13-3-2024
  • ઓનલાઇન ફોર્મ ભરવાનો સમય: તા. 04-04-2024 થી તા. 30-4-2024
  • ફી ભરવાની છેલ્લી તારીખ : તા. 07-05-2024
  • ધોરણ-૧૨ પાસ અને ગ્રેજયુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની કામગીરી : ઓગષ્ટ/સપ્ટેમ્બર ૨૦૨૪
  • શારીરિક કસોટી : નવેમ્બર/ડિસેમ્બર 2024
  • શારીરિક કસોટી પરિણામ: જન્યુઆરી 2025

આ પણ વાંચો: પોલીસ ભરતી: લોકરક્ષક ભરતી માટે આ રીતે કરો તૈયારી, મળશે 100 ટકા સફળતા

બિન હથીયારી પી.એસ.આઇ. લેખીત પરીક્ષા

બિન હથિયારી પી.એસ.આઇ. ની લેખીત પરીક્ષા માટે નો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે.

  • લેખીત પરીક્ષા: જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025
  • લેખિત પરીક્ષાના પેપર-૧ ઓ.એમ.આર. સ્કેનિંગ ઓબ્જેકશન અને ગુણ જાહેર કરવા: ફેબ્રુઆરી 2025
  • લેખિત પરીક્ષાના પેપર-૧ના રિચેકીંગ: ફેબ્રુઆરી 2025
  • લેખિત પરીક્ષાના પેપર-૧નું પરિણામ માર્ચ 2025
  • લેખિત પરીક્ષાના પેપર-૨ (સબ્જેકટીવ) ચકાસણી કામગીરી: માર્ચ થી જુલાઇ 2025
  • લેખિત પરીક્ષાના પેપર-૨ (સબ્જેકટીવ)ના ગુણ જાહેર કરવા: ઓગષ્ટ 2025
  • લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે: ઓગષ્ટ 2025
  • લેખિત પરીક્ષાનું પરિણામ: ઓગષ્ટ 2025
  • દસ્તાવેજ ચકાસણી: સપ્ટેમ્બર 2025
  • હંગામી પરિણામ જાહેર કરવા માટે: સપ્ટેમ્બર 2025
  • વાંધાઓ મંગાવવા માટે: સપ્ટેમ્બર 2025
  • આખરી પરિણામ જાહેર કરવા માટે: સપ્ટેમ્બર 2025

Lrb Exam Date

લોકરક્ષક કેડર ની ભરતીઓ માટે લેખીત પરીક્ષા નો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા: ફેબ્રુઆરી 2025
  • લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા: માર્ચ 2025
  • લેખિત પરીક્ષાના ગુણ અંગે રિચેકીંગ: માર્ચ/એપ્રીલ 2025
  • લેખિત પરીક્ષાનું પરિણામ: એપ્રીલ 2025
  • દસ્તાવેજ ચકાસણી: એપ્રેલ 2025
  • હંગામી પરિણામ જાહેર કરવા માટે: મે- 2025
  • વાંધાઓ મંગાવવા માટે: મે- 2025
  • આખરી પરિણામ જાહેર કરવા માટે: મે- 2025

important Link

પોલીસ ભરતી તૈયારી બાબત વિડીયોઅહિં કલીક કરો
પોલીસ ભરતી official websiteclick here
LRD Recruitment 2024 નોટીફીકેશનclick here
Home pageclick here
jon whatsapp Groupclick here

લોકરક્ષક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://lrdgujarat2021.in/

Leave a Comment

error: Content is protected !!