Jio Family Recharge Plan: જિયો નો બમ્પર રીચાર્જ પ્લાન, 1 રીચાર્જ મા ચાલશે 4 નંબર

Jio Family Recharge Plan: રીલાયન્સ જિયો ભારતમા ટેલીકોમ ક્ષેત્રની મોટી કંંપની છે. જિયો તેના ગ્રાહકોને ઘણા ફાયદાકારક રીચાર્જ પ્લાન ઓફર કરતુ રહે છે. તેને લીધે જ રીલાયન્સ જિયો માર્કેટમા ઘણુ લોકપ્રીય બન્યુ છે. હાલમા જ રીલાયન્સ જિયો એ એક ખૂબ જ ફાયદાકારક રીચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેમા 1 રીચાર્જમા ફેમીલીના 4 નંબરો તમે ચલાવી શકો છો. અ પ્લાન ખૂબ જ લોકપ્રીય છે. Jio Family Recharge Plan મા મળતા બેનીફીટ જાણીએ.

Jio Family Recharge Plan

રિલાયન્સ જિયોની ઓળખ ટેલીકોમ સેકટર મા સસ્તા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવનારી કંપની તરીકે છે. જિયો હંમેશા પોતાના કસ્ટમર માટે સસ્તા અને પૈસા વસૂલ રીચાર્જ પ્લાન ઓફર કરતુ રહે છે. જિયો પાસે તેના કસ્ટમરની જરૂરીયાત મુજબ અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, તમે તમારી જરૂરીયાત પ્રમાણે રીચાર્જ કરાવી શકો છો. રીલાયંસ જિયો માત્ર પ્રીપેડ ગ્રાહકો માટે જ નહીં પરંતુ પોસ્ટપેડ યૂઝર્સને પણ સારા પ્લાન ઓફર કરે છે. હાલ જિયો કંપનીની પાસે એક એવો પ્લાન છે, જેમાં જિયો યૂઝર્સને માત્ર એક નંબર પર રિચાર્જ કરાવી 4 સિમ ચલાવવાની સુવિધા આપવામા આવે છે.

આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના: માનવ ગરીમા યોજના અને માનવ કલ્યાણ યોજનાઓ મા મળે છે ફ્રી સિલાઇ મશીન કિટ, જાણો આ યોજનાઓની પુરી માહિતી

આપણે જિયોના જે પ્લાનની વાત કરી રહ્યા છે તે એક ફેમેલી રીચાર્જ પ્લાન છે, જેમાં કંપની પોતાના કસ્ટમર ને શાનદાર ઓફર આપી રહી છે. જિયોનો આ ફેમીલી પ્લાન મા 399 રૂપિયા નુ રીચાર્જ કરવાનુ હોય છે. તેમાં જિયો યૂઝર્સ 30 દિવસ સુધી ચાર જિયો નંબર ફ્રી મા ચલાવી શકાય છે. એટલે કે એક ખર્ચમાં 4 સીમ પર ફ્રી કોલિંગ અને ડેટાનો ફાયદો આપવામા આવે છે.

ફ્રી કોલીંગ અને ડેટા

જો તમારા પરિવારમા એકથી વધુ લોકો જિયોના સિમનો ઉપયોગ કરતા હોય તો જિયો નો આ પ્લાન તમારા માટે ફાયદાકારક છે. તો આ પ્લાન તમારા માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જિયો 399 રૂપિયાના ફેમેલી પ્લાનમાં જોઇંટ કરેલા તમામ નંબરો પર એક સાથે બધા લોકોને ડેટા, ફ્રી કોલિંગ અને એસએમએસની સુવિધા આપે છે. આવો આ પ્લાન વિશે વિગતે જાણીએ.

જો તમે 399 રૂપિયાવાળો ફેમેલી પ્લાન થી રીચાર્જ કરાવો છો તો તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે 75GB ડેટા ફ્રી આપવામાં આવે છે. આ સાથે તમને ફ્રી મેસેજ મોકલવાની સુવિધા મળશે. જો તમે પહેલાથી જિયો યૂઝર્સ છો તો તમને કંપની એક મહિનાની ફ્રી ટ્રાયલ ઓફર પણ આપી રહી છે. તેનો મતલબ છે કે તમે રિચાર્જ કરાવ્યા વગર પણ એક મહિના માટે આ રીચાર્જ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો.

આ પણ વાંચો: PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

જિયોના 399 રૂપિયાવાળા ફેમેલી પ્લાનમાં કેટલીક શરતો રાખવામા આવી છે. જો તમે આ પ્લાનમાં 3 અન્ય મેમ્બર્સ જોડવા માંંગતા હોય તો તા પ્રત્યેક વ્યક્તિને જોડવા માટે તમારે 99 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. આ રીતે આ પ્લાન લેવા માટે મહિને કુલ 696 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનમાં તમારે 500 રૂપિયા સિક્યોરિટી તરીકે ડિપોઝિટ આપવી પડશે.

અગત્યની લીંક

જિયો રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
Jio Family Recharge Plan
Jio Family Recharge Plan

1 thought on “Jio Family Recharge Plan: જિયો નો બમ્પર રીચાર્જ પ્લાન, 1 રીચાર્જ મા ચાલશે 4 નંબર”

Leave a Comment

error: Content is protected !!