Jio superhit Plan: જિયોનો સુપરહિટ પ્લાન, 5 રૂ.થી ઓછા ખર્ચ મા 5G ડેટા અને અનલીમીટેડ કોલીંગ

Jio superhit Plan: Jio 395 Recharge Plan: રીલાયન્સ જિયો ભારતની ટેલીકોમ ક્ષેત્રની મોટી કંંપની છે. જિયો તેના કસ્ટમર માટે સારા ફાયદાકારક રીચાર્જ પ્લાન ઓફર કરતુ રહે છે. જિયો તેના કસ્ટમર ને ડેટા પ્લાન, વેલીડીટી પ્લાન, અનલીમીટેડ કોલીંગ પ્લાન વગેરે જેવા ફાયદાકારક રીચાર્જ પ્લાન ઓફર કરે છે. આવો જ એક જિયો નો સુપરહિટ રીચાર્જ પ્લાન Jio 395 Recharge Plan ની માહિતી મેળવીશુ. આ રીચાર્જ પ્લાન યુઝર્સ મા ખૂબ જ ફેવરીટ છે.

Jio superhit Plan

ઘણા યુઝર્સ એવા હોય છે જેને વેલીડીટી ની સાથે સાથે અનલીમીટેડ કોલીંગ ની જરૂરીયાત હોય છે. પરંતુ ઇન્ટરનેટ ડેટા ની ઓછી જરૂર હોય છે. આવા કસ્ટમરની જરૂરીયાત ને ધ્યાન મા રાખીને જિયો એ આ 395 વઍળો સુપરહિટ રીચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમા યુઝર્સને 84 દિવસની વેલીડીટીની સાથે સાથે અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે. ઉપરાંત 6 GB જેટલો 5G ડેટા પણ આપવામા આવે છે.

આ પણ વાંચો: Whatsapp Update: એક જ ફોન મા 2 વોટસઅપ કેવી રીતે યુઝ કરવા, જાણો આસાન રીત

Jio 395 Recharge Plan

જિયો ના આ રીચાર્જ પ્લાનમા મળતા બેનીફીટ નીચે મુજબ છે.

  • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.395 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 84 દિવસની વેલીડીટી મળે છે.
  • આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ ની સુવિધા પણ આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 6 GB high speed ઇન્ટરનેટ ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા 1000 એસએમએસ પણ ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે jiotv, jiocinema અને jio cloud નુ સબસ્ક્રિપશન પણ ફ્રી આપવામા આવે છે.

જિયો ના અન્ય રીચાર્જ પ્લાન

આ સીવાય જિયો ના અન્ય રીચાર્જ પ્લાન ઘણા સારા બેનીફીટ વાલા ઉપલબ્ધ છે. જે નીચે મુજબ છે.

Jio 1559 Recharge Plan

  • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.1559 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 336 દિવસની વેલીડીટી મળે છે.
  • આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ ની સુવિધા પણ આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 24 GB high speed ઇન્ટરનેટ ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા 3600 એસએમએસ પણ ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે jiotv, jiocinema અને jio cloud નુ સબસ્ક્રિપશન પણ ફ્રી આપવામા આવે છે.

Jio 155 Recharge Plan

  • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.155 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 28 દિવસની વેલીડીટી મળે છે.
  • આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ ની સુવિધા પણ આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 2 GB high speed ઇન્ટરનેટ ડેટા આપવામા આવે છે.
  • આ પ્લાનમા 300 એસએમએસ પણ ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા સાથે jiotv, jiocinema અને jio cloud નુ સબસ્ક્રિપશન પણ ફ્રી આપવામા આવે છે.

અગત્યની લીંક

જિયો રીચાર્જ પ્લાન ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Jio superhit Plan
Jio superhit Plan

Jio 395 Recharge Plan મા કેટલા દિવસની વેલીડીટી છે ?

84 દિવસ

Leave a Comment

error: Content is protected !!