Jio Value Recharge plan: Jio Recharge Plan: Jio 1559 Recharge Plan: જિયોનો રીચાર્જ પ્લાન: રીલાયન્સ જિયો ટેલીકોમ ક્ષેત્રની મોટી કંપની છે. જિયો તેના ગ્રાહકોને ઘણા સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. હાલ એરટેલ ,જિયો અને વોડાફોન-આઇડીયા કંપનીઓ તેમના ગ્રાહકોને ઘણા સારાવ એલ્યુ પ્લાન ઓફર કરે છે. એવામા જિયોનો એક ખૂબ સરસ પ્લાન ચાલી રહ્યો છે જેમા તમને દરરોજ માત્ર 4 રૂ. ના ખર્ચ મા અનલીમીટેડ કોલીંગ અને ડેટા મળી રહેશે.
Jio Value Recharge plan
રીલાયન્સ જિયોના ઘણા સારા રીચાર્જ પ્લાન ચાલી રહ્યા છે. જે ગ્રાહકોની જરૂરીયાત મુજબ નીચે પ્રમાણે છે.
- Jio Popular Recharge plan
- Jio Data Recharge plan
- Jiophone Recharge plan
- Jio Annual Recharge plan
- Jio No data limit recharge plan
- Jio top up Recharge Plan
- Jio Entertainment Recharge plan
આ પણ વાંચો: Asia Cup Super 4 Match: એશીયા કપમા હજુ આવશે ભારત પાકિસ્તાનની મેચ, સુપર 4 રાઉન્ડ ના મેચ નુ શીડયુલ ડીકલેર
Jio 1559 Recharge Plan
આપણે વાત કરી રહ્યા છે જિયોના 1559 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા ગ્રાહકોને નીચે મુજબ બેનીફીટ મળે છે.
- જિયોના આ પ્લાનમા રૂ.1559 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 336 દિવસની વેલીડીટી આપવામા આવે છે.
- આ રીચાર્જ પ્લાનમા કુલ 24 GB ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા 336 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
- આ પ્લાનમા સાથે 3600 એસ.એમ.એસ. પણ આપવમા આવે છે.
- આ પ્લાનમા JIO TV, JIO CINEMA અને JIO CLOUD ના સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.
Jio Popular Recharge plan
જિયો ના પોપ્યુલર રીચાર્જ પ્લાન નીચે મુજબ છે. જેને કસ્ટમર ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Jio 666 Recharge Plan
જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.666 ના રીચાર્જ પ્લાનમા 84 દિવસની વેલીડીટી આપવામા આવે છે. જેમા દરરોજ નો 1.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે અને અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે. સાથે અન્ય બેનીફીટ આપવામા આવે છે.
આ પણ વાંચો: Post GDS Result 2023: પોસ્ટ GDS ભરતી રિઝલ્ટ થયુ ડીકલેર, ચેક કરો તમારુ નામ છે કે કેમ
Jio 719 Recharge Plan
જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.719 ના રીચાર્જ પ્લાનમા 84 દિવસની વેલીડીટી આપવામા આવે છે. જેમા દરરોજ નો 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે અને અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે. સાથે અન્ય બેનીફીટ પણ આપવામા આવે છે.
Jio 529 Recharge Plan
જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.529 ના રીચાર્જ પ્લાનમા 56 દિવસની વેલીડીટી આપવામા આવે છે. જેમા દરરોજ નો 1.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે અને અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે. સાથે અન્ય બેનીફીટ પણ આપવામા આવે છે.
Jio Top Trending Recharge Plan
જિયો ના ખુબ જ પોપ્યુલર રીચાર્જ પ્લાન નીચે મુજબ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
- Jio 2999 Recharge Plan
- Jio 749 Recharge Plan
- Jio 299 Recharge Plan
- Jio 1099 Recharge Plan
- Jio 1499 Recharge Plan
- Jio 399 Recharge Plan
- Jio 719 Recharge Plan
- Jio 399 Recharge Plan
- Jio 666 Recharge Plan
- Jio 739 Recharge Plan
- Jio 239 Recharge Plan
- Jio 999 Recharge Plan
અગત્યની લીંક
જિયો રીચાર્જ પ્લાન ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
જિયો ના 1559 ના રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી મળે છે ?
336 દિવસની
જિયો ના 1559 ના રીચાર્જ પ્લાનમા કેટલો ડેટા મળે છે ?
25 GB
2 thoughts on “Jio Value Recharge plan: રીલાયન્સ જિયો નો ફાયદાકારક રીચાર્જ પ્લાન, દરરોજ માત્ર 4 રૂ. મા અનલીમીટેડ કોલીંગ અને ડેટા”