IPL Prize Money 2023: IPL પુરી થઇ, કોને શું મળ્યુ? કયા ખેલાડીને કેટલા ઇનામ મળ્યા ?

IPL Prize Money 2023: IPL ને ફાઇનલ તા. 29 મે ના રોજ અમદાવાદ ના નરેંન્દ્ર મોદી સ્ટેડીયમ મા રમાડવામા આવી હતી. ખુબ જ રોમાંચક બનેલી અને છેલ્લા દડા સુહી ચાલેલી આ મેચમા ચેન્નઇ સુપર કિંગ્સ નો વિજય થયો હતો. જેમા રવિન્દ્ર જાડેજાએ છેલ્લા દડે ચોગ્ગો મારી ચેન્નઇ ને IPL વિજેતા બનાવ્યુ હતુ. ત્યારબાદ તમામ ટીમો અને ખેલાડીઓ પર ઇનામ નો વરસાદ થયો હતો. ચાલો જાણીએ IPL Prize Money 2023 મા કઇ ટીમ અને કયા ખેલાડીને શુંં મળ્યુ ?

IPL Prize Money 2023

IPL Prize Money 2023 મા વિવિધ ટીમો અને ખેલાડીઓ પર ધન વર્ષા થઇ હતી. જેમા IPL Winning Team Prize money, IPL runner up Team Prize money, Orange Cap Prize money, Purple Cap prize money, player of the Tournament જેવા ઇનામો આપવામા આવ્યા હતા. ચાલો આ બધા મા કયા ખેલાડીને કેટલુ Prize Money મળ્યુ તેની માહિતી મેળવીએ. IPL Prize Money 2023 કુલ 46.5 કરોડ ના ઇનામ વિવિધ ટીમો અને ખેલાડીઓને આપવામા આવ્યા હતા. જેની વિગતો નીચે મુજબ છે.

ટીમપ્લેસPrize Money
ચેન્નઇ સુપર કિંગ્સIPL Winner Prize money20 કરોડ
ગુજરાત ટાઇટન્સIPL runner up Prize money12.5 કરોડ
મુંબઇ ઇન્ડીયન્સIPL 3rd Place Prize money7 કરોડ
લખનૌ સુપર જાયન્ટસIPL 4th Place Prize money6.5 કરોડ
દિલ્હી કેપીટલ્સFair play Award10 લાખ
ઇડન ગાર્ડન અને વાનખેડે સ્ટેડીયમBest Ground management Award50 લાખ

આ પણ વાંચો: આધાર અપડેટ ફ્રી: 14 જુન સુધી થશે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ Free, ત્યારબાદ ચુકવવી પડશે ફી; જાણો ઓનલાઇન પ્રોસેસ

Orange Cap Prize Money IPL 2023

Orange Cap Prize Money IPL 2023 આ ઇનામ પેટે ગુજરાત ટાઇટંસ ના શુભમન ગીલને આપવામા આવ્યુ હતુ. તેમનુ પરફોરમન્સ સમગ્ર ટુર્નામેન્ટ મા નીચે મુજબ હતુ.

  • મેચ; 17 મેચ
  • કુલ રન: 890 રન
  • સ્ટ્રાઇક રેટ: 157.80
  • ઇનામની રકમ: 10 લાખ

Purple Cap Prize Money IPL 2023

Purple Cap Prize Money IPL 2023 આ ઇનામ પેટે ગુજરાત ટાઇટંસ ના મોહમ્મદ શમી ને આપવામા આવ્યુ હતુ. તેમનુ પરફોરમન્સ સમગ્ર ટુર્નામેન્ટ મા નીચે મુજબ હતુ.

  • મેચ; 17 મેચ
  • કુલ વિકેટ : 28
  • ઇકોનોમી: 8.03
  • ઇનામની રકમ: 10 લાખ

આ પણ વાંચો: Annual Recharge Plan: આખુ રીચાર્જ ની ઝંઝટ નહિ, આ છે જિયો એરટેલ અને વોડાફોનના વાર્ષિક રીચાર્જ પ્લાન; મળશે ઘણા Free Benefit

IPL મા અપાયેલા અન્ય Prize Money

  • Catch of the Season IPL 2023: આ એવોર્ડ રાશીદ ખાનને આપવામા આવ્યો હતો. જેમા તેને રૂ.10 લાખ પ્રાઇઝ મની આપવામા આવ્યા. તેમને આ એવોર્ડ તેમણે લખનૌ સામે કરેલા અદભુત કેચ બદલ આપવામા આવ્યો હતો.
  • most 4s of the Season IPL 2023: આ એર્વોર્ડ ગુજરાત ટાઇટન્સ ના શુભમન ગીલને આપવામા આવ્યો હતો. જેમા તેને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટ મા સૌથી વધુ 85 ચોગ્ગા ફટકાર્યા હતા.
  • Electric super striker of the Season IPL 2023: આ એવોર્ડ બેંગ્લોર ટીમના ગ્લેન મેકસવેલ ને આપવામા આવ્યો હતો. જેમા તેમને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવી હતી. તેમણે સમગ્ર ટુર્નામેન્ટ મા 183 ની સ્ટ્રાઇક રેટ થી 400 રન બનાવ્યા હતા.
  • Longest Six of the Season IPL 2023: આ એવોર્ડ બેંગ્લોર ટીમના ફાફ ડુ પ્લેસીસ ને આપવામા આવ્યો હતો. જેમા તેમને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવી હતી. તેમણે લખનૌ સામે ના મેચમા ફટકારેલા 115 મીટર લાંના છગ્ગા બદલ આ એવોર્ડ તેને આપવામા આવ્યો હતો.
  • Game changer of the Season IPL 2023: આ એર્વોર્ડ ગુજરાત ટાઇટન્સ ના શુભમન ગીલને આપવામા આવ્યો હતો. જેમા તેને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવી.
  • Player of the Season IPL 2023: આ એર્વોર્ડ ગુજરાત ટાઇટન્સ ના શુભમન ગીલને આપવામા આવ્યો હતો. જેમા તેને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવી.
  • Emerging Player of the Season IPL 2023: આ એર્વોર્ડ રાજસ્થાન રોયલ્સ ના યશસ્વી જયસ્વાલને આપવામા આવ્યો હતો. જેમા તેને રૂ.10 લાખની ઇનામી રકમ આપવામા આવી.

Important Link

IPL OFFICIAL WEBSITEClick here
Home pageClick here
Join our whatsapp GroupClick here
Follow us on Google NewsClick here
IPL Prize Money 2023
IPL Prize Money 2023

Orange Cap Winner IPL 2023

Shubhman Gill (gujarat Titans)

Purple Cap Winner IPL 2023

Mohammad shami (gujarat Titans)

Player of the Season IPL 2023

Shubhman Gill (gujarat Titans)

1 thought on “IPL Prize Money 2023: IPL પુરી થઇ, કોને શું મળ્યુ? કયા ખેલાડીને કેટલા ઇનામ મળ્યા ?”

Leave a Comment

error: Content is protected !!