IPL Match Live: IPL ની આજની મેચ જુઓ બીલકુલ ફ્રી, Jio cinema પર મેચ Free મા જોવાની પ્રોસેસ

IPL Match Live: Jio cinema IPL Free match: IPL 2023 LIVE JIO CINEMA: Jio cinema App Download: IPL નો આજથી ધમાકેદાર પ્રારંભ થઇ રહ્યો છે. IPL ના મેચ ટીવી કરતા લોકો મોબાઇલ પર વધુ જુએ છે. દર વખતે Hotstar પર IPL ન અમેચ આવતા હોવાથી તેના માટે અલગથી સબસ્ક્રિપ્શન લેવુ પડતુ હતુ. પરંતુ આ વખતે તમામ ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યુઝ છે. IPL ની તમામ મેચ Jio cinema પર કોઇ વધારાનુ સબસ્ક્રિપ્શન લીધા વગર સંપૂર્ણ ફ્રી મા જોઇ શકાશે.

TATA IPL 2023

ટુર્નામેન્ટTATA IPL
શરૂઆત તારીખ31-3-2023
ટીવી પર લાઇવ ચેનલStar Sports
ડીઝીટલ લાઇવJIO CINEMA
ઓફીસીયલ વેબસાઇટwww.iplt20.com
કુલ મેચ70

આ પણ વાંચો: IPL ના તમામ ટીમનુ લીસ્ટ. કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે ?

IPL કેપ્ટન લીસ્ટ 2023

ટીમકેપ્ટન નામ
ચેન્નઇ સુપર કિંગ કેપ્ટનમહેન્દ્ર સિંહ ધોની
દિલ્હી કેપીટલ્સ કેપ્ટનડેવીડ વોર્નર
સનરાઇઝર્સ હૈદ્રાબાદ કેપ્ટનએડન માર્કરમ
કોલકતા નાઇટ રાઇડર્સ કેપ્ટનશ્રેયસ અય્યર
લખનઉ સુપર જાયન્ટસ કેપ્ટનકે.એલ.રાહુલ
મુંબઇ ઇન્ડીયન્સ કેપ્ટનરોહિત શર્મા
પંજાબ કિંગ્સ કેપ્ટનશીખર ધવન
રાજસ્થાન રોયલ્સ કેપ્ટનસંજુ સેમસન
રોયલ ચેલેન્જર બેગ્લોર કેપ્ટનફાફ ડુ પ્લેસીસ
ગુજરાત ટાઇટન્સ કેપ્ટનહાર્દિક પંડયા
ipl captain list 2023

IPL Match Live

IPL ની તમામ મેચ આ વખતે JIO CINEMA એપ. પર બીલકુલ ફ્રી મા જોઇ શકાશે. IPL Match Live જોવા માટે તમારે કોઇ અલગથી સબસ્ક્રિપ્શન લેવાની કે ખર્ચ કરવાની જરૂર નથી. તમારી પાસે કોઇ પણ કંપનીનુ સીમકાર્ડ હોય તો પણ JIO CINEMA એપ. પર IPL ના તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે.

આ પણ વાંચો: IPL ના અત્યાર સુધીના વિજેતા, પર્પલ કેપ અને ઓરેંજ કેપ વિજેતા નુ લીસ્ટ

Jio Cinema App features

JioCinema – કોઇપણ નેટવર્ક પર TATA IPL મફતમાં જુઓ.

  • હિન્દી, અંગ્રેજી, ભોજપુરી, બાંગ્લા, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને ઉડીયા ભાષામા કોમેન્ટ્રી સાંભળી શકસો.
  • ઇમર્સિવ ડોલ્બી એટમોસ સાઉન્ડ ઈફેકટ આપવામા આવી છે. કેમેરા ના એન્ગલને તમે કંટ્રોલ કરી શકો છો.
  • આ ઉપરાંત JioCinema, એપ પર લાઇવ સ્પોર્ટ્સ, મનોરંજન, ટીવી શો, મૂવીઝ, અસલ વેબ શો, લાઇવ ક્રિકેટ, મેચ હાઇલાઇટ્સ મફતમાં જોઇ શકો છો.
  • મેચ પુરી થયા બાદ IPL highlights પણ ઉપલબ્ધ હોય છે. જે ગમે ત્યારે જોઇ શકો છો.
  • IPL Match Live જોતી વખતે વિડીયો ક્વોલીટી તમારી ઇચ્છા મુજબ high, Normal,Law રાખી શકો છો.
  • Live IPL દરમિયામ વચ્ચે પોપ અપ જાહેરાતો આપવામા આવતી નથી.

Jio cinema IPL લાઇવ ફ્રી મેચ

આ સીઝનમા IPL ની દરેક મેચ Jio Cinema એપ. પર સંપૂર્ણ ફ્રી મા જોઈ શકાસે. તમે કોઈપણ કંપનીનુ સીમકાર્ડ યુઝ કરતા હોય તો પણ તમે Jio cinema એપ મા IPL Match Live ફ્રી મા મેચ જોઈ શકો છો.. આ માટે નીચે મુજબ સીમ્પલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌ પ્રથમ તમારા સ્માર્ટ ફોનમા Jio Cinema એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો.
  • તેમા તમે જે કંપનીનુ સીમ કાર્ડ વાપરતા હોય તે તમારો મોબાઈર નંબર નાખી લોગીન કરો.
  • ત્યારબાદ તમને IPL ની જે મેચ હશે તેનુ બેનર દેખાશે. IPL Match Live પર ક્લીક કરો.
  • તેના પર કલીક કરી મેચ બીલકુલ ફ્રી મા જોઈ શકસો.

આ રીતે તમે IPL ની તમામ મેચ Jio cinema એપ ફ્રી મા જોઇ શકસો.

IPL Match Live અગત્યની લીંક

JIO CINEMA એપ. ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
IPL Match Live
IPL Match Live

IPL Match Live ફી મા કઇ એપ. પર જોઇ શકાસે ?

JIO CINEMA

JIO CINEMA એપ. ક્યાથી ડાઉનલોડ કરશો ?

Google play store પરથી

1 thought on “IPL Match Live: IPL ની આજની મેચ જુઓ બીલકુલ ફ્રી, Jio cinema પર મેચ Free મા જોવાની પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!