આધાર અપડેટ ફ્રી: Aadhar update free: Online Aadhar update: આપણી પાસે ઘણા ગવર્નમેન્ટ આઇ.ડી. પ્રૂફ હોય છે. તે પૈકી સૌથી અગત્યનુ ડોકયુમેન્ટ આધાર કાર્ડ છે. આધાર કાર્ડ મા ઘણા સુધારા માટે તેને અપડેટ કરવુ જરૂરી હોય છે. ત્યારે જો તમારા આધાર કાર્ડ મા મોબાઇલ નંબર એડ કએલો હોય તો હવે ઓનલાઇન સુધારા એટલે કે અપડેટ કરી શકાય છે. 14 જુન સુધી આધાર કાર્ડડઓનલાઇન અપડેટ આધાર અપડેટ ફ્રી રહેશે. ચલઓ જાણીએ Online Aadhar update કઇ રીતે કરશો ?
આધાર અપડેટ ફ્રી
ભારતમાં આધાર કાર્ડ ને ખુબ જ મહત્વનુ ડોકયુમેન્ટ માનવામા આવે છે. આધાર કાર્ડ વગર આપણા ઘણા કામો અટકી પડે છે. સાથે જ આધાર કાર્ડનો ઉપયોગ અનેક સરકારી સુવિધાઓ મેળવવા માટે પણ થાય છે. અમુક સમયે આપણુ આ આધાર કાર્ડ અપડેટ કરાવવૌ જરૂરી હોય છે. આવી સ્થિતિમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ 14 જૂન 2023 સુધી આધાર અપડેટ ફ્રી કરી દીધું છે. સામાન્ય રીતે, આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર લગભગ રૂ. 50 અથવા રૂ. 100 ની ફી આપવી પડતી હોય છે. જો કે, UIDAIની અધિકૃત વેબસાઈટ દ્વારા આધાર કાર્ડ ને લગતી વિગતો ઓનલાઈન અપડેટ કરવાનું 14 જૂન સુધી મફત રહેશે.
આ પણ વાંંચો: PVC Aadhar Card: PVC આધાર કાર્ડ મંગાવો ઘરેબેઠા, તૂટી જવાની બીક નહિ; ફી લાગશે માત્ર રૂ.50
Aadhar update free
આધાર કાર્ડ અંગે ઓફીસીયલ સંસ્થા એટલે કે uidai Unique Identification Authority of India એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે Aadhar update free માત્ર આધાર પોર્ટટલઅપ્ર જ ઓનલાઇન રહેશે. એટલે કે myAadhaar પોર્ટલ પર તમે 14 જુન સુધી ફ્રી મા આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. જ્યારે આધાર સેવા કેન્દ્ર પર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે નિયમાનુસાર 50 રૂ. અથવા 100 રૂ. ફી ચૂકવવી પડશે.
આધાર ઓનલાઇન અપડેટ
myAadhaar પોર્ટલ પર આ રીતે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી શકાય છે.
- સૌ પ્રથમ તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને https://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટ પર લોગ ઈન કરો.
- ત્યારબાદ ‘Porceed to update Adress ‘ વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- આ પછી તમારે ‘ડોકયુમેન્ટ અપડેટ’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે આધાર કાર્ડ મા જે વિગતો અપડેટ કરવાનું હોય તે કરી શકાય છે.
- ત્યારબાદ તમને જરૂરી આધાર પુરાવા ઓનલાઇન અપડેટ કરવાનુ કહેશે.
- છેલ્લે ‘સબમિટ’ બટન પર ક્લીક કરો. દસ્તાવેજોને અપડેટ કરવા માટે તેને સ્કેન કરી અપલોડ કરો.
- ત્યારબાદ આધાર અપડેટ તમારી વિનંતી સ્વીકારવામાં આવશે અને 14 અંકનો અપડેટ રેફરન્સ નંબર જનરેટ કરવામાં આવશે.
આ પણ વાંંચો: E Challan 2023: કોઈ પણ વાહનનો ટ્રાફીક મેમો ફાટયો કે નહિ, ચેક કરોઓનલાઇન
અપડેટ રિક્વેસ્ટ નંબરનો ઉપયોગ કરીને આધાર એડ્રેસ અપડેટની સ્થિતિને તમે ગમે ત્યારે ઓનલાઇન ચેક કરી શકો છો. જ્યારે આધાર અપડેટ થઈ જાય ત્યારે તમે અપડેટ થયેલુ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ મેળવી શકો છો.
આધાર અપડેશન ફી
આધાર કાર્ડ અપડેટ માટે ફી ક્યારે ભરવાની રહેશે?
તમને આધાર અપડેટની મફત સુવિધા માત્ર આધાર પોર્ટલ પર જ ઓનલાઇન મળશે. જો તમે આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવવા માંગતા હોય તો તમારે અપડેટ માટે ચાર્જ ચૂકવવો પડશે. આધાર અપડેટ કરવા માટે તમારે નિયમનુસાર 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
આધાર કાર્ડ ની જરુરીયાત
આધાર કાર્ડ એ ભારતમા ખૂબ જ જરુરી અને ફરજીયાત ડોકયુમેન્ટ છે. કોઇ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ જરુરી છે. એટલુ જ નહિ બેંકમા ખાતુ ખોલાવવુ હોય તો પણ આધાર કાર્ડ ફરજીયાત છે. હવે તો પાન કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લીંક કરવુ ફરજીયાત છે. તેથી આધાર કાર્ડ નુ મહત્વ ખૂબ વધી જાય છે. આપણે આધાર કાર્ડ ની અવારનવાર જરુર પડતી હોય છે. જો આધાર કાર્ડ મા કોઇ સુધારો હોય તો વહેલી તકે આ કામ કરવુ જોઇએ.
હાલ લોકો આધાર મા મોબાઇલ નંબર એડ કરાવી ઓનલાઇન નામ વગેરે અપડેશન કરી રહ્યા છે. તમારા આધાર મા પણ જો મોબાઇલ નંબર એડ ન હોય તો સૌ પ્રથમ આધાર સેંટર પર જઇને આ કામ કરાવવુ જોઇએ. જેથી આધાર ને લગતી સેવાઓ ઓનલાઇન મેળવી શકાય.
અગત્યની લીંક
આધાર કાર્ડ અપડેટ માટે ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડમા ઓનલાઇન સુધારા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://myaadhaar.uidai.gov.in/
આધાર કાર્ડમા ઓનલાઇન સુધારા ફ્રી મા કેટલા સમય સુધી થશે ?
14 જુન 2023
2 thoughts on “આધાર અપડેટ ફ્રી: 14 જુન સુધી થશે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ Free, ત્યારબાદ ચુકવવી પડશે ફી; જાણો ઓનલાઇન પ્રોસેસ”