IPL 2023 LIVE: IPL લાઇવ જુઓ ફોનમા free, મેચ લાઇવ જોવા અહિં ક્લીક કરો

IPL 2023 LIVE: IPL 2023 LIVE free: Jio cinema IPL Live: IPL match Live jio cinema: TATA IPL 31 માર્ચ થી શરૂ થઇ રહ્યો છે. જે સતત 2 મહિના સૂધી ક્રિકેટ રસિકોને આનંદ કરાવશે. લોકો સાંજ પડયે IPL 2023 LIVE જોવા ટીવી સામે ગોઠવાઇ જતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે મોબાઇલ ફોનમા IPL ની બધી મેચ ફ્રી મા Jio cinema IPL Live પર કોઇ સ્બસ્ક્રિપ્શન લીધા વગર કઇ રીતે જોઇ શકાય તેની ચર્ચા કરીશુ.

લેટેસ્ટ ન્યુઝ

હાલ ટોચ થઇ ગયો છે અને ચેન્નઇ ના કેપ્ટન મહેન્દ્રસિહ ધોનીએ ટોચ જીતીને પહેલા બોલીંગ કરવાનુ પસંદ કર્યુ છે.

TATA IPL 2023 broadcasting rights

દર વખતની જેમ આ વખતે પણ IPL ના ટેલીવિઝન પર લાઇવ દર્શાવવાના રાઇટસ સ્ટાર ગ્રુપ પાસે જ છે. એટલે કે star sports ની ચેનલ પર ટી.વી. મા લાઇવ મેચ જોઇ શકાશે. જ્યારે IPL 2023 ના ડીઝીટલ રાઇટસ આ વખતે ડીઝની હોટસ્ટાર પાસે નથી પરંતુ JIO Cinema ને આપવામા આવ્યા છે. એટલે કે જો તમે મોબાઇલ પર મેચ લાઇવ જોવા માંગતા હોય તો JIO Cinema એપ. પર જોઇ શકસો. હવે JIO Cinema એપ. પર IPL 2023 ના મેચ લાઇવ કેમ જોવા? કોઇ ચાર્જ લાગશે કે કેમ ? ફ્રી મા IPL 2023 કેમ જોઇ શકાય તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ. Jio cinema IPL Live ની માહિતી મેળવવા આ પોસ્ટ પુરી વાંચો.

આ પણ વાંચો: IPL ના તમામ ખેલાડીઓનુ લીસ્ટ, કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે ?

IPL 2023 Channels:Live Telecast Channel Lists

Board BCCI
CategoryTATA IPL 2023
IPL schedule Date31st March – 29th May
Host CountryIndia
IPL Live Streaming ChannelsStar Sports channel
digital BroadcastingJio cinema IPL Live
IPL Match TimingsAfternoon Match start at 03:30 PM IST
and Evening Games will Begin at 07:30 PM IST.
Official WebsiteIplt20.com

IPL ની તમામ મેચ જુઓ ફ્રી મા Live

IPL 2023 ની સિઝનની ફાઇનલ મેચ 28 મે ના રોજ રમાશે, જેમા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટકકર થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે IPL 2023ની તમામ લાઇવ મેચો ડીઝીટલ પ્લેટફોર્મ Jio Cinema પર ફ્રીમાં બતાવવામાં આવશે. દર વખતે IPL Hotstar એપ. પર લાઈવ બતાવવામા આવતી જે જોવા માટે સબસ્ક્રીપ્શન લેવુ પડતુ. આ વખતે Jio Cinema પર મેચ ફ્રી મા જોવા માટે કૈઈ ખર્ચ નહિ કરવો પડે. આ કિસ્સામાં તમારે ફક્ત Jio Cinema એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તમને જણાવી દઈએ કે IPL 2023નું લાઈવ ટેલિકાસ્ટ Jio Cinema પર કુલ 14 ભાષાઓમાં થશે. Jio cinema IPL Live આ એપ પરથી કરવામા આવશે.

આ પણ વાંચો: IPL ના અત્યાર સુધીના વિજેતા ટીમનુ લીસ્ટ

IPL Team Group 2023

આ વખતે IPL મા ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે
આ વખતે 10 ટીમોને બે ગ્રુપમાં વિભાજન કરવામા આવ્યુ છે. IPL-2023ની 10 ટીમોને A અને B એમ 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

IPL 2023 Group A

 • મુંબઈ ઈન્ડિયન્સ,
 • કોલકાતા નાઈટ રાઈડર્સ,
 • રાજસ્થાન રોયલ્સ
 • દિલ્હી કેપિટલ્સ
 • લખનૌ સુપરજાયન્ટ્સ

IPL 2023 Group B

 • ચેન્નાઈ સુપર કિંગ્સ,
 • સનરાઈઝર્સ હૈદરાબાદ,
 • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર,
 • પંજાબ કિંગ્સ
 • ગુજરાત ટાઇટન્સ

ગ્રુપની ચાર ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. IPL 2023 મા 18 મેચો ડબલ હેડર મેચ હશે. એક ટીમ 14 મેચ રમશે, જેમા 7 મેચ ઘરઆંગણે અને 7 વિરોધી ટીમના ગ્રાઉન્ડ પર. 10 ટીમો વચ્ચે લીગ તબક્કાની 70 મેચો રમાવાની છે. જયારે 4 મેચ પ્લેઓફની રહેશે.

Jio Cinema કેમ ડાઉનલોડ કરવુ ?

Jio cinema IPL Live જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

 • સૌ પ્રથમ તમારા ફોનમા Google Play store ઓપન કરો.
 • ત્યારબાદ તેમા Jio Cinema સર્ચ કરો.
 • જે સૌથી પહેલી આવે તે ઓફીસીયલ Jio Cinema એપ ડાઉનલોડ કરો અને તેને ઈન્સ્ટોલ કરો.

Jio cinema IPL Live

આ વખતે IPL ની દરેક મેચ Jio Cinema એપ. પર ફ્રી મા જોઈ શકાસે. તમારી પાસે કોઈપણ કંપનીનુ સીમકાર્ડ હોઈ તમે Jio cinema એપ મા ફ્રી મા મેચ જોઈ શકાસે. આ માટે નીચે મુજબ સીમ્પલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

 • સૌ પ્રથમ તમારા ફોનમા Jio Cinema એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો.
 • તેમા તમારો મોબાઈર નંબર નાખી લોગીન કરો.
 • ત્યારબાદ તમને IPL ની જે મેચ હશે તેનુ બેનર દેખાશે. Jio cinema IPL Live પર ક્લીક કરો.
 • તેના પર કલીક કરી મેચ ફ્રી મા જોઈ શકસો.

IPL ક્રિકેટ રસિકો આખી IPL મી મઝા ફ્રી મા Jio cinema IPL Live એપ. પર માણી શકસે. ત્યારે આજે શરૂ થઇ રહેલી પ્રથમ મેચ gujarat Titans chennai super kings વચ્ચે રોમાંચક બની રહેશે.

IPL 2023 LIVE LINK

JIO CINEMA APP Download અહિં ક્લીક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
IPL 2023 LIVE
IPL 2023 LIVE

IPL 2023 લાઇવ જોવા માટે કઇ એપ.છે ?

Jio cinema IPL Live

Jio Cinema ક્યાથી ડાઉનલોડ કરશો ?

ગૂગલ પ્લે સ્ટોર

IPL ની ફાઇનલ મેચ કોની વચ્ચે રમાશે ?

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ

3 thoughts on “IPL 2023 LIVE: IPL લાઇવ જુઓ ફોનમા free, મેચ લાઇવ જોવા અહિં ક્લીક કરો”

Leave a Comment

error: Content is protected !!