ભારત સેમી ફાઇનલ: ભારતનો 15 તારીખે સેમી ફાઇનલ મા થશે આ ટીમ સામે ટક્કર, ચિત્ર થયુ સ્પષ્ટ

ભારત સેમી ફાઇનલ: India Semi final date: હાલ ચાલી રહેલા ક્રિકેટ ના મહાકુંભ વર્લ્ડ કપમા ભારતે એકચક્રિ શાસન કરતા તેની 8 માથી 8 મેચ એકતરફી રીતે જીતી લીધી છે. પછી તે નબળી હોય સામે હોય કે દિગ્ગજ ટીમ સામે એક પણ મેચ જીતવામા ભારતીય ટીમ ને જરા પણ મુશ્કેલી પડી નથી. ભારતીય તીમ અભુતપુર્વ પ્રદર્શન કરી રહી છે. ભારત વર્લ્ડ કપની સેમી ફાઇનલ મા અગાઉથી જ એંટ્રી મેળૅવી લીધી હતી. પરંતુ હવે તે પ્રથમ સેમી ફાઇનલ જે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ મા રમાવાની છે તે રમશે તે પણ સ્પષ્ટ થઇ ગયુ છે. ચાલો જાણીએ ભારતની સેમી ફાઇનલ મા કોની સામે ટક્કર થવાની છે.

ભારત સેમી ફાઇનલ

રવિવારે ભારત તેની લીગ રાઉન્ડ ની 8 મી મેચ ઇનફોર્મ સાઉથ આફ્રીકા સામે રમ્યુ હતુ. જેમા ભારતના સ્ટાર બેટસમેન કિંગ કોહલી એ તેના જન્મ દિવસે જ શાનદાર ફોર્મ બતાવી વન ડે કેરીયર ની 49 મી સદિ ફટકારી હતી. કોહલી સદિની મદદથી ભારતીય ટીમ આફ્રીકા સામે 326 રનનો વિશાળ જુમલો નોંધાવ્યો હતો. અને 326 રન નો પીછો કરવા મેદાને ઉતરેલી આફ્રીકા ની ટીમ ને ભારતીય બોલીંગ એટેકે અગાઉની માફક વેરવિખેર કરી નાખ્યુ હતુ. આફ્રીક નો એક પણ બેટસમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો ન હતો.

ભારતના હાલ 16 પોઇન્ટ છે અને હજુ 1 મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. આ મેચના રીજલ્ટ ની હવે ભારતીય ટીમ પર કોઇ અસર પડતી નથી. ભારત 15 નવેમ્બરે મુંબઇમા વાનખેડે સ્ટેડીયમ મા સેમી ફાઇનલ રમવા માટે નિશ્વિત બની ગઇ છે. ભારતીય ટીમ ની ટક્કર સેમી ફાઇનલ મા પોઇન્ટ ટેબલ મા 4 થા સ્થાન પર રહેનારી ટીમ સામે થનારી છે. ચાલો જોઇએ સેમી ફાઇનલ ના સમીકરણો. ભારત સામે કઇ ટીમ ટકરાવાની શકયતા છે.

આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર

સેમીફાઇનલ ના સમીકરણો

ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ હાલ તેના 9 મેચમા 10 પોઇન્ટ ધરાવે છે. હાલ ન્યુઝીલેન્ડ ની નેટ રનરેટ +0.743 જેટલી છે. હવે જો પાકિસ્તાન તેની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે જીતી આ નેટરનરેટ કરતા વધુ બનાવે તો જ સેમી ફાઇનલ મા પાકિસ્તાન આવી શકે. ન્યુઝીલેન્ડ થી વધુ નેટ રનરેટ બનાવવા પાકિસ્તાન ને ઇંગ્લેન્ડ ને 287 રન કરતા વધુ રનથી હરાવવુ પડશે. જે ખૂબ જ કપરુ કામ છે. આમ હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલ રમાવી 99 % નિશ્વિત માનવામા આવે છે.

world cup pint table
world cup pint table
  • અફઘાનીસ્તાન: અફઘાન ટીમે આ વર્લ્ડ કપ મા શાનદાર ફોર્મ બતાવ્યુ છે અને ઘણી દિગ્ગજ ટીમોને હરાવી છે. એક સમયે અફઘાનીસ્તાન પણ સેમી ફાઇનલ ની રેસમા હતુ. પરંતુ ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા સામે હારતા અફઘાનીસ્તાન સેમીફાઇનલ ની રેસમાથી બહાર ફેંકાઇ ગયુ છે.
  • પાકિસ્તાન: પાકિસ્તાન ને સેમીફાઇનલ મા પહોંચવા માટે એક જ રસ્તો છે. તેની છેલ્લી મેચમા ઇંગ્લેન્ડ ને ઓછામા ઓછા 287 રનથી હરાવવી પડે તો જ પાકિસ્તાન સેમીફાઇનલ મા પ્રવેશી શકે. અને તે ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યુ છે. આમ પાકિસ્તાન ની સેમીફાઇનલ મા પ્રવેશવાની આશાઓ હવે ખૂબ જ ધૂંધળી બની ગઇ છે.

વર્લ્ડ કપની બાકી મહત્વની મેચ

વર્લ્ડ કપની હવે પછીની બાકી મહત્વની મેચો નીચે મુજબ છે જેના પરથી સેમી ફાઇનલીસ્ટ નક્કી થશે.

  • ઓસ્ટ્રેલીયા-બાંગ્લાદેશ: 11 નવેમ્બર
  • પાકિસ્તાન-ઇંગ્લેન્ડ: 11 નવેમ્બર

ઓસ્ટ્રેલીયા થયુ કવોલીફાઇ

મંગળવારે રમાયેલી અફઘાનીસ્તાન-ઓસ્ટ્રેલીયા વચ્ચે ની મેચ મા મેકસવેલ ની ધમાકેદાર બેવડી સદિની મદદથી હારેલો મેચ ઓસ્ટ્રેલીયા નાટયાત્મક રીતે જીતી ગયુ હતુ. એક તબક્કે ઓસ્ટ્રેલીયા ની 91 રનમા 7 વિકેટ પડી ગઇ હતી. પરંતુ ત્યારબાદ મેકસવેલ અને કમીન્સ ની પાર્ટનરશીપ થી ઓસ્ટ્રેલીયા આ મેચ જીતી ગયુ હતુ. આ સાથે જ ઓસ્ટ્રેલીયા એ સેમી ફાઇનલ મા એન્ટ્રી મેળવી લીધી છે. વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 16 નવેમ્બરે રમાશે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

FaQ’s

ભારતની સેમી ફાઇનલ કઇ તારીખે છે ?

15 નવેમ્બર 2023

વર્લ્ડ કપની ફાઇનલ કઇ તારીખે રમાશે ?

19 નવેમ્બર 2023

ભારત સામે સામે સેમી ફાઇનલ મા કઇ ટીમ રમશે ?

પોઇન્ટ ટેબલ મા નંબર 4 પર રહેનારી ટીમ ભારત સામે સેમી ફાઇનલ રમશે.

વર્લ્ડ કપ સેમી ફાઇનલ માટે હાલ કઇ કઇ ટીમો ક્વોલીફાઇ થઇ છે ?

ભારત
સાઉથ આફ્રીકા
ઓસ્ટ્રેલીયા

Leave a Comment

error: Content is protected !!