હાઇકોર્ટ ભરતી: ગુજરાત હાઇકોર્ટ મા આવશે 3200 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી

હાઇકોર્ટ ભરતી: Highcourt Recruitment: ગુજરાત હાઇકોર્ટ મા આવનારા દિવસોમા મોટી ભરતી આવનારી છે. હાઇકોર્ટની વિવિધ પેટા કોર્ટ માટે ભરતી કરવાપાત્ર જગ્યાઓને મંજુરી આપવામા આવી છે. લાંબા સમયથી સરકારી ભરતીઓની રાહ જોતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.

હાઇકોર્ટ ભરતી

હાઇકોર્ટની આ ભરતી અન્વયે નીચેની કોર્ટો મા ભરતી આવનારી છે.

  • રાજયમા આવેલ સ્મોલ કોઝ કોર્ટ અમદાવાદ મા ભરતી
  • જિલ્લા અદાલતો ખાતે જુદી જુદી જગ્યાઓ પર ભરતી
  • રાજયમા આવેલી ફેમીલી કોર્ટો ખાતે જુદી જુદી જગ્યાઓ પર ભરતી
  • જિલ્લા અદાલતોની તાબાની કોર્ટો મા જુદી જુદી જગ્યાઓ પર ભરતી
  • સીટી સીવીલ કોર્ટ મા જુદી જુદી જગ્યાઓ પર ભરતી

આ પણ વાંચો: SBI PO RECRUITMENT: SBI બેંકમા 2000 જગ્યાઓ પર ઓફીસરની ભરતી, સ્ટાર્ટીંગ પગાર 41390;ગ્રેજયુએટ માટે સૂવર્ણ તક

ગુજરાતમાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટમાં જુદા જુદા સવર્ગની જગ્યાઓ ભરવાને મંજૂરી આપવામા આવી છે. જેને પગલે હાઇકોર્ટમાં જુદી જુદી પોસ્ટ માટે 723 જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવનાર છે. કાયદા વિભાગે આ ભરતીને મંજુરીઆપી દીધી છે. જેને પગલે સરકારી ભરતી માટે પરીક્ષાની તૈયારી કરતા બેરોજગાર ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર છે. એડિશનલ રજિસ્ટ્રારથી લઈને એટેન્ડેડ સુધીની ભરતીની જાહેરાત કરવામા આવી છે. એટલે ક્લાસ 1 થી લઈને કલાસ 4 સુધીની ગુજરાત હાઈકોર્ટમાં જગ્યાઓ પડી છે.

એડીશનલ રજિસ્ટ્રાર માટેનું પગાર ધોરણ 1.23 લાખથી લઈને 2.15 લાખ રૂપિયા સુધી નુ છે. આ પોસ્ટ પર 5 જગ્યાઓ ભરવામા આવનાર છે. આ જ પ્રકારે ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પણ 06 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે. આ પોસ્ટ માટે પણ 78 હજારથી લઈને 2.09 લાખ સુધીનુ પગાર ધોરણ છે. સૌથી ઓછો પગાર 14,800 એટેન્ડન્ટ કમ કુકનો રહેશે. ગુજરાતીઓ માટે હાલમાં હાઈકોર્ટમાં નોકરી કરવા માટે આ સૌથી સારી આ તક છે.

આ પણ વાંચો: હોમગાર્ડ ભરતી: ગુજરાત હોમગાર્ડ મા આવી નવી ભરતી, અરજી ફોર્મ ડાઉનલોડ કરો

Highcourt Recruitment

જગ્યાનુ નામજગ્યાની સંખ્યા
રજીસ્ટ્રાર વર્ગ-151
અંગ્રેજી સ્ટેનોગ્રાફર31
ગુજરાતી સ્ટેનોગ્રાફર52
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-33
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-331
હેડ ક્લાર્ક118
સીનીયર ક્લાર્ક137
આસીસ્ટન્ટ વર્ગ-3170
બેલીફ વર્ગ-324
પટાવાળા/વોચમેન168
એડીશનલ રજીસ્ટ્રાર વર્ગ-15
ડેપ્યુટી રજીસ્ટ્રાર વર્ગ-16
આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર22
સીસ્ટમ મેનેજર1
સીસ્ટમ એનાલીસ્ટ2
સીસ્ટમ એન્જીનીયર2
સીનીયર પ્રોટોકોલ ઓફીસર1
પ્રિન્સીપાલ પ્રાઇવેટ સેક્રેટરી64
કેમ્પસ એડમીનસ્ટ્રેટર, વર્ગ-૧1
મેડીકલ ઓફીસર, વર્ગ-૨1
સેકશન ઓફીસર/પ્રોટોકોલ53
સીનીયર ટ્રાન્સલેટર,2
સીસ્ટમ એડ્મિનિસ્ટ્રેશન5
આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન,2
અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨,39
ડેપ્યુટી સેકશન ઓફીસર203
ટેકનિકલ આસીસ્ટન્ટ કમ8
સીસ્ટમ ઓફીસર, વર્ગ-૩4
ટ્રાન્સલેટર, વર્ગ-૩7
કોમ્પયુટર ઓપરેટર (આઇ.ટી.સેલ)98
ટ્રાન્સલેટર વર્ગ-37
કોમ્પ્યુટર ઓપરેટર98
સીસ્ટમ આસીસ્ટન્ટ31
ટેલીફોન ઓપરેટર1
ડ્રાઇવર23
હેડ કોન્સ્ટેબલ4
કારપેન્ટર1
બુક બાઇન્ડર24
ચોકીદાર11
હવાલદાર4
સીનીયર લોન અટેન્ડન્ટ1
લોન અટેન્ડન્ટ2
એટેન્ડન્ટ કમ કુક4
કોર્ટ ઓફીસ એટેન્ડન્ટ 97
લીગલ આસીસ્ટન્ટ10
એટેન્ડન્ટ કમ કુક13

હાઇકોર્ટની આ ભરતી નીચેની શરતોને આધિન ભરતી થશે:

  1. હાઇકોર્ટની આ ભરતી માટે નિમણૂંક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવામા આવશે.
  2. કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ કે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકસે.
  3. રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિયત કરવામાં આવેલ ભાષાકીય-ખાતાકીય પરીક્ષાઓ નિયત સમયમા પાસ કરવાની રહેશે.
  4. સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગની જોગવાઇઓ અનુસાર રાજય સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી લેવામા આવશે.
  5. આ ભરતી હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સ્મોલ કોઝ કોર્ટ ભરતીઅહિં ક્લીક કરો
જિલ્લા અદાલતો મા ભરતીઅહિં ક્લીક કરો
ફેમીલી કોર્ટ ભરતીઅહિં ક્લીક કરો
જિલ્લા અદાલતો ની તાબાની કોર્ટમા ભરતીઅહિં ક્લીક કરો
સીવીલ કોર્ટ ભરતીઅહિં ક્લીક કરો
હાઇકોર્ટ ભરતી
હાઇકોર્ટ ભરતી

Leave a Comment

error: Content is protected !!