સાબર ડેરી ભરતી: સાબર ડેરીમા વિવિધ જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓગષ્ટ

સાબર ડેરી ભરતી: Sabar Dairy Recruitment: સાબર ડેરી ગુજરાતની મોટી ડેરીઓ પૈકીની એક છે. સાબર ડેરીમા 84 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. આ માટે વિવિધ જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતીની જરૂરી માહિતી નીચે મુજબ છે.

સાબર ડેરી ભરતી

ભરતી સંસ્થાસાબર ડેરી
કાર્યક્ષેત્રગુજરાત અને અન્ય રાજ્ય
સેકટરડેરી
જગ્યાનુ નામવિવિધ
વર્ષ2023
અરજી કરવાની રીતઓફલાઇન
કુલ જગ્યાઓ84
અરજી કરવાની છેલ્લી તારીખ8-8-2023

આ પણ વાંચો: Post GDS Recruitment 2023: પોસ્ટ મા 10 પાસ માટે ડાક સેવકની 30000 જગ્યાઓ પર મોટી ભરતી, પરીક્ષા વગર મેરીટ પર ભરતી

સાબર ડેરી ભરતી ખાલી જગ્યાઓ

સાબર ડેરીમા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવી છે.

પોસ્ટખાલી જગ્યા
DGM/AGM (Engg)1
Sr.Manager/ AGM(Finance)1
Suptt.(Finance)1
Trainee officer(System)2
Trainee Jr.Assistant21
Trainee Assistant30
Trainee Officer(Prod)7
Sr.Officer (Bakery)2
Sr.Officer (Cheese)1
AM/DM(AP OPERATION)2
Sr.Suptt/Suptt.
(Orissa Operation)
1
Trainee Veterinary Officer7
Trainee AH Helper4
Trainee Officer (Engg)1
Trinee Officer (Engg)1
Trainee Jr. Assistant (Media/Animation)1

સાબર ડેરી ભરતી શૈક્ષણિક લાયકાત

સાબર ડેરીમા નીચેની જગ્યાઓ ભરવા માટે દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માંગવામા આવી છે.

પોસ્ટખાલી જગ્યા
DGM/AGM (Engg)BE/B.Tech(Mechanical)
degree from recognized
university
Sr.Manager/ AGM(Finance)CA degree
Suptt.(Finance)CA degree
Trainee officer(System)BE/B.Tech(Comp/IT/EC)
degree from recognized
university
Trainee Jr.AssistantB.Com. Degree from
recognized university
Trainee AssistantB.Sc.(Chemistry/Micro)
degree from recognized
university
Trainee Officer(Prod)B.Tech.(DT) degree from
recognized university
Sr.Officer (Bakery)B.Tech.(DT/FT) degree
from recognized university
Sr.Officer (Cheese)B.Tech.(DT) degree from
recognized university
AM/DM(AP OPERATION)B.Tech.(DT)/B.VSc&AH
degree from recognized
university
Sr.Suptt/Suptt.
(Orissa Operation)
Graduate in any discipline
Trainee Veterinary OfficerB.VSc&AH degree from
recognized university
Trainee AH HelperD.VSc&AH from
recognized university
Trainee Officer (Engg)BE/BTech Civil degree
from recognized university
Trinee Officer (Engg)BE/BTech Mechanical
degree from recognized
university
Trainee Jr. Assistant (Media/Animation)Graduate degree in any
discipline from recognized
university

સાબર ડેરી ભરતી અરજી

આ ભરતી માટે અરજી કરવા માટે નિયત નમૂનામા અરજીફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી તા.8-8-2023 સુધીમા નીચેના સરનામે અરજીફોર્મ પહોંચાડવાનુ રહેશે.

અરજી મોકલવાનુ સરનામુ

To, I/C Managing Director
Sabarkantha District Cooperative Milk Producers’ Union Ltd.
Sabar Dairy, Sub-Post-Boria, Himatnagar Dist-Sabarkantha
(Gujarat)-383 006

અગત્યની લીંક

અરજી ફોર્મ અને ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
સાબર ડેરી ભરતી
સાબર ડેરી ભરતી

Leave a Comment

error: Content is protected !!