GSSSB Syllabus: ગૌણ સેવા સીલેબસ; ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી વર્ગ-3 ની પરીક્ષાઓ નવી પેટર્ન થી લેવાનર છે. જેમા નવી પરીક્ષા પેટર્ન મુજબ પ્રીલીમ પરીક્ષા માટેનો સીલેબસ જાહેર કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમા જ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા વર્ગ 3 ની 4300 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામા આવી છે.
GSSSB Syllabus
ગૌણ સેવાની વર્ગ 3 માટેની આ ભરતી પરીક્ષા માટે સીલેબસ નીચે મુજબ છે.
- પ્રીલીમ પરીક્ષા કુલ 100 ગુણ માટે લેવાશે.
- જેમા કુલ 100 ઓબજેકટીવ પ્રશ્નો પૂછાશે
- પ્રશ્નો જવાબ આપવા માટે A,B,C,D એમ 4 વિકલ્પો આપવામા આવશે.
- દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળવાપાત્ર છે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ માઇનસ કરવામા આવશે.
- પેપરનો પાર્ટ A,B, અને D ગુજરાતી ભાષામા પૂછાવામા આવશે જયારે પાર્ટ C અંગ્રેજી ભાષામા પૂછવામા આવશે.
પાર્ટ-A Reasoning
પાર્ટ-A મા Reasoning ના કુલ 40 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ 40 ગુણ છે. જેમા નીચેના જેવા મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Problems on Ages
- Venn Diagram
- Visual reasoning
- Blood relation
- Arithmetic reasoning
- Data interpretation (charts, graphs, tables)
- Data sufficiency
પાર્ટ-B Quantitative Aptitude
પાર્ટ-B મા Quantitative Aptitude ના કુલ 30 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ 30 ગુણ છે. જેમા નીચેના જેવા મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Number Systems
- Simplification and Algebra
- Arithmetic and Geometric Progression
- Average
- Percentage
- Profit-Loss
- Ration and Proportion
- Partnership
- Time and Work
- Time, Speed and Distance
- Work, Wages and chain rule
પાર્ટ-c English
પાર્ટ-c મા English ના કુલ 15 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ 15 ગુણ છે. જેમા નીચેના જેવા મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- Tenses, Voices
- Narration (Direct-Indirect)
- Use of Articles and Determiners,
- adverbs, noun, pronoun, verbs
- Use of prepositions
- Use of Phrasal Verbs
- Transformations of sentences
- One word substitution
- Synonyms / Antonyms
- Comprehension
- (To assess comprehension, interpretation and inference
- skills)
- Jumbled words and sentences
- Translation from English to Guajarati
પાર્ટ-D English
પાર્ટ-D મા ગુજરાતી વિષ્યના ના કુલ 15 પ્રશ્નો પૂછવામા આવશે જેના કુલ 15 ગુણ છે. જેમા નીચેના જેવા મુદ્દા આધારીત પ્રશ્નો પૂછવામા આવશે.
- રૂઢીપ્રયોગના અર્થ અને પ્રયોગ
- કહેવતો ના અર્થ
- સમાસના વિગ્રહ અને તેની ઓળખ
- સમાનાર્થી શબ્દો અને વિરુધ્ધાર્થી શબ્દો
- શબ્દ સમૂહ માટે એક શબ્દ
- વાકય પરિવર્તન
- સંધિ છોડો કે જોડો
- જોડણી શુધ્ધિ
- લેખન શુધ્ધિ અને ભાષા શુધ્ધિ
- ગદ્યસમીક્ષા
- અર્થગ્રહણ
- ગુજરાતી-અંગ્રેજી ભાષાંતર
અગત્યની લીંક
| GSSSB Syllabus Download Pdf 2024 | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
