ચંદ્રયાન-3: અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત ની યશકલગીમા વધુ એક પીંચુ ઉમેરાયુ છે. તા. 14 જુલાઇ ના રોજ ISRO એ ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કર્યુ. ચંદ્રયાન-3 નુ લોંન્ચીંગ લાઇવ ટેલીકાસ્ટ પણ કરવામા આવ્યુ હતુ. જેનો લોકોએ લાઇવ જોવાનો લ્હાવો લીધો હતો. ચંદ્રયાન-3 વિશે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમા પ્રશ્નો પુછાવાની ખાસ શકયતાઓ રહેલી છે.
ચંદ્રયાન-3
ચંદ્રયાન-3 વિશે અગત્યના પ્રશ્ન જવાબ મુકેલા છે.
ચંદ્રયાન – 3 વિશેના મહત્વના પ્રશ્નો
- પ્રશ્ન: ચંદ્રયાન – ૩ને આંધ્રપ્રદેશના કપા સેન્ટરમાંથી શુક્રવારે લોન્ચ કરાયું ? — શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર
- ચંદ્રયાન – 3 ને કેટલા વાગ્યે 14 જુલાઈએ લોન્ચ કરાયું છે ? – 2.35
- ચંદ્રયાન – 3માં કયા મોડ્યુલ લાગેલા છે ? – એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્સન
- ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી ? – 1969
- ચંદ્રયાન – 3 અભિયાનને સફળતા મળતા જ સ્પેસક્રાફટ ઉતારનાર ભારત કેટલામો દેશ બની જશે ? – ચોથો
- ચંદ્રયાન – 3 ચન્દ્રની કક્ષામાં ક્યારે પહોંચશે ? – 5 ઓગસ્ટ
- લેન્ડર મોડ્યુલ ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર ક્યારે ઉતરશે ? – 23 – 24 ઓગસ્ટ
- ચંદ્રયાન – 3 ભારતના ચંદ્ર અભિયાનનું કેટલામું અવકાશયાન છે ? – ત્રીજું
- ચંદ્રયાન – ૩ ઈસરોનું ઈન્ડિયન લ્યુનર એક્સપ્લોરેશન પ્રોગ્રામ એટલે કે ચંદ્ર સંશોધન કાર્યક્રમનું કેટલામું મિશન છે ? – ત્રીજું
આ પણ વાંચો; આયુષ્માન ભારત: હવે ગરીબોને મળશે રૂ.10 લાખનો મેડીકલ વિમો, આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે લેશો
- ભારતે ચંદ્રયાન – 1 ક્યારે મોકલ્યું હતું ? – 2008
- ચંદ્રયાન – 1 મિશને ચન્દ્રની સપાટી પર શુ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ? – પાણીના અણુઓ
- ચંદ્રયાન – 2 ક્યારે અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું ? – 22 જુલાઈ 2019
- ચંદ્રયાન – 1 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ હતા ? – અન્નાદુરાઈ
- ઈસરોના વડા કોણ છે ? – એસ સોમનાથ
- ચંદ્રયાન – 3નું વજન કેટલું છે ? – 3900 કિલો
- ચંદ્રયાન – ૩નું બજેટ કેટલા કરોડનું છે ? – રૂ. 615 કરોડ
- ચંદ્રયાન – 3 નું લક્ષ્ય એ છે કે ચંદ્રની સપાટી પર શાની ખાતરી કરવાનું છે ? – સોફ્ટ લેન્ડિંગ 18. ઈસરોના સંસ્થાપકની યાદમાં લેન્ડર નું શું નામ આપવામાં આવ્યું છે ? – વિક્રમ
- લૅન્ડર નું વજન કેટલા કિલો છે ? – 1500 કિલો
- લૅન્ડરની સાથે ટ્રાવેલ કરનાર રોવર જેને સંસ્કૃત નામ શું આપવામાં આવ્યું છે ? – પ્રજ્ઞાન
- 21. પ્રજ્ઞાન નો શું અર્થ થાય છે ? – જ્ઞાન
- રોવર નું વજન કેટલા કિલો છે ? – 26 કિલો
- અન્નાદુરાઈને ચંદ્ર મિશનનો વિચાર કયા વર્ષની શરૂઆતમાં આવ્યો હતો ? – 2000
- ચંદ્ર પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ? – 3,60,000 કિલોમીટર
- ચંદ્રયાન – 3 મિશનની શરૂઆત ક્યારે થઈ હતી ? – જાન્યુઆરી 2020
- ચંદ્રયાન – 3 મિશન કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ? – લોન્ચ વ્હીકલ માર્ક 3 (LVM 3)
- ચંદ્રયાન – 3માં કુલ કેટલા પેલોડ્સ લગાડવામાં આવ્યા છે ? – છ
- પ્રોપલ્સન મોડ્યુલમાં કયા નામનો પેલોડ લગાડેલો છે ? – શેપ (SHAPE)
- રંભા એલપી, ચાસ્ટે અને ઈલ્સા નામના પેલોડ શામાં લગાડેલા છે ? – લેન્ડર
- એપીએક્સએક્સ અને લિબ્સ નામના પેલોડ શામાં લગાડેલા છે ? – રોવરમાં 31. પૃથ્વીના 14 દિવસ એટલે ચન્દ્રના કેટલા દિવસ થાય ? – 1 દિવસ
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |