સીમ કાર્ડ નિયમમાં બદલાવ: 1 ઓક્ટોબરથી સિમકાર્ડ ના નિયમમાં થશે બદલાવ, હશે પહેલા કરતાં વધુ કડક નિયમ.

સીમ કાર્ડ નિયમમાં બદલાવ: Sim Card Rule Change: આજકાલ દરેક લોકો પાસે મોબાઈલ ફોન રહેલો હોય છે. આ મોબાઈલ થી લોકો કોલિંગ, SMS, ઇન્ટરનેટ જેવી સુવિધાનો ઉપયોગ કરે છે. ત્યારે આ મોબાઈલ ફોનમાં આ તમામ સુવિધા મેળવવા માટે તેમની અંદર સિમ કાર્ડ રહેલું હોવું જરૂરી છે. ત્યારે આ સિમ કાર્ડ દરેક કંપની પોતાનું વેચાણ કરવા માટે લોકોને ફ્રી માં સિમ કાર્ડ વિતરણ કરે છે અથવા તો ખૂબ ઓછી કિંમતે તેનું વેચાણ કરે છે. આ માટે લોકો તેની કંપની તરફ આકર્ષાઈ અને તેની ખરીદી કરે છે. ત્યારે ઘણા લોકો પાસે એટલા બધા સિમ કાર હોય છે કે તેનો દૂર ઉપયોગ પણ કરે છે.

આ માટે લોકો વધુ સિમ કાર્ડનો ઉપયોગ ના કરે અને તેનો દુરુપયોગ ના થાય તે માટે સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ વધુ સીમ કાર્ડ ખરીદતા લોકો માટે છે. આ માટે સરકારે 1 ઓક્ટોબરથી આ સીમ કાર્ડ નિયમમાં બદલાવ માટેની જાહેરાત કરવામાં આવી છે. તો આવો જોઈએ શું ફેરફારો થવા જય રહ્યા છે. તે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Shri Krishna Alphabet 2023: જન્માષ્ટમી પર તમારા નામ ની સ્પેશીયલ ઈમેજ DP અને STATUS

સીમ કાર્ડ નિયમમાં બદલાવ

  • હવે સરળતાથી નહીં મળે સિમકાર્ડ
  • 1 ઓક્ટોબરથી લાગુ થશે આ નવો નિયમ
  • ફટાફટ આ કામ કરી લો પૂર્ણ

આ સીમ કાર્ડ નિયમમાં બદલાવમાં નવા નિયમ મુજબ જો તમારે નવું સિમ કાર્ડ ખરીદવું છે તો તેના માટે પહેલા જેટલું સરળ રહેશે નથી કારણ કે વધુ સિમ કાર્ડ ખરીદતા લોકો અને તેનો દૂર ઉપયોગ કરતાં લોકો માટે હવે આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ માટે ભારત સરકારે કડક નિયમ જાહેર કરવામાં આવ્યા છે. અને 2 જેટલા પરીપત્રો જાહેર કર્યા છે. નવા સિમ કાર્ડ વેચતી કંપનીઑ પણ સાવચેતી રાખવી પડશે. જો તેવું નહીં કરનાર ને રૂ. 10 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

સીમ કાર્ડ નિયમમાં બદલાવ માટેના rule

  • કંપનીમાં કામ કરતાં લોકોનું બેગરાઉન્ડ ચેક કરવું જરૂરી બનશે. જો તેમ નહીં કરનારે રૂ 10 લાખ સુધીનો દંડ ભરવો પડશે.
  • ટેલિકોમ વિભાગ દ્વારા જે સીમ કાર્ડ નિયમમાં બદલાવ કરવાં આવ્યો છે કે જો ખોટી રીતે સિમ કાર્ડનું વેચાણ કરે છે. તેમના માટે 1 ઓક્ટોબરથી નિયમ લાગુ થશે.આ નિયમ મુજબ જે ટેલિકોમ કંપનીઓછે તેમણે 30 સપ્ટેમ્બર પહેલા તેમના તમામ Point of sale (POS)નું રજીસ્ટ્રેશન જરૂરી છે.
  • ટેલિકોમ કંપનીઓ એ પણ ખત્રિ કરવી પડશે કે તેમણે આપેલા સિમ કાર્ડ જે તે દુકાનદારો બનાવેલા તમામ નિયમો ફોલો કરે છે કે નહીં

આ પણ વાંચો: વિશ્વકર્મા લોન યોજના, 5 % ના વ્યાજે મળશે રૂ.3 લાખની લોન; PM મોદિ કરશે આ યોજનાનુ લોન્ચીંગ

  • આ સિવાય DOT એ જણાવ્યુ છે કે ભારતના અમુક રાજ્યો જેવા કે આસામ, ઉતાર પૂર અને કશ્મીર જેવા રાજ્યોએ પહેલા દુકાનદારોએ પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી બની જશે. ત્યાર બાદ વેચાણ માટેની મંજૂરી આપવામાં આવશે.
  • જો તમે નવું સિમ કાર્ડ ખરી દો છો અથવા તો તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે અને ફરીથી મેળવવા માંગો છો અથવા તમારું સિમ કાર્ડ તૂટી ગયું છે અને તેને બદલવા માંગો છો તો તમારે વિગતવાર પ્રક્રિયા માથીપસાર થવાનું રહેશે.
  • સીમ કાર્ડ નિયમમાં બદલાવ એ છેતરપિંડી કરનાર અને તેવા અસમાજિક તત્વોને રોકવા માટે આ નિયમ બનાવવામાં આવ્યા છે. જેથી લોકો છેતરપિંડીથી બચી શકે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
સીમ કાર્ડ નિયમમાં બદલાવ
સીમ કાર્ડ નિયમમાં બદલાવ

2 thoughts on “સીમ કાર્ડ નિયમમાં બદલાવ: 1 ઓક્ટોબરથી સિમકાર્ડ ના નિયમમાં થશે બદલાવ, હશે પહેલા કરતાં વધુ કડક નિયમ.”

Leave a Comment

error: Content is protected !!