Traffic Drive: ગુજરાત ટ્રાફીક ડ્રાઇવ: ગુજરાત ટ્રાફીક નિયમો: અમદાવાદ મા થોડા દિવસો બાસ ઇસ્કોન બ્રીજ પર થાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા પોલીસ અને અન્ય લોકો મદદ માટે આવ્યા હતા. અને ટોળુ એકઠુ થયુ હતુ. એવામા બેફામ સ્પીડે તથ્ય નામનો એક યુવક 140 કરતા વધુ ની સ્પીડે જગુઆર કાર ચલાવતો આ ટોળા પર ફરી વળ્યો હતો. આ ઘટનામા 10 જેટલા લોકો ના મૃત્યુ થયા હતા. આ અકસ્માતના પડઘા સમગ્ર રાજયમા પડયા હતા અને તંત્ર એકશનમા આવ્યુ છે.
Traffic Drive
રાજ્યમા ઘણા કરોડપટિ નબીરાઓ બેફામ સ્પીડે ફોરવ્હીલ કાર ચલાવતા હોય છે. તો ઘણા યુવાનો સોશીયલ મીડીયાના રીલ્સ અને સ્ટેટસ બનાવવા માટે જાહેર રોડ પર બાઇક પર સ્ટંટ કરતા હોય છે. આવામા ઘણીવખત નિર્દોષ લોકોને આનો બોગ બનવુ પડતુ હોય છે. એવામા આવા સ્ટંટબાજો ને પકડવા માટે અને પાઠ શીખવવા માટે સરકાર એકશનમા આવી છે અને 1 મહિના સુધી સ્પેશીયલ ટ્રાફીક ડ્રાઇવ ચલાવશે.
આ પણ વાંચો: PM YASASVI Yojana: ધોરણ 9 થી 12 મા મળશે 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ, ફોર્મ ભરાવાનુ શરૂ
નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી
રાજ્યમા સ્પેશીયલ ટ્રાફીક અંતર્ગત ટ્રાફીક નિયમોનુ ઉલ્લંંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે. અમદાવાદમા કાર ચાલક દ્વારા નોર્દોષ 10 લોકોને મોતને ઘાટ ઉતારતા આ અકસ્માતની ઘટનાની રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામા આવી છે. ટ્રાફીક ડ્રાઇવ અંતર્ગત ઓવર સ્પીડ મા વાહનો ચલાવતા કે ડોકયુમેન્ટ વગર વાહન ચલાવતા માલૂમ પડશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામા આવશે.
- રાજયમા 1 મહિના સુધી ચાલસે પોલીસની સ્પેશીયલ ડ્રાઇવ
- ઓવર સ્પીડે વાહન હંકારતા અને સ્ટંટબાજોને પકડવા પોલીસની મેગા ડ્રાઇવ
- દરેક જિલ્લાના DGP ને આપવામા આવ્યા આદેશ
- લાયસન્સ, હેલ્મેટ, ડોકયુમેન્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે થશે કાર્યવાહી
- ઓવર સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ થશે કાર્યવાહી
આ પણ વાંચો: AAI Recruitment: એરપોર્ટ ઓથોરીટીમા 340 જગ્યા પર ભરતી, પગાર 40000 થી 140000; 4 સપ્ટેમ્બર સુધી કરી શકાસે અરજી
વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખશો ?
- તમારી પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હોય તો જ વાહન ચલાવવુ જોઇએ.
- વાહન ચલાવતી વખતે તે વાહનના આર.સી. બુક, વિમો વગેરે જરૂરી ડોકયુમેન્ટ અચુક હોવા જોઇએ.
- તુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અચુક પહેરવુ જોઇએ.
- ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ અચુક બાંધવો જોઇએ.
- વાહન ઓવર સ્પીડે ન ચલાવવુ જોઇએ.
- વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ટાળવો જોઇએ.
- હંમેશા તમારૂ સંપૂર્ન ધ્યાન વાહન ચલાવવામા જ હોવુ જોઇએ.
- ટ્રાફીક નિયમોનુ અચુક પાલન કરવુ જોઇએ.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “Traffic Drive: હવે ટ્રાફીક નિયમો નુ ઉલ્લંઘન કરતા પકડાયા તો ખેર નથી, રાજ્યમા 1 મહિનો ચાલસે ટ્રાફીક ડ્રાઇવ”