IB Recruitment: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો IB માં 677 જગ્યાઓ પર ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા 14 ઓક્ટોબરે આ ભરતી માટી ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ હતુ. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ શરૂ થઈ ગયુ છે. જેમાં ધોરણ 10 મું પાસ યુવકો ઓનલાઈન અરજી કરી શકે છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની આ ભરતી પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13મી નવેમ્બર છે.
IB Recruitment 2023
આર્ટિકલનું નામ | IB Recruitment 2023 |
સંસ્થા | ઇન્ટેલીજન્સ બ્યુરો |
વર્ષ | 2023 |
પોસ્ટનું નામ | SECURITY ASSISTANT MOTOR TRANSPORT MULTI-TASKING STAFF |
કુલ જગ્યા | 677 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | http://www.mha.gov.in |
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
IB Recruitment Vacancy
IB ભરતી માટે કુલ 677 જગ્યાઓ પર ભરતી થનાર છે. જે નીચે મુજબ છે.
પોસ્ટ | UR | OBC | SC | ST | EWS | TOTAL |
SA/MT | 221 | 60 | 34 | 30 | 17 | 362 |
MTS/Gen 1 | 183 | 65 | 0 | 25 | 42 | 315 |
આ ભરતી માટે ગુજરાતમા અમદાવાદમા જગ્યાઓ નીચે મુજબ છે.
પોસ્ટ | UR | OBC | SC | ST | EWS | TOTAL |
SA/MT | 6 | 2 | 0 | 01 | 0 | 9 |
MTS/Gen 1 | 9 | 4 | 0 | 1 | 0 | 14 |
IB ભરતી પગારધોરણ
આ ભરતી માટે પોસ્ટવાઇઝ નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
- Security Assistant/Motor Transport: આ પોસ્ટ માટે લેવલ-3 મુજબ 21700-69100 પે મેટ્રીકસ મુજબ બેઝીક પગાર તથા તેની ઉપર અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે.
- MTS/Gen: આ પોસ્ટ માટે લેવલ-1 મુજબ 18000-56900 પે મેટ્રીકસ મુજબ બેઝીક પગાર તથા તેની ઉપર અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે.
આ પણ વાંચો: CIBIL Score: લોન લેવી છે પણ કેટલી મળશે, ચેક કરો તમારો CIBIL Score કેટલો છે.
IB ભરતી શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલી છે.
- મેટ્રિક (10મું વર્ગ પાસ) અથવા માન્ય શિક્ષણ બોર્ડમાંથી સમકક્ષ, લાયકાત અને
- જે રાજ્યની સામે ઉમેદવારે અરજી કરી રહ્યા છે તે રાજ્યના ડોમિસાઇલ પ્રમાણપત્રનો કબજો.
માત્ર SA/MT- માટે
- (i) સક્ષમ અધિકારી દ્વારા આપવામા આવેલ મોટર કાર (LMV) માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સનો કબજો;
- (ii) મોટર મિકેનિઝમનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. (ઉમેદવાર નાની ખામીઓ દૂર કરવા સક્ષમ હોવા જોઈએ
- (iii) માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી મોટર કાર ચલાવવાનો અનુભવ હોવો જોઇએ.
Age Limit
આ ભરતી માટે વિવિધ પોસ્ટવાઇઝ નીચે મુજબ વય મર્યાદા નિયત કરવામા આવેલી છે.
- (SA/MT): અરજી કરવાની છેલ્લી તારીખે 27 વર્ષ થી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઇએ.
- (MTS/Gen): અરજી કરવાની છેલ્લી તારીખે 18 થી 25 વર્ષ ની વચ્ચે ઉંમર ધરાવત હોવા જોઇએ.
પરીક્ષા કેન્દ્ર
આ ભરતી માટે વિવિધ પરીક્ષા કેંદ્રો નિયત કરવામા આવ્યા છે. જે પૈકી ગુજરાતમા નીચે મુજબ પરીક્ષા કેન્દ્રો છે.
- અમદાવાદ
- આણંદ
- ગાંધીનગર
- મહેસાણા
- રાજકોટ
- સુરત
- વડોદરા
IB Recruitment અગત્યની તારીખો
આ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 14-10-2023
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 13-11-2023
- એપ્લીકેશન ફી ભરવાની છેલ્લી તારીખ: 16-11-2023
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
IB Recruitment કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
677 જગ્યાઓ પર
IB Recruitment અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
http://www.mha.gov.in
1 thought on “IB Recruitment: ધોરણ 10 પાસ માટે IB મા 677 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર”