RBI Recruitment: જે યુવાનો રિઝર્વ બેન્કમાં નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે, તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્કમાં સરકારી નોકરી મેળવવા માંગો છો, તો આ ભરતી માહિતી તમારા માટે ઉપયોગી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક ભરેતી નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટે RBI એ 20 જૂન 2023ના રોજ એક શોર્ટ નોટિસ ડીકલેર કરી છે. આ નોટિસ અનુસાર RBIએ અલગ અલગ વિભાગોમા સલાહકાર (Consultants), નિષ્ણાંત (Experts) અને સલાહકાર (Analysts) માટે ભરતી બહાર પાડી છે.
RBI Recruitment
ભરતી સંસ્થા | રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
સેકટર | બેંક |
જગ્યાનુ નામ | વિવિધ |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 66 |
ફોર્મ ભરવાની | 21-6-2023 થી 11-7-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://rbi.org.in |
આ પણ વાંચો: JNV Admission 2024: નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા
અગત્યની તારીખો
રિઝર્વ બેંકની આ ભરતી માટે 21 જૂન 2023 થી ઓનલાઇન અરજી શરૂ થઇ ગઇ છે. આ ભાતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ, 2023 છે.
RBI Recruitment Vacancies
આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી રિઝર્વ બેન્કમાં સલાહકાર, નિષ્ણાંત અને વિશ્લેષકોની કુલ 66 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
- ડેટા સાયન્ટિસ્ટ – 3 જગ્યા
- ડેટા એન્જિનિયર – 1 જગ્યા
- આઇટી સિક્યોરિટી એક્સપર્ટ – 10 જગ્યા
- IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર (DIT) – 8 જગ્યા
- IT પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (DIT) – 6 જગ્યા
- નેટવર્ક એડમિનિસ્ટ્રેટર – 3 જગ્યા
- અર્થશાસ્ત્ર (મેક્રો-ઇકોનોમિક મોડેલિંગ) – 1 જગ્યા
- ડેટા એનાલિસ્ટ (એપ્લાઇડ મેથ્સ) – 1 જગ્યા
- ડેટા એનાલિસ્ટ (એપ્લાઇડ અર્થમિતિ) – 2 જગ્યા
- ડેટા એનાલિસ્ટ (TABM/HANK મોડલ) – 1 જગ્યા
- એનાલિસ્ટ (ક્રેડિટ રિસ્ક) – 1 જગ્યા
- એનાલિસ્ટ (માર્કેટ રિસ્ક) – 1 જગ્યા
- એનાલિસ્ટ (લિક્વિડિટી રિસ્ક) – 1 જગ્યા
- વરિષ્ઠ વિશ્લેષક (ક્રેડિટ રિસ્ક) – 1 જગ્યા
- વરિષ્ઠ વિશ્લેષક (માર્કેટ રિસ્ક) – 1 જગ્યા
- વરિષ્ઠ વિશ્લેષક (માર્કેટ રિસ્ક) – 1 જગ્યા
- એનાલિસ્ટ (દબાવ પરિક્ષણ) – 2 જગ્યા
- વિશ્લેષક (વિદેશી મુદ્રા અને વેપાર) – 3 જગ્યા
- IT – સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ – 8 જગ્યા
- કન્સલ્ટન્ટ – એકાઉન્ટ્સ – 3 જગ્યા
- કન્સલ્ટન્ટ – એકાઉન્ટ્સ/ટેક્સ – DICGC – 1 જગ્યા
- કાયદા સલાહકાર – એકાઉન્ટ્સ/ટેક્સ – DICGC – 1 જગ્યા
- IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર (DICGC) – 1 જગ્યા
આ પણ વાંચો: Railway Job: રેલવે મા નોકરી મેળવવા શું કરવુ, કઇ કઇ પોસ્ટ હોય; કઇ રીતે ભરતી થાય ?
રિઝર્વવબેંક ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે અન્ય ડીટેઇલ વિગતો જેવી કે પગારધોરણ, વય મર્યાદા, સીલેકશન પ્રોસેસ, અનુભવ, શૈક્ષણિક લાયકાત જેવી જરૂરી વિઅગતો માટે ઓફીસીયલ ડીટેઇલ નોટીફીકેશનની લીંક નીચે આપેલ છે. તેના પરથી જરૂરી વિગતો વાંચી ઓનલાઇન અરજી કરવી.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
RBI Recruitment કેટલી જગ્યાઓ પર છે ?
66 જગ્યાઓ
RBI Recruitment માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.rbi.org.in