સરકારી ભરતી: વર્ગ 3 ની ભરતી પ્રક્રિયામા ફેરફાર, આટલી ભરતીઓ માટે લેવાશે મુખ્ય લેખીત પરીક્ષા

સરકારી ભરતી: Recruitment Rules: સરકાર દ્વારા વર્ગ 3 ની ભરતી પ્રક્રિયામા ફેરફાર કરવામા આવ્યા છે. જેમા 21 પ્રકારની ભરતીઓ માટે હવે પ્રીલીમ પરીક્ષા બાદ મુખ્ય લેખીત પરીક્ષા લેવામા આવશે. જૂનિયર ક્લાર્કની મુખ્ય ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. હેડક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 પ્રકારના સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામા આવશે.

સરકારી ભરતી

રાજયમા વર્ગ 3 ની ભરતી ને લઇને મોટા પાયે ફેરફાર કરવામા આવ્યા છે. જેમા હવે વિવિધ પ્રકારની વર્ગ 3 ની ભરતીઓ માટે પ્રીલીમ પરીક્ષા ઉપરાંત મુખ્ય વર્ણનાત્મક લેખીત પરીક્ષા પણ લેવામા આવશે. આ અંગે સરકારના સામાન્ય વહિવટ વિભાગ તરફથી સતાવાર નોટીફીકેશન બહાર પાડી જાહેરાત કરવામા આવી છે.

 • Office Assistant, Class III in the Secretariat Department.
 • Office Assistant,, Class III – Gujarat Public Service Commission.
 • Senior Clerk, Class III in all the offices of the State Government other than those mentioned in Appendix-B.
 • Head Clerk, Class III in all the offices of the State Government other than those mentioned in Appendix-B.
 • Junior Clerk, Class III in all the offices of the District Collector other than those mentioned in Appendix-B.
 • Office superintendent, Class III – Agriculture, Farmer Welfare and Co-operation Department – Commissioner of fisheries.
 • Office superintendent, Class III Agriculture, Farmer Welfare and Co-operation Department – Director of Agriculture.
 • Office superintendent, Class III – Health and Family Welfare Department- Director of Ayush.
 • Office superintendent, Class III-Industries and Mines Department – Commissioner of Cottage and Rural Industries.
 • Junior assistant, Class III – Industries and Mines Department- Director of Printing and stationery.
 • Deputy Chitnish (state cadre), Class III – Panchayat, Rural Housing & Rural Development Department.
 • Sub Registrar Grade-1, Class III Revenue Department- Suprintendent Of Stamps and Inspector General of Registration.
 • Sub Registrar Grade-2, Class III – Revenue Department-Suprintendent Of Stamps and Inspector General of Registration.
 • Inspector of stamps, Class III Revenue Department- Suprintendent Of Stamps and Inspector General of Registration.
 • Social Welfare Inspector, Class III – Social Justice & Empowerment Department- Director of Developing Castes Welfare.
 • Assistant Social Welfare Officer, Class III – Social Justice & Empowerment Department-Director of Scheduled Caste Welfare.
 • Social Welfare Inspector, Class III – Social Justice & Empowerment Department- Director of Scheduled Caste Welfare.
 • House holder, Class III – Social Justice & Empowerment Department – Director of
 • Social Defense.
 • Assistant Tribal Development officer, Class III – Tribal Development Department. Assistant Social Welfare Officer, Class III – Social Justice & Empowerment Department Director of Developing Castes Welfare.

અગત્યની લીંક

ભરતી પ્રક્રિયા ફેરફાર અંગે નોટીફીકેશનઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સરકારી ભરતી
સરકારી ભરતી

Leave a Comment

error: Content is protected !!