GPSC Exam Date change: Gujarat Public Service Commission એટલે કે GPSC ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સરકારી વિભાગો મા ક્લાસ 1 થી માંડી ક્લાસ 3 સુધીની ભરતીઓ માટે પરીક્ષાઓ લેવામા આવે છે. GPSC દ્વારા તેની ભરતીઓ માટેનુ આખા વર્ષ નુ કેલેન્ડર અગાઉથી જાહેર કરવામા આવે છે. જેમા ભરતીની ફોર્મ ભરવાની તારીખો અને પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામા આવતી હોય છે. હાલમા GPSC દ્વારા નોટીફીકેશન બહાર પાડી અમુક ભરતીઓ માટેની પ્રીલીમ પરીક્ષાઓ મોકૂફ રાખવામા આવી છે.
GPSC Exam Date change
- GPSC દ્વારા મોકૂફ રાખવામા આવી પ્રીલીમ પરીક્ષાઓ
- વહિવટી કારણોસર મોકૂફ રખાઇ પ્રીલીમ પરીક્ષાઓ
- આયોગની વેબસાઇટ પર જાહેર કરાશે નવી તારીખો
GPSC દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 મા લેવાનારી નીચે મુજબની ભરતીઓ માટેની પ્રાથમિક કસોટીઓ પ્રીલીમ પરીક્ષાઓ વહિવટી કારણોસર મોકૂફ રાખવામા આવી છે. આ ભરતીઓ માટેની પ્રીલીમ પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામા આવશે.
ક્રમ | જાહેરાત ક્રમાંંક | જગ્યાનુ નામ |
૧ | ૫૩/૨૦૨૩-૨૪ | ભૂમિ મોજણી અધિકારી વર્ગ-૧ |
૨ | ૫૪/૨૦૨૩-૨૪ | નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-૧ |
૩ | ૪૮/૨૦૨૩-૨૪ | નાયબ કાર્યપાલક ઇજનેર(યાંંત્રિક) વર્ગ-૨ |
૪ | ૬૮/૨૦૨૩-૨૪ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-3 |
GPSC દ્વારા લેવાનારી આ ભરતીઓ માટેની નવી પરીક્ષા તારીખ GPSC ની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવશે. તેના માટે આયોગની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.
અગત્યની લીંક
GPSC Exam Date change નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |