અંબાલાલની વરસાદ આગાહિ: ચોમાસુ 2023: હાલ સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહિ છે અને ખેડૂત મિત્રો ક્યારે ચોમાસુ શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. કારણ કે ખેડૂતો જુન મહિનામા ચોમાસાની શરૂઆત થતા વાવણી કરતા હોય છે. ત્યારે રાજયમા ક્યારથી ચોમાસું શરૂ થશે અને જુન મહિનામા કઇ તારીખો મા વરસાદ થશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલલ પટેલની મહત્વની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ રાજયમા ક્યારથી ચોમાસાની શરૂઆત થશે. અને કઇ તારીખોમા વરસાદ થશે ?
અંબાલાલની વરસાદ આગાહિ
- વરસાદ અને વાવાઝોડાને લઇ મોટી આગાહી
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
- “10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો”
- “અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે”
- “પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે”
- કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે”
- “2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે”
- “4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે”
- “7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે”
- “14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે”
અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે અને તેમની વરસાદ અને હવામાન અંગેની આગાહિઓ મોટાભાગે સાચી પડતી હોય છે. ત્યારે ખેડૂતો જેની રાહ જોઇ રહ્યા છે તેવી અંબાલાલની વરસાદ આગાહિ સામે આવી છે. સામાન્ય નાગરીકો પણ ચોમાસાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
- ચોમાસાના આગમનને લઇને અંબાલાલ પટેલની મહત્વની આગાહી
- ‘અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધવાની શકયતા
- ‘8 અને 9 જૂનની આસપાસ દરિતામા તોફાન આવી શકે છે.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023
રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી 1-2 દિવસમા ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરશે.
ગુજરાત ચોમાસુ તારીખ
‘8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ તેવી શકયતા છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બને તેવી શકયતા છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલની વરસાદ આગાહિ જોઇએ તો, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમા વરસાદ પડી શકે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: પાલક માતા પિતા યોજના: નિરાધાર બાળકને મળશે દર મહિને રૂ 3000 સહાય, ફોર્મ ડાઉનલોડ કરો
ચોમાસુ ક્યારથી શરૂ થશે ?
22મી જૂન આસપાસ ગુજરાતમા વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે.
અંબાલાલની વરસાદ આગાહિ મુજબ, ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહે તેવી શકયતા છે. ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદી સીસ્ટમમા થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ ઝાકળી વાદળો આકાશમા જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેવુ દર્શાવે છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થવાની શકયતા છે.
હાલ કાળઝાળ ગરમી પડી રહિ છે ત્યારે ખેડૂતમિત્રો પોતાના ખેતરો વાવણી માટે તૈયાર કરી રહ્યા છે અને ક્યારે ચોમાસાની શરૂઆત થાય અને વાવણીના શુભ મુહુર્ત થાય તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે 22 જુનની આસપાસ વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે તેવી અંબાલાલ ની મહત્વની આગાહિ સામે આવી છે.
અગત્યની લીંક
જુન મહિનાની વરસાદની તારીખો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ગુજરાતમા ચોમાસાની શરૂઆત ક્યારથી થાય તેવી શકયતા છે ?
22 જુનની આસપાસ
ગુજરાત મા ક્યારે સારો વરસાદ પડવાની સંભાવના છે ?
22,23,24 જુન ની આસપાસ સારો વરસાદ પડવાની સંભાવના છે.
3 thoughts on “અંબાલાલની વરસાદ આગાહિ: ક્યારે આવશે ચોમાસું, જુનમા આ તારીખો મા થશે ચોમાસુ [Update]”