Diwali Shubh muhurt: દિવાળી શુભ મુહુર્ત: ભાઇબીજ શુભ મુહુર્ત: ધનતેરસ શુભ મુહુર્ત: બેસતુ વર્ષ શુભ મુહુર્ત: દિવાળી ના તહેવારો નજીક આવી રહ્યા છે. દિવાળી ના તહેવારોની આખા દેશમા ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે. આ તહેવારો ધનતેરસ થી ચલૌ થાય છે અને લાભપાંચમ સુધી ચાલે છે. દિવાળી ના તહેવારોમા ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે શુભ મુહુર્ત નુ ખૂબ જ મહત્વ રહેલુ છે.
Diwali Shubh muhurt
આ આર્ટીકલ મા આપણે ધનતેરસ થી લાભ પાંચમ અને દેવ દિવાળી સુધીના શુભ મુહુર્ત જોઇશુ.
પુષ્ય નક્ષત્ર શુભ મુહુર્ત
પુષ્ય નક્ષત્ર મા ખરીદી નુ ખૂબ જ મહત્વ રહેલુ છે. પુષ્ય નક્ષત્ર તા.4-11-2023 શનીવાર ના રોજ છે. જેના શુભ મુહુર્ત બપોરે 12:30 થી 4:30 વાગ્યા સુધી અને સાંજે 6:00 થી 7:30 વાગ્યા સુધી રહેશે.
ધનતેરસ શુભ મુહુર્ત
ખરીદી માટે ધનતેરસ ખૂબ જ શુભ માનવામા આવે છે. ધનતેરસ ના દિવસે લોકો સોનુ, ચાંદિ, અને ઈલેકટ્રોનીક વતુઓ જેવી ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ધનતેરસ આ વર્ષે તારીખ 10-11-2023 શુક્રવાર ના દિવસે છે. ધનતેરસ ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.
આ પણ વાંચો: દિવાળી મીઠાઇ: દિવાળી પર તમે ખરીદેલી મીઠાઇ અસલી છે કે ભેળસેળ વાળી ? ચેક કરો આ રીતે
- બપોરે 12:40 વાગ્યાથી 1:35 વાગ્યા સુધી
- સાંજે 4:35 વાગ્યા થી 5:55 વાગ્યા સુધી
- રાત્રે 9:10 વાગ્યા થી 10:45 વાગ્યા સુધી
તથા તારીખ 11-11-2023 ના રોજ બપોર સુધી ધનતેરસ રહેશે.
કાળી ચૌદસ શુભ મુહુર્ત
કાળી ચૌદસ તારીખ 11-11-2023 ના રોજ બપોરે 1:58 વાગ્યાથી રહેશે.
દિવાળી શુભ મુહુર્ત
આ વર્ષે દિવાળી કઇ તારીખે છે તે બાબતે ઘણુ કંફ્યુઘન છે. દિવાળી તા.12-11-2023 રવિવાર ના રોજ છે. દિવાળી ના શુભ મુહુર્ત નીચે મુજબ છે.
- બપોરે 1:30 વાગ્યા થી 2:45 વાગ્યા સુધી
- સાંજે 6:00 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી
- રાત્રે 12:30 વાગ્યા થી 2:15 વાગ્યા સુધી
પડતર દિવસ/ ધોકો
પડતર દિવસ કે ધોકો આ વર્ષે તા. 13-11-2023 ના રોજ રહેશે. આ દિવસ દિવાળી અને બેસતા વર્ષ ની વચ્ચે નો દિવસ હોય છે.
આ પણ વાંચો: દીપદાન: દિવાળી પર કરવામા આવતુ દીપદાન નુ મહત્વ શું છે, કેટલા દિવા પ્રગટાવવા; કયા પ્રગટાવવા
નૂતન વર્ષ શુભ મુહુર્ત
બેસતુ વર્ષ કે નૂતન વર્ષ નુ ખૂબ જ મહત્વ રહેલુ હોય છે.બેસતા વર્ષ ના શુભ મુહુર્ત સવારે 9:35 થી બપોરે 1:35 વાગ્યા સુધી રહેશે.
ભાઇબીજ શુભ મુહુર્ત
ભાઇબીજ તારીખ 15-11-2023 ના રોજ છે. ભાઇબીજ નાના શુભ મુહુર્ત સવારે 8:15 વાગ્યાથી 12:30 સુધી રહેશે.
લાભ પાંચમ શુભ મુહુર્ત
લાભ પાંચમ તા. 18-11-2023 શનીવાર ના રોજ છે. લાભ પાંચમ ના શુભ મુહુર્ત સવારે 8:20 વાગ્યાથી 9:35 વાગ્યા સુધી અને બપોરે 12:25 વાગ્યાથી 1:25 વાગ્યા સુધી રહેશે.

અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
Diwali date 2023 શું છે ?
12 નવેમ્બર 2023
1 thought on “Diwali Shubh muhurt: નોંધી લો ધનતેરસ થી દિવાળી અને લાભપાંચમ સુધીના શુભ મુહુર્ત, ચોપડા પૂજન શુભ મુહુર્ત”