આશ્રમશાળા શિક્ષક ભરતી: આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી: આશ્રમશાળા વિદ્યા સહાયક ભરતી: ગુજરાત મા પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતીઓ આવતી હોય છે. આ ભરતીઓમા TET-TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. વિવિધ આશ્રમશાળાઓમા હાલ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકોની ભરતી આવેલી છે. જેની વિગતો નીચે મુજબ છે.
આશ્રમશાળા શિક્ષક ભરતી
વિવિધ આશ્રમ શાળાઓમા શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક્ની આવેલી ભરતીઓ નીચે મુજબ છે. તમામ ભરતી જાહેરાતો માટે ન્યુઝ પેપર મા આવેલી જાહેરાત મૂકેલી છે. જે વાંચી લાગુ પડતા સરનામે ટપાલથી સમયમર્યાદામા અરજી મોકલવાની હોય છે.
મહીસાગર આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી
આદ્યકબીર મુમુક્ષ સેવક મંડળ સંતરામપુર મા નીચે મુજબ આશ્રમશાળાઓમા શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે.
ક્રમ | આશ્રમ શાળા નામ | જગ્યાનુ નામ | વિષય | કેટેગરી | લાયકાત | ખાલી જગ્યા |
૧ | સદગુરુ કબીર માધ્યમિક આશ્રમશાળા | શિક્ષણ સહાયક | સામાજિક વિજ્ઞાન | ST | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
૨ | હરિધામ કબીર માધ્યમિક આશ્રમશાળા | શિક્ષણ સહાયક | સામાજિક વિજ્ઞાન | ST | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ: 22-8-2023 દિવ્ય ભાસ્કર
જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન-15 મા અરજી કરવાની રહેશે.
દાહોદ આશ્રમશાળા ભરતી
ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલ આશ્રમશાળાઓમાં શિક્ષણ સહાયકો અને વિદ્યાસહાયકોની ભારતી કરવા માટે મદદનીશ કમિશ્નર (આદિજાતિ વિકાસ) દાહોદ અને મહીસાગર દ્વારા આપેલ “ના વાંધા પ્રમાણપત્રો” અન્વયે શિક્ષણ સહાયકો અને વિદ્યાસહાયકોની ભરતી કરવાની છે, તો લાયકાત ધરાવતા ઉમેદવારોને આ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન – ૧૫ માં નીચે જણાવેલ સરનામે રજી.પો.એ.ડી.થી સ્વહસ્તાક્ષરમાં અરજી કરવા જણાવવામાં આવે છે.
આદ્યકબીર મુમુક્ષ સેવક મંડળ સંતરામપુર મા નીચે મુજબ આશ્રમશાળાઓમા શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે.
ક્રમ | આશ્રમ શાળા નામ | જગ્યાનુ નામ | વિષય | કેટેગરી | લાયકાત | ખાલી જગ્યા |
૧ | શ્રી રૂપાજી આશ્રમશાળા | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એસ.સી. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી રૂપાજી આશ્રમશાળા | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
૨ | શ્રી પાંચવાડા આશ્રમશાળા | શિક્ષણ સહાયક | સામાજિક વિજ્ઞાન | અ.જ.જા. | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
૩ | શ્રી આમ્રકુંજ આશ્રમશાળા | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એસ.સી. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી આમ્રકુંજ આશ્રમશાળા | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
૪ | શ્રી વરૂણા આશ્રમશાળા | શિક્ષણ સહાયક | સામાજિક વિજ્ઞાન | અ.જ.જા. | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
૫ | શ્રી ઇંટાડી આશ્રમશાળા, ઇંટાડી | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી ઇંટાડી આશ્રમશાળા, ઇંટાડી | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
૬ | શ્રી જેકોટ આશ્રમશાળા | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી જેકોટ આશ્રમશાળા | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
૭ | શ્રી એકલવ્ય આશ્રમશાળા | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી એકલવ્ય આશ્રમશાળા | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
૮ | શ્રી વાલ્મીકિ આશ્રમશાળા | શિક્ષણ સહાયક | સામાજિક વિજ્ઞાન | અ.જ.જા. | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
9 | શ્રી ગૃહક આશ્રમશાળા | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
શ્રી ગૃહક આશ્રમશાળા | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 | |
10 | શ્રી મુનપુર આશ્રમશાળા | વિદ્યા સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ અથવા બે વર્ષીય પીટીસી અને TET-2 પાસ | 1 |
શ્રી મુનપુર આશ્રમશાળા | વિદ્યા સહાયક | સામાજિક વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ અથવા બે વર્ષીય પીટીસી અને TET-2 પાસ | 1 | |
11 | શ્રી બાબરોલ આશ્રમશાળા | વિદ્યા સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ અથવા બે વર્ષીય પીટીસી અને TET-2 પાસ | 1 |
શ્રી બાબરોલ આશ્રમશાળા | વિદ્યા સહાયક | ગણિત વિજ્ઞાન | બિન અનામત | બી.એ. બી.એડ અથવા બે વર્ષીય પીટીસી અને TET-2 પાસ | 1 | |
શ્રી બાબરોલ આશ્રમશાળા | વિદ્યા સહાયક | સામાજિક વિજ્ઞાન | બિન અનામત | બી.એસ.સી.એ. બી.એડ અથવા બે વર્ષીય પીટીસી અને TET-2 પાસ | 1 |
અરજી મોકલવાનું સ્થળ અને સરનામું : પ્રમુખશ્રી/મંત્રીશ્રી. ભીલ સેવા મંડળ ઠકકરબાપા રોડ દાહોદ તા.જી.દાહોદ – ૩૮૯૧૫૧
છોટા ઉદેપુર આશ્રમશાળા ભરતી
ક્રમ | આશ્રમ શાળા નામ | જગ્યાનુ નામ | વિષય | કેટેગરી | લાયકાત | ખાલી જગ્યા |
૧ | માધ્યમિક આશ્રમશાળા રૂનવાડ | શિક્ષણ સહાયક | અંગ્રેજી | બિન અનામત | બી.એ. બી.એડ TAT-1 પાસ | 1 |
૨ | અપગ્રેડ મા.આશ્રમ શાળા બરોજ | શિક્ષણ સહાયક | ગુજરાતી | બિન અનામત | એમ..એ. બી.એડ TAT-2 પાસ | 1 |
અપગ્રેડ મા.આશ્રમ શાળા બરોજ | શિક્ષણ સહાયક | સમાજશાસ્ત્ર | બિન અનામત | એમ..એ. બી.એડ TAT-2 પાસ | 1 | |
અપગ્રેડ મા.આશ્રમ શાળા બરોજ | શિક્ષણ સહાયક | હિન્દી | બિન અનામત | એમ..એ. બી.એડ TAT-2 પાસ | 1 | |
અપગ્રેડ મા.આશ્રમ શાળા બરોજ | શિક્ષણ સહાયક | સમાજશાસ્ત્ર | બિન અનામત | એમ..એ. બી.એડ TAT-2 પાસ | 1 |
સાબરકાંઠા આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી
ક્રમ | આશ્રમ શાળા નામ | જગ્યાનુ નામ | વિષય | કેટેગરી | લાયકાત | ખાલી જગ્યા |
૧ | ઉતર બુનિયાદી આશ્રમશાળા વાઘપુર | શિક્ષણ સહાયક | ગણિત વિજ્ઞાન | સા.શૈ.પ. વર્ગ | બીએસસી. બી.એડ TAT-1 પાસ | 1 |
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “આશ્રમશાળા શિક્ષક ભરતી: આશ્રમશાળાઓમા TET-TAT પાસ માટે શિક્ષકોની મોટી ભરતી, આ રીતે કરો અરજી”