CBSE Exam Date sheet 2024: CBSE એ જાહેર કર્યો ધોરણ 10 અને 12 નો પરીક્ષા કાર્યક્રમ, 15 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ

CBSE Exam Date sheet 2024: CBSE બોર્ડે 2024 મા લેવાનારી ધોરણ 10-12ની પરીક્ષાનુ સમયપત્રક જાહેર કર્યુ છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે અને 10 એપ્રિલ 2024 સુધી આ પરીક્ષાઓ ચાલશે.. બોર્ડ પરીક્ષાઓ લગભગ 55 દિવસ સુધી ચાલનાર છે. CBSE એ વર્ષ 2024માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ ની પરીક્ષાઓ નુ સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યુ છે. બોર્ડે આ સમયપત્રક સાથે કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કર્યાં છે.

CBSE Exam Date sheet 2024

CBSE બોર્ડે ધોરન 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માટે શીડયુલ જાહેર કરવાની સાથે કેટલીક ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જે નીચે મુજબ છે.

  1. બોર્ડની પરીક્ષામા બે વિષયો વચ્ચે પુરતો ગેપ હોવો જોઈએ.
  2. ધોરણ 12 ની પરીક્ષાનુ શીડયુલ જાહેર કરતી વખતે કાર્યક્રમમાં JEE Main ની પરીક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
  3. આ ડેટશીટ બનાવતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયની પરીક્ષા એક તારીખ પર લેવામા ન આવે.
  4. પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકે શરૂ થનાર છે. ડેટશીટ પરીક્ષાના ઘણા દિવસ પહેલા એટલા માટે જાહેર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખો ને ધ્યાનમા રાખીને સારી રીતે તૈયારી કરી શકે.

How to download CBSE Exam Datesheet 2024

CBSE બોર્ડ પરીક્ષાનુ શીડયુલ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર કરવામા આવી છે જે ફક્ત 5 સ્ટેપ્સમાં ડાઉનલોડ કરી શકો છો. તેના માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
  • CBSE Exam Date sheet 2024 પરીક્ષા 2024 ડેટશીટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in અથવા cbse.nic.in ઓપન કરો.
  • ત્યાર બાદ latest@CBSE section ઓપ્શન પર ક્લિક કરો.
  • બાદમાં સીબીએસઈ ધોરણ 10 અને 12 ડેટશીટ પર લેટેસ્ટ અપડેટ લિંક પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારા ક્લાસની લિંક પર ક્લિક કરો.
  • બોર્ડ પરીક્ષા Datesheet PDF લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો.

CBSE CLASS 10 X DATESHEET

CBSE CLASS 10 DATESHEET 1
CBSE CLASS 10 DATESHEET 1
CBSE CLASS 10 DATESHEET 2
CBSE CLASS 10 DATESHEET 2
CBSE CLASS 10 DATESHEET 3
CBSE CLASS 10 DATESHEET 3

CBSE CLASS 12 XII DATESHEET

CBSE CLASS 12 DATESHEET 1
CBSE CLASS 12 DATESHEET 1
CBSE CLASS 12 DATESHEET 2
CBSE CLASS 12 DATESHEET 2
CBSE CLASS 12 DATESHEET 3
CBSE CLASS 12 DATESHEET 3
CBSE CLASS 12 DATESHEET 4
CBSE CLASS 12 DATESHEET 4
CBSE CLASS 12 DATESHEET 5
CBSE CLASS 12 DATESHEET 5

અગત્યની લીંક

CBSE CLASS 10 X DATESHEETઅહિં ક્લીક કરો
CBSE CLASS 12 XII DATESHEETઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!