આજની વરસાદની આગાહિ: આજે તમારા જિલ્લામા કેવો પડશે વરસાદ, જિલ્લાવાઇઝ વરસાદ ની આગાહિ

આજની વરસાદની આગાહિ: હાલ ગુજરાતમા વરસાદિ માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેનાથી ઘણા સમયથી કાળઝાળ ગરમીમા શેકાતા લોકોને રાહ્ત મળી છે તો ખેડૂતમિત્રો વાવણી કર્યા બાદ જરૂર ના સમયે જ સારો વરસાદ થવાથી ખુશ છે. હજુ 5 દિવસ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહિ આપવામ આવી છે. ચાલો જાણીએ જિલ્લાવાઇઝ વરસાદની આગાહિ શું છે અને કયા જિલ્લામા કેવો વરસાદ પડવાની આગાહિ આપવામા આવી છે ?

આજની વરસાદની આગાહિ

હવામાન વિભાગ તરફથી આવતા 5 દિવસ માટે વરસાદની આગાહિ જાહેર કરવામા આવી છે. જેમા જિલ્લાવાઇઝ નીચે મુજબ વરસાદ પડવાની શકયતાઓ છે.

  • બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • પાટણ: પાટણ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • મહેસાણા: મહેસાણા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ છે.
  • સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
  • અરવલ્લી: અરવલ્લી જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • ખેડા: ખેડા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • અમદાવાદ: અમદાવાદ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • આણંદ: આણંદ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • વડોદરા: વડોદરા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • પંચમહાલ: પંચમહાલ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • દાહોદ: દાહોદ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • મહિસાગર: મહિસાગર જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: Monsoon 2023: 132 તાલુકામા મેઘો મન મૂકીને વરસ્યો, ક્યા તાલુકામા કેટલો પડયો વરસાદ; આજે ક્યા છે આગાહિ

  • છોટાઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • નર્મદા: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. નર્મદા જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • ભરૂચ: ભરુચ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • સુરત: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. સુરત જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • ડાંગ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ડાંગ જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • નવસારી: નવસારી જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • વલસાડ: વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • તાપી: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તાપી જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગ તરફથી ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • દમણ: દાદરા નગર હવેલી જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • સુરેંદ્રનગર: સુરેંદ્રનગર જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • રાજકોટ: રાજકોટ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • જામનગર: જામનગર જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • પોરબંદર: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. પોરબંદર જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • જુનાગઢ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. જુનાગઢ જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • અમરેલી: અમરેલી જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • ભાવનગર: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ભાવનગર જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • મોરબી: મોરબી જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • દેવભૂમિ દ્વારકા: દેવભુમિ દ્વારકા જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • ગીરસોમનાથ: છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ગીરસોમનાથ જિલ્લા માટે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામા આવ્યુ છે.
  • બોટાદ: બોટાદ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • કચ્છ: કચ્છ જિલ્લા માટે ગ્રીન એલર્ટ છે. જેમા જિલ્લામા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.

અગત્યની લીંક

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
આજની વરસાદની આગાહિ
આજની વરસાદની આગાહિ

1 thought on “આજની વરસાદની આગાહિ: આજે તમારા જિલ્લામા કેવો પડશે વરસાદ, જિલ્લાવાઇઝ વરસાદ ની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!