તલાટી નવા ભરતી નિયમો: Talati New Recruitment Rules: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટીની ભરતી કરવામા આવે છે. અગાઉ તલાટી કમ મંત્રી ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ નિયત કરવામા આવેલી હતી. પરંતુ હવે તલાટીની ભરતી માટે શૈક્ષણિક લાયકાત મા સુધારો કરવામા આવ્યો છે. હવેથી તલાટી કમ મંત્રી બનવા માટે સ્નાતક એટલે કે ગ્રેજયુએટ હોવુ ફરજીયાત કરવામા આવ્યુ છે.
તલાટી નવા ભરતી નિયમો
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા કરવામા આવે છે તલાટીની ભરતી
- હવેથી તલાટી બનવા માટે સ્નાતક હોવુ ફરજીયાત
- સ્નાતક થયેલા ઉમેદવારો જ આપી શકસે પરીક્ષા
- GPSSB દ્વારા બહાર પાડવામા આવ્યા નવા રુલ્સ
હવેથી ફ્રેજયુએટ એટલે કે સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત મા ફેરફાર કરવામા આવ્યા છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત 12 પાસ બદલીને સ્નાતક કક્ષા કરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમા તલાટી કમ મંત્રી અને જૂનીયર કલાર્કની પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટાપાયે ભરતી કરવામા આવી હતી. અને તમામ જગ્યાઓ હાલ મા જ ભરાઇ ગયેલ હોઇ નજીકના ભવિષ્યમા તલાટીની ભરતીની શકયતાઓ નહીવત છે. પરંંતુ હવે પછીની ભરતી માટે સ્નાતક હોવુ ફરજીયાત છે.
અગત્યની લીંક
તલાટી નવા ભરતી નિયમો PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |