વરસાદ આગાહિ 2023: અંબાલાલની 2023 ની વરસાદની આગાહિ, નવરાત્રીમા વરસાદ પડશે કે નહિ; આખા વર્ષની વરસાદની તારીખો

વરસાદ આગાહિ 2023: અંબાલાલ વરસાદ આગાહિ: છેલ્લા 4-5 દિવસોથી અમદાવાદ સહિત આખા રાજયમા જામેલા વરસાદી માહોલ વચ્ચે હજુ પણ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જોકે, હવામાન વિભાગે હજુ આગામી 5 જુલાઈ સુધી ઘના જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહી કરી છે. તો વરસાદને લઈને 2023 મા કયા કયા દિવસોમા વરસાદ પડવાની શકયતા છે તે બાબત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડવાની શકયતાઓ છે.

7 થી 12 જુલાઇ સુધી રહેશે વરસાદનું જોરઃ અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. આગામી 7 થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેવાની શકયતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ છે. જુલાઈ મહિનાનો વરસાદ નદીઓ અને જળાશયોમાં નવા નીર લાવશે.

આ પણ વાંચો: IBPS Clerk Recruitment: IBPS મા આવી ક્લાર્કની મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023

નવરાત્રી મા કેવુ રહેશે વાતાવરણ ?

નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આ વર્ષે ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવનાઓ છે. વર્લ્ડ કપમા ભારત-પાકિસ્તાનની. મેચ અને નવરાત્રી મા વરસાદની શકયતાઓને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ છે.

વરસાદ આગાહિ 2023

2023 ના વર્ષ માટે વરસાદની આગાહિ જોઇએ તો નીચે મુજબની તારીખોમા વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

જુલાઇ મહિનાની વરસાદની તારીખો

  • 4 થી 11 તારીખમા મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ છે.
  • 14 થી 20 તારીખમા સારો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • 24 થી 29 તારીખમા તોફાની વરસાદ પડવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: PUC Download online: હવે તમારા વાહનનુ PUC ડાઉનલોડ કરો ઓનલાઇન, 2 સ્ટેપમા ડાઉનલોડ કરી ફોનમા સેવ રાખો

ઓગષ્ટ મહિનાની વરસાદની તારીખો

  • ઓગષ્ટ માસમા 12 થી 19 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમા સારો વરસાદ પડવાની આગાહિ છે.
  • 26 તારીખ થી 29 મા વરસાદ પડવાની સંભાવનાઓ ઓછી છે.

સપ્ટેમ્બર મહિનાની વરસાદની તારીખો

  • સપ્ટેમ્બર માસમા 1 થી 10 તારીખો મા મોટાભાગના વિસ્તારોમા સારો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
  • 24 થી 29 તારીખોમા ગુજરાત ના કેટલાક ભાગોમા વાયરુ ફુંકાઇ શકે છે.

ઓકટોબર મહિનાની વરસાદની તારીખો

ઓકટોબરની 8 થી 12 તારીખમા વરસાદની શકયતાઓ રહેલી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વરસાદ આગાહિ 2023
વરસાદ આગાહિ 2023

Leave a Comment

error: Content is protected !!