અંબાજી લાઇવ દર્શન: નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના ઘરેબેઠા કરો લાઇવ દર્શન

અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan: શક્તિનુ પર્વ એટલે નવરાત્રી ચાલી રહિ છે. નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના લાઇવ દર્શન કરવાની લીંક આપેલ છે. સમગ્ર નવરાત્રી દરમિયાન લાઇવ દર્શન કરી શકસો. ઘરેબેઠા માતાજીના દર્શન નો લ્હાવો લઇ શકસો. અંબાજી માતાજીનુ મંદિર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામા આવેલુ છે. અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતુ ભારતનુ શક્તિપીઠ છે.

અંબાજી લાઇવ દર્શન

ગુજરાત મા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. મેળાનો પ્રારંભ થયો હતો. ત્યારે આ મહામેળાની ગણતરી માત્ર ગુજરાત જ નહી પરંતું દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં કરવામા આવે છે અને લાખો ભક્તો જય જય અંબે ના નાદ સાથે માતાજીના દર્શને જતા હોય છે. તેમજ આ મેળામાં દર વર્ષે લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ જય જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે.

આ પણ વાંચો: Vande Bharat Train: ગુજરાત મા વન્દે ભારત ટ્રેન ની શરૂઆત, જામનગર થી અમદાવાદ નુ ભાડા નુ લીસ્ટ

Ambaji Darshan Timing

નવરાત્રી નિમિતે તા.15-10-2023 થી 23-10-2023 સુધી અંબાજી મંદિરનુ દર્શન સમય નીચે મુજબ રહેશે.

  • સવારની આરતીના દર્શન: 7:30 થી 8:00 વાગ્યા સુધી
  • સવારે દર્શન: 8:00 થી 11:30 વાગ્યા સુધી
  • રાજભોગ: બપોરે 12:00 કલાકે
  • બપોરે દર્શન: 12;30 થી 4:15 સુધી
  • સાંજની આરતી: 18:30 થી 19:00
  • સાંજે દર્શન: 19:00 થી 21:00 વાગ્યા સુધી
Ambaji Live Darshan
Ambaji Live Darshan

પ્રસાદ વિતરણ માટે ડીઝીટલ વ્યવસ્થા

ભાદરવી પૂનમ ના મેળામા લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આ મેળામા મોહનથાળ ના પ્રસાદનુ અનેરૂ મહ્ત્વ હોય છે. ત્યારે ભક્તો ને પ્રસાદ લેવામા અગવડતા ન પડે અને ધક્કામુક્કી ન થાય તે માટે આ વખતે અનેરી વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જેમા પ્રસાદ મેળવવા માટે મશીન મૂકવામા આવેલ છે. જેમા પ્રસાદ સીલેકટ કરી તેનુ ડીઝીટલ પેમેન્ટ કરતા તરત પ્રસાદ મળી જાય છે. તેથી ભક્તો ને અગવડતા પડતી નથી અને ધક્કા મુક્કી પણ થતી નથી.

અગત્યની લીંક

અંબાજી લાઇવ દર્શનઅહિં ક્લીક કરો
લાઇટ એન્ડ સાઉન્ડ શો વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
અંબાજી લાઇવ દર્શન
અંબાજી લાઇવ દર્શન

2 thoughts on “અંબાજી લાઇવ દર્શન: નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના ઘરેબેઠા કરો લાઇવ દર્શન”

Leave a Comment

error: Content is protected !!