GPSC Exam Date: GPSC પરીક્ષા તારીખ: ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે કે GPSC દ્વારા અગાઉથી ભરતી કેલેન્ડર જાહેર કરી તે મુજબ જ ભરતીઓ જાહેર કરવામા આવે છે અને તે આયોજન મુજબ જ ભરતી પરીક્ષાઓ લેવામા આવે છે. GPSC દ્વારા 2023 મા આવનારી ભરતીઓ માટે ભરતી કેલેન્ડર બહાર પાડેલ છે. આ ભરતી કેલેન્ડર મુજબ 2023 મા ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર મહિનામા કઇ કઇ ભરતીઓ આવવાની છે તેની માહિતી મેળવીએ.
GPSC Exam Date
GPSC દ્વારા ભરતી પરીક્ષાઓ તેના નિયત આયોજન મુજબ લેવામા આવે છે. જેમા પ્રીલીમ પરીક્ષાઓ અને મેઇન પરીક્ષાઓની તારીખો અગાઉથી જાહેર કરવામા આવે છે.
GPSC ઓકટોબર પરીક્ષા તારીખો
GPSC દ્વારા ઓકટોબર માસમા લેવાનારી પરીક્ષાઓની તારીખો નીચે મુજબ છે.
ભરતી | પ્રીલીમ પરીક્ષા તારીખ |
પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2 | 29-10-2023 |
સાયન્ટીફીક ઓફીસર વર્ગ-2 રસાયણ જૂથ | 29-10-2023 |
સાયન્ટીફીક ઓફીસર વર્ગ-2 બાયોલોજી જૂથ | 29-10-2023 |
સાયન્ટીફીક ઓફીસર વર્ગ-2 ભૌતિક્શાસ્ત્ર જૂથ | 29-10-2023 |
સાયન્ટીફીક ઓફીસર વર્ગ-2 ફોરેન્સિક સાયકોલોજી જૂથ | 29-10-2023 |
GPSC નવેમ્બર પરીક્ષા તારીખો
GPSC દ્વારા નવેમ્બર માસમા લેવાનારી પરીક્ષાઓની તારીખો નીચે મુજબ છે.
ભરતી | પ્રીલીમ પરીક્ષા તારીખ |
GPSC ક્લાસ 1-2 પરીક્ષા અંદાજીત 100 જગ્યાઓ | 05-11-2023 |
મદદનીશ ઈજનેર વર્ગ-2 | 26-11-2023 |
ફિઝીસ્ટ પેરામેડીકલ વર્ગ-2 | 26-11-2023 |
GPSC ડીસેમ્બર પરીક્ષા તારીખો
GPSC દ્વારા ડીસેમ્બર માસમા લેવાનારી પરીક્ષાઓની તારીખો નીચે મુજબ છે.
ભરતી | પ્રીલીમ પરીક્ષા તારીખ |
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 | 03-12-2023 |
જુનીયર સ્ટાફ ઓફીસર | 03-12-2023 |
ભૂમિ મોજણી અધિકારી | 03-12-2023 |
મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક | 10-12-2023 |
યુરોલોજી મદદનીશ પ્રાધ્યાપક | 13-12-2023 |
ગેસ્ટ્રોલોજી મદદનીશ પ્રાધ્યાપક | 13-12-2023 |
સીટી સર્જરી મદદનીશ પ્રાધ્યાપક | 13-12-2023 |
પીડીયાટ્રીશીયન મદદનીશ પ્રાધ્યાપક | 13-12-2023 |
બર્ન્સ પ્લાસ્ટીક સર્જરી મદદનીશ પ્રાધ્યાપક | 15-12-2023 |
કાર્ડિયોલોજી મદદનીશ પ્રાધ્યાપક | 15-12-2023 |
ગેસ્ટ્રોલોજી મદદનીશ પ્રાધ્યાપક | 15-12-2023 |
લેકચરર ઇન ફીજીયોથેરાપી | 15-12-2023 |
નાયબ ભૂમિ મોજણી અધિકારી | 17-12-2023 |
જુનીયર સ્ટાફ ઓફીસર | 17-12-2023 |
નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત | 17-12-2023 |
ભાષાંતરકાર | 24-12-2023 |
મદદનીશ ઈજનેર વર્ગ-2 | 24-12-2023 |
વહિવટી અધિકારી વર્ગ-2 | 31-12-2023 |
ટાઉન પ્લાનર વર્ગ-1 | 31-12-2023 |
અગત્યની લીંક
GPSC Exam Date PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
બરાબર માહિતી આપી આભાર…